By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    43 minutes ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    2 hours ago
    પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું
    3 hours ago
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM Modi Highest Honour: પીએમ મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો
    1 hour ago
    2027ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: ગૃહ મંત્રાલય
    1 hour ago
    ભારતમાં વીજળી પડવા અને વરસાદની ઘટનાઓમાં 36 લોકોના મોત
    3 hours ago
    લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, હજ યાત્રીઓથી ભરેલા સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના વ્હીલમાંથી ધુમાડો નીકળ્યો
    3 hours ago
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 hours ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    4 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    4 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    7 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    2 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    3 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    3 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    4 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    5 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    6 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જે ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યુ તેમા કોઈ ગુપ્ત માહિતી એકત્રિત ન હતી: અમેરિકાનો ખુલાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > જે ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યુ તેમા કોઈ ગુપ્ત માહિતી એકત્રિત ન હતી: અમેરિકાનો ખુલાસો
આંતરરાષ્ટ્રીય

જે ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યુ તેમા કોઈ ગુપ્ત માહિતી એકત્રિત ન હતી: અમેરિકાનો ખુલાસો

Khaskhabar Editor
Last updated: 2023/06/30 at 4:14 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા અને ચીન વચ્ચે જાસૂસી બલૂનને લઈને તણાવ સર્જાયો હતો. અમેરિકાના મોન્ટાના રાજ્યના આકાશમાં ચીનનો બલૂન જોવા મળ્યો હતો. ચીને તેને અંત સુધી હવામાનની માહિતી એકત્ર કરતું બલૂન ગણાવ્યું હતું. જો કે યુએસ એરફોર્સે તેને તોડી પાડ્યું હતું. હવે અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને ખુલાસો કર્યો છે કે જે ચીની જાસૂસી બલૂનને તોડી પાડવામાં આવ્યું હતું તેણે કોઈ ગુપ્ત માહિતી એકત્ર કરી ન હતી.

પેન્ટાગોને સ્પષ્ટપણે જણાવ્યું નથી કે આ ચાઈનીઝ બલૂન જાસૂસી માટે હતું કે નહીં. જો કે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ રાઈડરે કહ્યું કે આ બલૂને ન તો કોઈ સંવેદનશીલ ડેટા એકત્રિત કર્યો છે અને ન તો તેને ચીનને મોકલ્યો છે. અમે જાણીએ છીએ કે આ બલૂન ગુપ્ત માહિતી એકત્ર કરવાની ક્ષમતા ધરાવતું હતું પરંતુ તે અમારું વિશ્ર્લેષણ છે કે આ બલૂન યુએસ આકાશમાંથી પસાર થતી વખતે કોઈ સંવેદનશીલ માહિતી એકત્રિત કરી શક્યું નથી. રાઈડરે વધુમાં કહ્યું કે પેન્ટાગોને પહેલાથી જ ફુગ્ગાઓ પર ક્રેક ડાઉન કરીને આવા પ્રયાસને અટકાવ્યો છે.

- Advertisement -

અમેરિકાના આરોપો પર ચીને કહ્યું હતું કે તે એક નાગરિક વિમાન હતું જેનો ઉપયોગ હવામાનની તપાસ માટે કરવામાં આવે છે. ચીનના બલૂનના કારણે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ તેમની ચીનની મુલાકાત સ્થગિત કરી દીધી હતી. બ્લિંકને થોડા દિવસો પહેલા જ ચીનની મુલાકાત લીધી હતી.

You Might Also Like

શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?

ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ

પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું

આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર

TAGGED: chinese, INTELLIGENCE, SPYBALLON, US
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article MP અને રાજસ્થાન સહિત 19 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Next Article પાકિસ્તાનની કાકલૂદી બાદ પિગળ્યુ IMF: 3 અબજ ડોલરની વધુ એક લોન મંજૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઇફ સ્ટાઇલ

સવારના દરરોજ આ આદત અપનાવો, બીમારી રહેશે કોષો દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માન અપાયું
શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
PM Modi Highest Honour: પીએમ મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો
2027ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: ગૃહ મંત્રાલય
ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
આંતરરાષ્ટ્રીય

ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?