ભારત વર્તમાનમાં 15 દેશોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(United Nations Security Council)નું એક અસ્થાયી સભ્ય છે. પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી અમેરિકા, બ્રિટેન, ફ્રાંસ, અને રૂસને સંયુક્ત રાષ્ટ્ર નિકાયમાં ભારત માટે સ્થાયી સીટનું સમર્થન કર્યુ છે. સુરક્ષા પરિષદએ અસ્થઆયી રૂપમાં ભારતનું વર્તમાન બે વર્ષના કાર્યકાળ આતા મહિને પૂરો થઇ જશે. સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાંસના ઉપ સ્થાયી પ્રતિનિધી નથાલી બ્રોડહર્સ્ટએ કહ્યું કે, અમે વાસ્તવમાં ભારત જેવી નવી શક્તિઓને ધ્યાનમાં રાખવી જોઇએ જે સુરક્ષા પરિષદના એક સ્થાયી ઉપસ્થિતિની જવાબદારી લેવા માટે ઇચ્છુક અને સક્ષમ છે.
બ્રિટને પણ ભારતે માટે આપ્યું છે સમર્થન
આ પહેલા બ્રિટેનએ પણ વિસ્તારિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષઆ પરિષદમાં સ્થાયી સદસ્યના રૂપમાં બેસવા માટે ભારત, જર્મની, જાપાન અને બ્રાઝીલને સમર્થન માટે સમર્થન આપી ચૂક્યા છે. બ્રિટેનની રાજદૂત બારબરા વુડવર્ડએ ગુરૂવારના સુરક્ષા પરિષદ સુધાર પર મહાસભાની મીટીંગમાં કહ્યું હતું કે, અમે ભારત, જર્મની, જાપાન અને બ્રાઝીલ માટે નવી સ્થાયી સીટોના નિર્માણસી સાથે- સાથે પરિષદમાં સ્થાયી આફ્રીકી પ્રતિનિધિત્વનું સમર્થન કરે છે.
- Advertisement -
રશિયાએ પણ ભારતનો સાથ આપ્યો
છેલ્લા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્ર દરમ્યાન રશિયાના વિદેશ મંત્રી સર્ગઇ લાવરોવએ પણ સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનવા માટે ભઆરતના પ્રતિ પોતાનુ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે આફ્રીકા, એશિયા અને લૈટિન અમેરિકાના દેશોના પ્રતિનિધિત્વના માધ્યમથી સુરક્ષા પરિષદના અને વધારે લોકતાંત્રિક બનાવવાની સંભાવના છે.
ફ્રાંસ અને અમેરિકા પણ ભારતના સમર્થનમાં
અમેરિકાએ પણ હાલમાં ભારતના સભ્ય પદ માટે સ્પષ્ટ સમર્થન દેખાઇ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનના દરમ્યા સ્પષ્ટ રૂપથી કહ્યું હતું કે, અમેરિકા ભારતને સ્થાયી સભ્ય બનવા માટે સમર્થન કરે છે. હજુ સુધી, ભારત સહિત 32 દેશોએ સંયુક્ત રાષ્ટ્રથી UNSCમાં તાત્કાલિક અને વ્યાપક સુધારા માટે આહ્વાન કર્યુ છે.
UNSCએ શક્તિશાળી સંસ્થા છે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્રના છઠ્ઠા પ્રમુખ ભાગોમાંનો એક છે, જેના પર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરમાં કોઇ પણ ફેરફઆરને મંજૂરી આપવા માટેની જવાબદારી છે. એક વિસ્તૃત પરિષદમાં વધારેમાં વધારે 25 સભ્યો હોય છે.