(તલાટી મંત્રી મંડળના નવા હોદ્દેદારોની વરણીકરવામાં આવી હતી)

બાબરા તાલુકા પંચાયત ખાતે તલાટી મંત્રી મંડળની બેઠક મળી હતી જેમા બાબરા તલાટી મંત્રી મંડળના આગામી વર્ષે ના તલાટી મંત્રી મંડળના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી અને સર્વાનુમતે બીન હરિફ નવા હોદ્દેદારોની વરણી કરાઇ જેમા પ્રમુખશ્રી-એચ.જે.બાવળીયા,ઉપ-પ્રમુખ-એસ.આર.પટેલ
મહામંત્રી-એ.જે.પટેલ,ખજાનચી-ડી.સી.મીઠાપરા,મહિલા સંગઠન મંત્રી- ચેતનાબેન તલસાણીયા,સંગઠન મંત્રી-જી.એફ.ઠાકોર,મિડિયા કન્વીનર-પી.વી.ધરજીયા
જિલ્લા પ્રતિનિધિ-કે.કે.મકવાણા તથા એચ.ડી.કટારીયા.સહિત હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી ત્યારે તલાટી મંત્રીઓ દ્વારા આવકારવામાં આવ્યા.

આદીલખાન પઠાણ ( બાબરા )