બાબરાના કરિયાણા થી ખંભાળા વચ્ચે પુલનુ કામ ચાલુ હોય તેના રોડને ડ્રાઇવરજન આપવામાં આવેલ હોય તેના પર પાણી ફરી વળતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે લોકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે

(આદીલખાન પઠાણ – બાબરા )