By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગામી 5 વર્ષમાં અંતરિક્ષ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
    15 hours ago
    ટ્રમ્પનું સિંહાસન ડગમગ્યું
    15 hours ago
    વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 13 શહેર સામેલ
    16 hours ago
    કોંગોમાં ઇબોલા મહામારીનો પ્રચંડ કહેરઃ 4,536 દર્દીઓનાં મોત
    2 days ago
    ફ્રાન્સમાં પ્રચંડ જનાક્રોશ ભભૂક્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ
    15 hours ago
    ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસઃ મોહન ભાગવત
    15 hours ago
    બીમારીઓ છુપાવવાના બહાને વીમા કંપની કક્લેમ રદ ન કરી શકે
    2 days ago
    ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુ વૅક્સિન આપવાનું શરૂ
    2 days ago
    ‘ટાઈગર’નો શિકાર કરવા આવેલાં 3 પાંજરે પુરાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફિલ્મ ‘Singham Again’માં જોવા મળશે જબરદસ્ત એક્શન, રોહિત શેટ્ટીએ શેર કરી ફોટો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > ફિલ્મ ‘Singham Again’માં જોવા મળશે જબરદસ્ત એક્શન, રોહિત શેટ્ટીએ શેર કરી ફોટો
બોલીવુડમનોરંજન

ફિલ્મ ‘Singham Again’માં જોવા મળશે જબરદસ્ત એક્શન, રોહિત શેટ્ટીએ શેર કરી ફોટો

Khaskhabar Editor
Last updated: 2023/10/28 at 12:37 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ફિલ્મ ‘સિંઘમ-3’માં અજય દેવગન ફરી એકવાર ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે.

બોલિવૂડ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ શક્તિ શેટ્ટી તરીકે દીપિકા પાદુકોણ અને એસીપી સત્ય તરીકે ટાઇગર શ્રોફે તેમની કેટલીક તસવીરો શેર કરી હતી જે લોકોને ખુબ પસંદ આવી હતી. હવે રોહિત શેટ્ટીએ સેટ પરથી કેટલીક વધુ તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ કહી રહ્યા છે કે આ વર્ષ 2024ની બ્લોકબસ્ટર ફિલ્મ હશે.

- Advertisement -

રોહિત શેટ્ટીએ સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી
ફિલ્મ ‘સિંઘમ-3’માં અજય દેવગન ફરી એકવાર ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે.આ ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સિંહ ફરી એકવાર સાથે જોવા મળશે.જો કે નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મ વિશે વધુ વિગતો જાહેર કરી નથી, તે દરમિયાન અજય દેવગનની એન્ટ્રી સીન વિશેની માહિતી સોશિયલ મીડિયા પર સામે આવી છે.

WORK IN PROGRESS…#SinghamAgain

– #RohitShetty pic.twitter.com/jI62eys6Fc

- Advertisement -

— Reliance Entertainment (@RelianceEnt) October 27, 2023

રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે, જેમાં પ્રથમ તસવીરમાં એક ટ્રકમાં આગ લાગી છે. બીજી તસવીરમાં તે પોતે સળગતા ટ્રકની સામે ઊભેલો જોવા મળે છે. આ પોસ્ટ શેર કરતી વખતે ડિરેક્ટરે લખ્યું, કામ ચાલી રહ્યું છે. આ તસવીર શેર કરતી વખતે એક યુઝરે લખ્યું- સિઘમ અગેઈનમાં અજય દેવગનનો એન્ટ્રી સીન. ઘણા યુઝર્સે કોમેન્ટ કરી કે આ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન છે. ત્રીજા યુઝરે લખ્યું, 2024 ની સૌથી મોટી બ્લોકબસ્ટર.

સર્કસ જોરદાર ફ્લોપ રહી
જણાવી દઈએ કે રોહિત શેટ્ટીને પણ આ અજય દેવગન સ્ટારર ફિલ્મથી ઘણી આશાઓ છે કારણ કે તેની પાછલી ફિલ્મ ‘સર્કસ’ બોક્સ ઓફિસ પર ખૂબ જ ફ્લોપ સાબિત થઈ હતી.આ ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પૂજા હેગડે,જેકલીન ફર્નાન્ડિસઅને જોની લીવર સહિતની મોટી સ્ટાર કાસ્ટ હતી .આ ઉપરાંત, ફિલ્મનું બજેટપણ ઘણું વધારે હતું, જો કે, આ મેગા-બજેટ અને સારી સ્ટાર કાસ્ટ હોવા છતાં, આ ફિલ્મ સારી કમાણી કરી શકી નહતી.

You Might Also Like

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

TAGGED: action, rohitshetty, SINGHAMAGAIN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત ન્યાય સંહિતા ખરડો સંસદના શિયાળુ સત્રમાં રજુ કરાશે: સંસદીય સમીતીનો રિપોર્ટ આખરી તબકકામાં
Next Article રાજકોટ ખાતે “ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ 4.0 રન”નું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

બનાસકાંઠાના ભીલડીમાં એશિયાનું સૌથી મોટું આધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રેસકોર્સ મેદાનમાં આજે 60 ફૂટના રાવણના પૂતળાનું દહન
ભરૂચ-બનાસકાંઠામાં અકસ્માતના ત્રણ બનાવમાં 8 વ્યક્તિનાં મોત
સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ
ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસઃ મોહન ભાગવત
દશેરાએ રાજકોટમાં ફાફડા-જલેબીની જમાવટ : વહેલી સવારથી દુકાનો પર લોકોની ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

મનોરંજન

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?