By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    1 hour ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 day ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 day ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    45 minutes ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    51 minutes ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    55 minutes ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    1 hour ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    20 minutes ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    26 minutes ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    1 day ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    1 day ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    6 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    29 minutes ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 day ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૃષ્ણના જીવનનો ક્વોન્ટમ દૃષ્ટિકોણ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > કૃષ્ણના જીવનનો ક્વોન્ટમ દૃષ્ટિકોણ!
AuthorParakh Bhatt

કૃષ્ણના જીવનનો ક્વોન્ટમ દૃષ્ટિકોણ!

Khaskhabar Editor
Last updated: 2022/01/28 at 11:57 AM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

રથયાત્રા વિશેષ
– પરખ ભટ્ટ

ત્રેતાયુગમાં લક્ષ્મીજીએ સીતા બનીને ભગવાન રામનો સાથ આપ્યો, પરંતુ દ્વાપર યુગમાં તેમણે બબ્બે અવતારો લીધા હોવાનું માનવામાં આવે છે, રાધા અને રૂક્મણિનાં દેહમાં તેમણે જીવનભર કૃષ્ણનો સાથ નિભાવ્યો

પરમ દિવસે એટલે કે સોમવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન છે. ઓરિસ્સાના પુરી ઉપરાંત આપણા ગુજરાતના અમદાવાદમાં પણ જ્યારે રથયાત્રા નીકળવાની છે, ત્યારે વાસુદેવ કૃષ્ણ સાથે સંકળાયેલું ક્વોન્ટમ મિકેનિક્સ ખાસ સમજવા જેવું છે. કૃષ્ણના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓ આજે વૈજ્ઞાનિકો માટે નવી શોધખોળ માટે માર્ગદર્શક પૂરવાર થઈ રહી છે.

Contents
રથયાત્રા વિશેષ – પરખ ભટ્ટત્રેતાયુગમાં લક્ષ્મીજીએ સીતા બનીને ભગવાન રામનો સાથ આપ્યો, પરંતુ દ્વાપર યુગમાં તેમણે બબ્બે અવતારો લીધા હોવાનું માનવામાં આવે છે, રાધા અને રૂક્મણિનાં દેહમાં તેમણે જીવનભર કૃષ્ણનો સાથ નિભાવ્યો

તત્વનાં અણુ-પરમાણુ સાથે જોડાયેલ ક્વોન્ટમ મિકેનિક્સ, આજકાલ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બન્યું છે. જેમ-જેમ પદાર્થની સંરચના બદલાતી જાય તેમ-તેમ તેમાં રહેલા અણુની વર્તણૂકમાં પણ બદલાવ જોવા મળી શકે છે. આપણું વિજ્ઞાન ભૌતિક વસ્તુનાં પ્રત્યેક ગુણધર્મોને ગાણિતીક સૂત્રોની મદદ વડે દર્શાવી શકવા સક્ષમ છે, જેને તકનિકી ભાષામાં ‘વેવ ફંક્શન’નાં નામે ઓળખવામાં આવે છે. 2012ની સાલમાં યુનિવર્સિટી ઓફ કોલોરાડો અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજીનાં બે હોનહાર વૈજ્ઞાનિકો ડેવિડ વાઇનલેન્ડ અને એસ.હારોકીને ક્વોન્ટમ મિકેનિક્સને લગતા પોતાના એક અનોખા સંશોધન માટે નોબેલ પ્રાઈઝ એનાયત થયા.

- Advertisement -

બંનેએ પોતાની ફિઝિક્સ લેબમાં ક્વોન્ટમ મિકેનિક્સનો એક અદભુત સિધ્ધાંત સાબિત કર્યો. તેમણે પોતાનાં પ્રયોગમાં, એટોમિક પાર્ટીકલ તરીકે ઓળખાતાં ઈલેક્ટ્રોન (ઋણ વીજભાર)ને એકીસાથે બે જગ્યાઓએ વિચરણ કરતો દેખાડ્યો. અગર ઋણ વીજભાર ધરાવતો ઈલેક્ટ્રોન પ્રકાશ જેટલી જ અથવા તો તેનાથી પણ વધુ ગતિથી પ્રવાસ કરે તો તેની હાજરી એકીસાથે બે જગ્યાઓએ નોંધવી શક્ય છે. ધારી લો કે ચોરસ પારદર્શક બંધ પાત્રમાં (પ્રકાશ સમાન ગતિએ) એક ઈલેક્ટ્રોનને તરતો મૂકી દેવામાં આવે તો તેને પાત્રનાં બે વિરૂધ્ધ અંતિમો (ડાબી બાજુ તથા જમણી બાજુ) પર નિહાળવો શક્ય છે. હકીકત એ છે કે બંને જગ્યાઓએ દેખાતો ઈલેક્ટ્રોન ખરેખર માનવીય આંખોનો ભ્રમ છે. કોઈ એક સમય પર ડાબી બાજુએ દેખાતો ઈલેક્ટ્રોન જમણી બાજુ અસ્તિત્વ નથી ધરાવતો અને એ જ રીતે, જમણી બાજુ દ્રશ્યમાન થતો ઈલેક્ટ્રોન ડાબી બાજુ પર નથી હોતો! તેમની ગતિને લીધે તેઓ બંને જગ્યા પર હાજર છે તેવો ભાસ ઉભો થાય છે.

આ પ્રયોગનાં પુરાવા મળતાંની સાથે જ ક્વોન્ટમ ફિઝિક્સની દુનિયામાં નવા સંશોધનો માટેનાં ઘણા દ્વાર ખૂલી ગયા. હવે તમે પૂછશો કે આ આખી વાતને કૃષ્ણની જિંદગી સાથે શું લેવાદેવા? ઓકે. આ તથ્ય સાથે આપણી પૌરાણિક કથાઓનું અત્યંત ઉંડુ જોડાણ છે! ચૈતન્યકાળમાં લખાયેલ મહાભારત, ભગવદગીતા અથવા અન્ય કોઈ પણ પુરાણોમાં રાધાનો કોઈ ઉલ્લેખ જ નથી. પદ્મપુરાણ અને ગીતાગોવિંદમાં શ્રીકૃષ્ણનાં શૈશવકાળ દરમિયાન રાધા વિશે વાત થયેલી છે. બાદમાં વાર્તામાંથી ગાયબ થઈ જતાં એક પાત્રની માફક ક્યાંય રાધા જોવા મળતી નથી. વિદર્ભ દેશની રાજકુમારી રૂક્મણિ સાથેનાં ગંધર્વ-વિવાહ બાદ કૃષ્ણ-ચરિત્રમાં સતત રૂક્મણિનો જ ઉલ્લેખ છે! આપણા મંદિરોમાં પણ ક્યારેય રાધા અને રૂક્મણિ એકીસાથે જોવા નથી મળતાં. આ આખી વાત પહેલી નજરે જરાય ગળે ઉતરે તેવી નથી.

ત્રેતાયુગમાં લક્ષ્મીજીએ સીતા બનીને ભગવાન રામનો સાથ આપ્યો. પરંતુ દ્વાપર યુગમાં તેમણે બબ્બે અવતારો લીધા હોવાનું માનવામાં આવે છે. રાધા અને રૂક્મણિનાં દેહમાં તેમણે જીવનભર કૃષ્ણનો સાથ નિભાવ્યો. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે! કૃષ્ણ જીવનભર વચન-પાલન માટે કટિબધ્ધ રહ્યા. છતાં વૃંદાવન છોડતી વખતે રાધા પાસે પરત ફરવાનું વચન તેમણે કેમ ન નિભાવ્યું એ અહીં બહુ મોટો પ્રશ્ન છે! આની પાછળ એક ગાથા છે. એવું કહેવાય છે કે રૂક્મણિ દેવીનો જન્મ વિદર્ભ દેશનાં રાજા વિશ્મકને ત્યાં થયેલો. નાનપણમાં જે પુતના નામની રાક્ષસીએ કૃષ્ણને પોતાનાં સ્તનપાન વડે મારી નાંખવાની કોશિશ કરી હતી તે જ પુતનાએ રૂક્મણિને તેમનાં પિતાનાં રાજ્યમાંથી ઉઠાવી આકાશમાર્ગે દૂર લઈ જવા લાગી. લક્ષ્મીજીનો અવતાર હોવાને લીધે રૂક્મણિએ પોતાનાં દૈવત્વનો પરિચય આપવાનું શરૂ કર્યુ. જોતજોતામાં તેમણે પોતાનું વજન એટલું બધું વધારી દીધું કે પુતનાથી આ નાનકડી બાળકીનો ભાર સહન ન થઈ શક્યો અને તેણે બાળકીને પોતાના હાથમાંથી છુટી મૂકી દીધી. રૂક્મણિ સીધા મથુરા રાજ્યનાં બરસાના ગામમાં આવેલા એક તળાવનાં કમળ પર આવીને બિરાજમાન થઈ ગયા. રસ્તો પસાર કરી રહેલા ગોવાળિયા વૃષવણુ અને તેની ધર્મપત્ની ક્રિતીએ બાળકીને તળાવમાં સૂતેલી જોઈ દત્તક લેવાનો નિશ્ચય કર્યો. રૂક્મણિનાં નામથી અજાણ વૃષવણુએ ઘેર જઈ તેમનું નામ રાખ્યું રાધા!

- Advertisement -

ધીમે-ધીમે મોટી થઈ રહેલી રાધાને સ્વાભાવિક રીતે જ કૃષ્ણ માટે પ્રેમ વધવા લાગ્યો. એક દિવસ બ્રહ્માજીને કૃષ્ણ-લીલા પર શંકા ઉપજી. આથી તેમણે પરીક્ષા લેવાનું નક્કી કર્યુ. ગામનાં તમામ ગોવાળિયાનું અપહરણ કરી તેઓએ કૃષ્ણને મૂંઝવણમાં મૂકી દીધા. અપહરણ થયેલા તમામ ગોવાળિયાઓમાંથી અયાન ઘોષ નામનો એક અજાણ્યો ગોવાળિયો એવો પણ હતો જે કૃષ્ણનો મિત્ર નહોતો. છતાં પણ બ્રહ્માજીએ તેનું અપહરણ કરાવી દીધું. બ્રહ્માનાં ઈરાદાઓ પારખી ગયેલ કૃષ્ણએ તાબડતોબ પોતાના તમામ મિત્રોનો વેશ ધારણ કરી તેમનાં ઘેર રહેવાનું શરૂ કરી દીધું.

જેથી ગામમાં કોઈને શંકા ન ઉપજે! આ જ સમયગાળાની અંદર રાધાનાં લગ્ન પણ નક્કી કરી નાંખવામાં આવ્યા. તેમનો મૂરતિયો હતો અયાન ઘોષ! પરંતુ એ સમયે ત્યાં હાજર ન હોવાને લીધે કૃષ્ણે અયાન ઘોષનું રૂપ લઈ રાધા સાથે વિવાહ કર્યા. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ જતાં તેમણે દરેક ગોવાળિયાઓને પૃથ્વી પર પાછા મોકલી આપ્યા.
બાદમાં રાધાને વૃંદાવન પરત ફરવાનું વચન આપી કૃષ્ણ મથુરા જવા નીકળી પડ્યા. કાળ-ચક્રનું પૈડું ફર્યુ અને વિદર્ભનાં રાજા વિશ્મકને ખબર પડી કે વર્ષો પહેલા જે પુત્રીને તેઓ ખોઈ બેસ્યા હતાં તે રાધા જ છે. તાત્કાલિક ધોરણે વૃંદાવન આવી તેઓ રાધાને પોતાની સાથે વિદર્ભ દેશ લઈ ગયા. જ્યાં રાધાજી રૂક્મણિનાં નામે સંબોધાયા. શિશુપાલ સાથે તેમનાં લગ્ન નક્કી થતાં તેમણે કૃષ્ણને એક પત્ર લખી પોતાનું અપહરણ કરવા જણાવ્યું. શાસ્ત્રોનું માનીએ તો, રૂક્મણિએ ક્યારેય કૃષ્ણને જોયા નહોતાં. બીજી બાજુ, પળવાર માટે કૃષ્ણને ભગવાન ન ગણતાં સામાન્ય મનુષ્ય ધારી લઈએ તો ચારે દિશામાં ફેલાયેલી તેમની ખ્યાતિને લીધે મોટા-મોટા રાજાની રાજકુમારીઓ કૃષ્ણ સાથે વિવાહ કરવા માંગતી હતી. પરંતુ શા માટે કૃષ્ણએ ફક્ત રૂક્મણિનો જ પ્રસ્તાવ સ્વીકાર્યો? દુશ્મન દેશની રાજકુમારી (રૂક્મણિ)નું અપહરણ કરવાથી કેવાક પરિણામો આવી શકે છે તે વિશે પણ કૃષ્ણ બરાબર વાકેફ હતાં! છતાં તેમણે રૂક્મણિ સાથે લગ્ન કરવાનું જોખમ લીધું. આ રીતે જોવા જઈએ તો રાધા અને રૂક્મણિ બંને એક જ વ્યક્તિત્વ છે તે હકીકતને નજરઅંદાજ કરવા જેવી નથી! બંને વચ્ચેની પાંચ સામ્યતાઓ ચોંકાવી દે તેવી છે :

(1) બંનેને લક્ષ્મીજીનાં અવતાર માનવામાં આવે છે.
(2) બંને વયમાં કૃષ્ણ કરતાં મોટા છે.
(3) રાધાને અયાન ઘોષ સાથે, જ્યારે રૂક્મણિને શિશુપાલ સાથે લગ્ન કરવા માટે દુરાગ્રહ કરવામાં આવ્યો હતો!
(4) બંનેનાં નામની પહેલા ‘શ્રીમતી’ લગાડવામાં આવે છે.
(5) રાધા-રૂક્મણિને એકસમાન રીતે ઋષિ-મુનિ દ્વારા કૃષ્ણથી વિખૂટા પડી જવાનો શ્રાપ અપાયો હતો.

એસ. હારોકી અને ડેવિડ વાઇનલેન્ડનાં પ્રયોગને અનુસરીએ તો સમજાય કે કૃષ્ણનાં જીવનમાં જ્યાં રાધા છે એ વખતે રૂક્મણિની કોઈ જગ્યા નથી. સામે પક્ષે, રૂક્મણિ સાથેનાં વિવાહ-બંધનમાં જોડાયા બાદ ક્યાંય જગ્યાએ રાધાને યાદ નથી કરવામાં આવી. બીજી સાબિતી જોવા જઈએ તો, વૃંદાવનનાં જંગલમાં ગાયબ થઈ ચૂકેલા તમામ ગોવાળિયાઓનું રૂપ ધારણ કરી, દિવસો સુધી તેમનાં ઘેર વસવાટ કરી રહેલા શ્રીકૃષ્ણ એક જ સ્થાન પર બબ્બે રૂપમાં જોવા મળ્યા હોય તેવો પણ ક્યાંય ઉલ્લેખ નથી!

પુરાણોમાં જોવા મળેલા કંઈ-કેટલાય ઉદાહરણો ક્વોન્ટમ ફિઝિક્સની અમુક થિયરીઓ સાથે બંધ બેસે છે. વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યુ છે કે તેઓ ક્વોન્ટમ મિકેનિક્સનાં પ્રયોગો કરતી વેળાએ હિંદુ સંસ્કૃતિનાં ધાર્મિક ગ્રંથોનો ગહન અભ્યાસ કરે છે!

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં હજુ બે દી’ કોલ્ડવેવ
Next Article જ્યાં સાચી લાગણી હોય ત્યાં ભાષાની જરૂર નથી, મૌનથી જ કામ લેવાનું રાખો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભત્રીજાની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?