By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદની નવી અદ્યતન પોલીસ કમિશનર કચેરી, કંટ્રોલ રૂમમાં એક સાથે 55 કર્મી બેસી શકશે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદની નવી અદ્યતન પોલીસ કમિશનર કચેરી, કંટ્રોલ રૂમમાં એક સાથે 55 કર્મી બેસી શકશે!
અમદાવાદ

અમદાવાદની નવી અદ્યતન પોલીસ કમિશનર કચેરી, કંટ્રોલ રૂમમાં એક સાથે 55 કર્મી બેસી શકશે!

Khaskhabar Editor
Last updated: 2024/10/03 at 4:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.3
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તેમજ અમદાવાદમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી પોલીસ કમિશનર કચેરી મળશે, આજે અમિત શાહ સાંજે પાંચ કલાકે આ પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે,અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં 5907 ચોરસ મીટરમાં આ નવી પોલીસ કમિશનર કચેરી બનીને તૈયાર થઈ ગઈ છે,થોડાક દિવસો પહેલા હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર કચેરીનું નિરીક્ષણ કર્યું હતુ.

વિસ્તારમાં અંદાજીત રૂ.6.22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કોન્ફરન્સ હોલ, 3 ઇન્ટ્રોગેશન રુમ, 3 ઇન્વેસ્ટીગેશન રુમ, કિચન તથા કેન્ટીન, બે એસ.આર.પી. ગાર્ડ રુમ, આર.સી.સી. ઇલેક્ટ્રિક વાયર સાથેની 30 ફૂટ ઊંચી કંમ્પાઉન્ડ વોલ, ગાર્ડન, આર.સી.સી. રોડ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 16 પુરુષ બેરેક અને 02 મહિલા બેરેક મળી અંદાજીત 76 વ્યક્તિઓની ક્ષમતા હશે.

- Advertisement -

નવી પોલીસ કમિશનર કચેરીના નવા કટ્રોલરૂમની વિશેષતાઓ

1. હાલમાં કાર્યરત પોલીસ કંટ્રોલરૂપનો વિસ્તાર 3000 ચોરસ ફુટ છે. જયારે નવી પોલીસ કમિશ્નર કચેરીમાં નવા કંટ્રોલરૂમનો વિસ્તાર 14500 ચોરસ ફૂટ છે.
2. હાલમાં કાર્યરત પોલીસ કંટ્રોલરૂમમાં એક શીફટમાં પપ પોલીસ બેસી શકે છે, અને નવા કટ્રોલરૂમમાં એક શીટમાં 150 પોલીસ બેસીને કામ કરી શકે તેવી વ્યવસ્થા છે.
3. હાલમાં કાર્યરત પોલીસ કંટ્રોલરૂમમાં 450 પોરસ ફુટ વીડીયો વોલ છે. જયારે નવા કંટ્રોલરૂમમાં 750 ચોરસ ફૂટની વીડીયી વોલ છે.
4. નવા કંટ્રોલરૂમમાં સીસીટીવી મોનીટરીંગ માટેના ટર્મિનલની સંખ્યા વધારવામાં આવેલ છે, અને તે ઉપરાંત નિર્ભયા પ્રોજેકટના 30 ટર્મિનલ અલગથી રાખવામાં આવેલ છે.
5. નવા કંટ્રોલરૂમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સની મદદથી અગાઉથી સ્ટોર કરેલ ગંભીર ગુન્હાના ખારોપીઓ, નાસતા ફરતા કે શકમંદ આરોપીઓ કે જે અમદાવાદ શહેરમાં ફરતા હોય અને સીસીટીવી કેમેરામાં નજરે આવે તો તેને ઓળખી શકાય અને તે અંગે ત્વરિત કાર્યવાહી કરી શકાય.
6. કોઇ ગુન્હેગાર ક્રાઇમ કરીને લાગે તો તેનો ચહેરો બરાબર ના દેખાતો હોય અથવા વાહનનો નંબર અસ્પષ્ટ હોય તો તે માટે નવા કંટ્રોલરૂમમાં એવું સોફ્ટવેર છે કે જેનાથી તે વ્યકિતનો ચહેરો જોઇ શકાશે અને વાહનની નંબર પણ વાંચી શકાશે.
7. આ સિવાય પણ ગુન્હાની તપાસમાં નવા કટ્રોલરૂમમાં ઉપલબ્ધ સુવિધાઓ ઉપયોગી નીવડશે
8. આ સિવાય કર્યાય ટ્રાફિક જામ થયેલ હોય, કોઈ ચેઇન સ્નેચીંગ કરીને આરોપી ભાગતો હોય. કયાંય આગ લાગેલ હોય કે ખોટી જગ્યાએ વાહન પાર્ક થયેલ હોય તે ક્રમેશમાં દેખાસે અને તેનાથી કંટ્રોલરૂમ જરૂરી કાર્યવાહી કરી શકશે.
9. અમદાવાદ શહેરમાં 181 ઇમર્જન્સી કોલ બોકસ લગાડેલ છે. જે વધારે ગુન્હા બનતા હોય તેવા વિસ્તાર અથવા જયાં મહિલાઓની અવરજવર વધારે રહેતી હોય ત્યાં લગાડવામાં આવેલ છે. જેના વાસ ભોગ બનનાર આ બોકસનું કોલ બટન પ્રેસ કરી કંટ્રોલરૂમથી મદદ માંગી શકશે.
10. નવા કટ્રોલરૂમથી અગત્યના ભીડભાડ વાળા 102 જેટલા સ્થળો ઉપર પબ્લીક એનાઉન્સમેન્ટ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
11. સોશીયલ મીડીયા ઉપર મુકવામાં આવતી વાંધાજનક પોસ્ટનું મોનીટરીંગ નવા કંટ્રોલરૂમથી કરી શકાશે.

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

TAGGED: ahmedabad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધારાસભ્ય, SP સહિત પોલીસ પરિવારે રાસ ગરબા સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરી
Next Article અમદાવાદના ઝોન-6માં તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલી વસ્તુઓ ફરિયાદીઓને પરત કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?