By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    5 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    5 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    5 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    5 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇમરાન ખાન લાહોર હાઇકોર્ટમાં હાજર: સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઇમરાન ખાન લાહોર હાઇકોર્ટમાં હાજર: સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા
આંતરરાષ્ટ્રીય

ઇમરાન ખાન લાહોર હાઇકોર્ટમાં હાજર: સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા

Khaskhabar Editor
Last updated: 2023/05/15 at 3:52 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, સોમવારે એટલે કે 15 મેના રોજ ફરી એકવાર ઈમરાન ખાન કોર્ટમાં પહોંચ્યા છે. આ વખતે ઈમરાન લાહોર હાઈકોર્ટમાં હાજર થયા છે. તેમની સામે એક કેસમાં સુનાવણી ચાલી રહી છે. આ તરફ તેમના સમર્થકો કોર્ટની બહાર એકઠા થયા છે. ટીવી ચેનલો પર બતાવવામાં આવી રહ્યું છે કે, ઈમરાનના સમર્થકો હોબાળો મચાવી રહ્યા છે.

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે,ઈમરાન અને તેના સમર્થકો સાથે જોડાયેલા કેસમાં આજે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 9મી મેના રોજ થયેલી હિંસા અને આગચંપી માટે તેમની સામે અનેક કેસ નોંધવામાં આવ્યા હતા. ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં ઈમરાનના સમર્થકોએ કોર્પ્સ કમાન્ડરના ઘરને આગ લગાવી હતી અને દેશના અન્ય સંરક્ષણ સંસ્થાઓમાં તોડફોડ કરી હતી. જે બાદ ઇમરાનના સમર્થકોની ધરપકડ શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -

ઈમરાન ખાનની આજે કોર્ટમાં હાજરી વચ્ચે તેમની પાર્ટી પીટીઆઈએ તેના કાર્યકરોને શક્તિ પ્રદર્શન માટે લાહોરના જમાન પાર્કમાં ભેગા થવા કહ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર પક્ષના કાર્યકરોને ટીયર ગેસને શ્વાસમાં લેવાથી બચવા માટે ચહેરા પર માસ્ક, પાણીની બોટલ અને થોડી માત્રામાં મીઠું સાથે રાખવાનું કહેવામાં આવ્યું હતું.

A religious militia that is also a govt alliance party has attacked the Supreme Court of Pakistan. The police stood by and allowed the seminary students to climb the gates of the Supreme Court.
There are strong clues that the arson and rioting in the aftermath of Imran Khan's… pic.twitter.com/ahIgWBpVVV

— Hammad Azhar (@Hammad_Azhar) May 15, 2023

- Advertisement -

ઈમરાનના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા
પાકિસ્તાની ચેનલ અનુસાર ઈમરાન તેના સમર્થકો સાથે સોમવારે સવારે 11 વાગ્યે કોર્ટમાં હાજર થવા માટે રવાના થયા હતા. તેમણે લાહોર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમની પાર્ટી પીટીઆઈના કેટલાક નેતાઓએ સંભાવના વ્યક્ત કરી છે કે, ઈમરાનની ફરી ધરપકડ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઈમરાનના સમર્થકો મોટી સંખ્યામાં તેમની સાથે રવાના થયા હતા.

નોંધનીય છે કે, અગાઉ ઈમરાન ખાન અલ કાદિર ટ્રસ્ટ કેસમાં જામીન મળ્યા હોવા છતાં ફરીથી ધરપકડના ડરથી ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાં કલાકો ગાળ્યા બાદ શનિવારે લાહોરમાં તેમના નિવાસસ્થાને પરત ફર્યા હતા. હવે તેની સામે લાહોર હાઈકોર્ટમાં જ સુનાવણી ચાલી રહી છે.

You Might Also Like

સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું

આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો

મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત

ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અમેરિકામાં પણ રેવડી!

TAGGED: IMRANKHAN, lahorehighcourt, pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આજથી ફરીવાર ફનસ્ટ્રીટનો પ્રારંભ
Next Article ગુજરાતના 40 સિનિયર સિવિલ જજના પ્રમોશન રદ: સુપ્રીમકોર્ટના આદેશ પર હાઈકોર્ટે લીસ્ટ જાહેર કર્યુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
આંતરરાષ્ટ્રીય

આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
આંતરરાષ્ટ્રીય

મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?