By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    4 minutes ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    9 minutes ago
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    2 hours ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    2 hours ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    4 minutes ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    9 minutes ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    1 day ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    1 day ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    60 minutes ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    2 hours ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    2 hours ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    2 hours ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાનથી આવેલા ડ્રોનને તોડી પડાયું: પંજાબમાં સેના દ્વારા મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > પાકિસ્તાનથી આવેલા ડ્રોનને તોડી પડાયું: પંજાબમાં સેના દ્વારા મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ
ખાસ-ખબરરાષ્ટ્રીય

પાકિસ્તાનથી આવેલા ડ્રોનને તોડી પડાયું: પંજાબમાં સેના દ્વારા મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ

Khaskhabar Editor
Last updated: 2023/01/18 at 11:00 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

પાકિસ્તાનથી આવેલા ડ્રોનમાં ચાર ચાઈનીઝ પીસ્તલ, આઠ મેગેઝીન અને 47 કારતૂસ મળ્યા: સાબદા સુરક્ષાદળોએ ફરી નાપાક ઈરાદાને બનાવ્યા નિષ્ફળ

પંજાબના ગુરદાસપુરમાં સીમા સુરક્ષા દળોએ તસ્કરોના ખતરનાક ઈરાદાઓને નિષ્ફળ બનાવતાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. સુરક્ષા દળોની ટીમે ડ્રોનમાંથી ચીન બનાવટની ચાર પીસ્તલ, આઠ મેગેઝીન અને 47 કારતૂસ કબજે કર્યા છે.

- Advertisement -

બીએસએફે જણાવ્યું કે, 17-18 જાન્યુઆરીએ ગુરદાસપુરના ઉંચા ટકલા ગામના બહારના વિસ્તારમાં તૈનાત બીએસએફના એક ટીમે પાકિસ્તાન તરફથી આવનારા એક શંકાસ્પદ ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. બીએસએફની ટીમે ત્વરિત કાર્યવાહી કરતાં શંકાસ્પદ ડ્રોનની દિશામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન કંઈક પડવાનો અવાજ પણ સંભળાયો હતો. જેથી સર્ચ ઓપરેશન કરવામાં આવતાં ત્યાં ચાર ચાઈનીઝ પીસ્તલ, આઠ મેગેઝીન મળી આવ્યા હતા.

BSF seizes Chinese arms from weapon consignment dropped by Pak drone in Gurdaspur

Read @ANI Story | https://t.co/LxN8seVwPT#BSF #drone #PakDrone pic.twitter.com/6mwjYqKidP

- Advertisement -

— ANI Digital (@ani_digital) January 18, 2023

બીએસએફ સેક્ટરના ગુરદાસપુર ડીઆઈજી પ્રભાકર જોશીએ જણાવ્યું કે, બીએસએફના જવાનોને ડ્રોનનો અવાજ સંભળાયો હતો જેથી જવાનોએ અંદાજે 17 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ડ્રોનમાંથી કંઈક નીચે પડવાનો અવાજ સંભળાયો હતો. બીએસએફે જણાવ્યું કે જ્યારે તલાશી લેવામાં આવી તો એક પેકેટ મળ્યું હતું જેમાંથી ચાર ચાઈનીઝ પીસ્તલ, આઠ મેગેઝીન અને 47 રાઉન્ડ મળી આવતાં તેને કબજે કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અત્યારે બીએસએફના સતર્ક જવાનોએ ફરીવાર તસ્કરોના ડ્રોન દ્વારા માદક પદાર્થોની તસ્કરીના નાપાક ઈરાદાને સફળ થવા દીધા નથી. આ પહેલાં પણ પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે તસ્કરી કરવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે.

You Might Also Like

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક

કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો

LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત

LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ

TAGGED: army, DRONE, pakistan, PUNJAB, weapons
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતભરમાં કાતિલ ઠંડીનો પ્રકોપ યથાવત: 2.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
Next Article ઈન્ડિયા ઓપન સુપર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં સિંધુનું ખરાબ પ્રદર્શન યથાવત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ગેસ સંકટ: વિધાનસભામાં કૉંગ્રેસ દ્વારા ભારે વિરોધ-પ્રદર્શન
રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના કથિત તોડબાજીના વિડીયો વાયરલ
US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?