By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    9 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    9 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    9 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    9 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    11 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    11 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, વડાપ્રધાન મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, વડાપ્રધાન મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક
ખાસ-ખબરરાષ્ટ્રીય

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, વડાપ્રધાન મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક

Khaskhabar Editor
Last updated: 2023/01/13 at 3:19 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-વડાપ્રધાન મોદી નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓની સાથે મીટીંગ કરશે

સંસદનું શિયાળુ સત્ર સમય પહેલા જ પૂર્ણ થઇ ગયું. હવે બજેટને લઇને સામાન્ય લોકો વચ્ચે ચર્ચા શરૂ ઇ ગઇ છે. સામાન્ય લોકો બજેટની રાહ જોઇ રહ્યા છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ બજેટનું સત્ર વર્ષ 2023માં 66 દિવસ સુધી સંસદ સત્ર ચાલશે, જેમાં 27 બેઠક યોજાશે. આ વચ્ચે બજેટ સત્રમાં 14 ફેબ્રુઆરીથી 12માર્ચ સુધીનો સમયગાળો રહેશે. લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી બજેટ સત્રની શરૂઆત થશે. પહેલીવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ બંન્ને સાંસદોને સંબોધન કરશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, બજેટ સત્રના પહેલા દિવસે બંન્ને સદનમાં ઇકોનોમિક સર્વ રજુ કરવામાં આવશે. ત્યાર પછી 1 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી નિર્મલા સિતારમનસંસદમાં સામાન્ય બજેટ 23023-24 રજુ કરશે. સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બર 2022થી 29 ડિસેમ્બર 2022 સુધી ચાલ્યું હતું, પરંતુ સતત વિરોધના પગલે તાત્કાલિક ધોરણે સ્થગીત કરવામાં આવયું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓની સાથે મુલાકાત કરી હતી.

Budget Session 2023 to begin January 31, continue till April 6

Read @ANI Story | https://t.co/86TPQAuUgo#BudgetSession #ModiGovernment #BudgetSessionOfParliament #ParliamentaryAffairs #UnionBudget pic.twitter.com/YtedUGrBKs

- Advertisement -

— ANI Digital (@ani_digital) January 13, 2023

બજેટ સત્ર 2023માં કુલ 27 બેઠક યોજાશે- પ્રહ્લાદ જોશી
સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ શુક્રવારના પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે, બજેટ સત્ર 2023ના સંસદના કાર્યવાહી 31 જાન્યુઆરીથી શરૂ થશે. આ કાર્યવાહી 6 એપ્રિલ સુધી ચાલશે અને આ દરમ્યાન 27 બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ સત્ર લગભગ 66 દિવસ ચાલશે. અમૃતકાળ મહોત્સવની વચ્ચે આયોજીત આ સત્રમાં મંત્રી પ્રહ્લાદ જોશીએ રાષ્ટ્રપતિના અભિભાષણ, કેન્દ્રિય બજંટ અને બીજા મુદા પર સાર્થક ચર્ચા કરવાની આશા વ્યક્ત કરી હતી.

Budget Session, 2023 of Parliament will commence from 31 January and continue till 6 April with 27 sittings spread over 66 days with usual recess. Amid Amrit Kaal looking forward to discussions on Motion of Thanks on the President’s Address, Union Budget & other items. pic.twitter.com/IEFjW2EUv0

— Pralhad Joshi (@JoshiPralhad) January 13, 2023

બજેટ સત્ર 2023માં 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ચકાસણીનો સમયગાળો રહેશે, જેથી વિભાગ સંબંધિત સંસદની સ્થાયી સમિતિઓની માંગણીની આધારે તપાસ કરી શકે અને પોતાના મંત્રાલયો અને વિભાગોથી સંબંધિત રિપોર્ટ તૈયાર કરી શકશે.

1 ફેબ્રુઆરીના સામાન્ય બજેટ રજુ થશે
સંસદમાં 1 ફેબ્રુઆરી 2023ના કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સિતારમન સામાન્ય બજેટ રજુ કરશે. સામાન્ય બજેટનો પહેલો ભાગ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યાર પછી 13 માર્ચથી બીજો ભાગ શરૂ થશે.

Prime Minister Narendra Modi holds a meeting with economists at NITI Aayog; Union Finance Minister Nirmala Sitharaman also present

PM will seek their opinions and suggestions as well as assess the state of the Indian economy and its challenges, ahead of the Union Budget. pic.twitter.com/SXFUOGbZZe

— ANI (@ANI) January 13, 2023

વડાપ્રધાન મોદી નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓની સાથે મીટીંગ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગમાં અર્થ શાસ્ત્રીઓની સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સિતારમન પણ હાજર રહેશે. વડાપ્રધાન મોદીએ કેન્દ્રિય બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓની સલાહ અને સુચનની સાથે-સાથે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ અને તેમના પડકારો વિશે ચકાસણી કરશે.

You Might Also Like

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે

TAGGED: budgetsession, delhi, narendramodi, nirmalasitharaman, parliament, ptahladjoshi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેન્દ્ર સરકાર અને દિલ્હીની સરકાર વચ્ચે અધિકારોની વહેચણીનો વિવાદ સર્વોચ્ચ અદાલતમાં
Next Article દિલ્હીના કંઝાવાલા કેસમાં સૌથી મોટી કાર્યવાહી: ગૃહ મંત્રાલયની કડકાઇ બાદ એકસાથે 11 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?