By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    3 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    4 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    5 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
    1 day ago
    ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી
    1 day ago
    થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ
    1 day ago
    મમતાને ‘સુપ્રીમ’ ઝટકો
    1 day ago
    તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    2 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    6 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    7 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિહાર-કર્ણાટકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ: બેંગ્લોરમાં પાણી ભરાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બિહાર-કર્ણાટકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ: બેંગ્લોરમાં પાણી ભરાયા
ખાસ-ખબરરાષ્ટ્રીય

બિહાર-કર્ણાટકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ: બેંગ્લોરમાં પાણી ભરાયા

Khaskhabar Editor
Last updated: 2023/05/24 at 3:19 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ઈરાનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તથા પાકિસ્તાનમાં સાયકલોનીક સરકયુલેશનની સ્થિતિથી હવામાન પલ્ટો: બિહાર-ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં કરા પડવાની આગાહી-ઓરેન્જ એલર્ટ

ભારતીય ચોમાસામાં આ વર્ષે અલ-નીનો વિલન બનવાની આશંકા વચ્ચે બંગાળના અખાતમાં નૈઋત્ય ચોમાસાનો પ્રવેશ સમયસર જ રહ્યો છે તે પુર્વે કર્ણાટક-બિહાર જેવા રાજયોમાં આંધી સાથે ભારે વરસાદ ત્રાટકતા 10 લોકોના મોત નિપજયા હતા. આઈટી કેપીટલ પાણી-પાણી થઈ ગયું હતું.

- Advertisement -

બિહારમાં હવામાને મિજાજ બદલ્યો હોય તેમ રાજયના અનેક ભાગોમાં આંધી અને વિજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ થતા વ્યાપક તારાજી સર્જાઈ હતી. કોસી, સિમાંચલ, પુર્વ તથા ઉતર બિહારના ક્ષેત્રોમાં જનજીવન પ્રભાવિત બન્યુ હતું. 10 લોકોના મોત નિપજયા હતા. કૃષિક્ષેત્રને વ્યાપક નુકશાન થયું હતું. રાજય સરકારે મૃતકોના પરિવારોને 4-4 લાખની સહાય આપવાનું જાહેર કર્યુ છે.

હવામાન વિભાગ દ્વારા રાજયના 19 જીલ્લાઓમાં કરા સાથે ભારે વરસાદની ચેતવણી આપીને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન પલ્ટાને પગલે તાપમાનનો પારો સાત ડીગ્રી સુધી નીચે સરકતા કાળઝાળ ગરમીમાં રાહત મળી હતી. બેતીયા-પુણીયા જેવા શહેરોમાં તેજ પવન ફુંકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા.

બીજી તરફ દેશનું આઈટી કેપીટલ બેંગ્લોર ભારે વરસાદથી જળબંબાકાર બન્યુ હતું જેને પગલે સતાવાળાઓને કામચલાઉ ક્ધટ્રોલરૂમ ઉભો કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગે આજે પણ મીની વાવાઝોડા-વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી કરી છે.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા પાટનગર દિલ્હી તથા ઉતરપ્રદેશમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઈરાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીસ્ટમ ઉદભવી છે. ઉપરાંત પાકિસ્તાનમાં સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ છે. તેનો પ્રભાવ ભારતમાં પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા 3-4 દિવસ રાજસ્થાન તથા ઉતર ભારત તરફ આગળ વધી રહ્યું છે. તેજ પવન ફુંકાવા સાથે વરસાદ પડવાની સંભાવના છે. 40થી50 કીમીની ઝડપે પવન ફુંકાવા સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

You Might Also Like

હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી

ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી

થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ

મમતાને ‘સુપ્રીમ’ ઝટકો

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!

TAGGED: Bangalore, bihar, HEAVYRAIN, karnataka, thunderstroms
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાનના હસ્તે નવા સંસદભવનનું ઉદઘાટન: ‘સેંગોલ’ પુન: સ્થાપિત કરાશે
Next Article GSEB SSC Result 2023: સમગ્ર રાજયનું ધો.10નું પરિણામ 64.62%, સુરત જિલ્લાએ ફરી બાજી મારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
પાકીટમાં કોનો ફોટો છે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?