બાયડ તાલુકાના અહમદપુરા ગામે આજરોજ ખેડૂત લક્ષી કાયદાની માહિતી અંગે મીટીંગ નું આયોજન કરેલ હોય તેમાં આપણા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ માજી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ તેમજ જિલ્લા મહામંત્રી એસ.એમ.ખાંટ તેમજ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા બાયડ તાલુકા પંચાયત પ્રમુખ અલ્પેશભાઈ પટેલ તેમજ જિલ્લા ઉપપ્રમુખ ભૂપતસિંહ સોલંકી તેમજ તાલુકા પંચાયત ડેલિગેટ અશ્વિનભાઈ પટેલ માજી સરપંચ અને ગામના આગેવાનો ઉપસ્થી રહ્યા હતા.

  •  જગદીશ સોલંકી સાબરકાંઠા