શિક્ષણ નગરી એક પવિત્ર જગ્યા ગણાય છે જ્યાં દેશ નું ભાવિ ત્યાં ભણતર ના પાઠ શીખવા જાય છે એવી જગ્યા માં હવે દારૂડિયાઓ જાણે કે કોઈ નો ડર ના હોય એમ આવી પવિત્ર જગ્યા માં દારૂ ની મેહફીલ માણવા માં આવી રહી છે જાણે કે દારૂડિયા નો પોલીસ નો ડર જ ન હોય એમ બિન્દાસ પણે ત્યાં દેશી અને વિદેશી દારૂ ની પાર્ટીઓ થયા કરે છે જ્યાં બીજું બાજુ ગાંધી નું રાજ્ય કેહવામાં આવે છે. જ્યાં ગુજરાત માં દારૂબંધી ની વાત ચાલે છે ત્યાં જ હવે
ખુલ્લે આમ દારૂ નું મેહફીલ માણવા આવી રહી છે મોરારજી સ્કૂલ માં દેશી દારૂ ની પોટલીઓ તથા વિદેશી શરાબના ગ્લાસ પણ મળી આવ્યા હતા. હવે જોવું રહ્યું કે પ્રશાસન અને પોલીસ તંત્ર શું પગલાં ભરે છે.
રીપોર્ટર:- જગદીશ સોલંકી અરવલ્લી.


