વંદે માતરમના અપમાન અને વિદેશી ભંડોળ પર કડકાઇની તૈયારી, સીમાંકન બિલનો ઉલ્લેખ નથી
૨૦ જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર માટે સરકારે એજન્ડા નક્કી કરી લીધો છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, લોકસભામાં ૭ બિલ રજૂ કરવામાં આવશે. આમાં વંદે માતરમના અપમાન અને વિદેશી ભંડોળ કાયદામાં સુધારા સંબંધિત બિલ પણ સામેલ છે. બિલોની અસ્થાયી સૂચિમાં હાલમાં સીમાંકન અથવા નારી સુધારા જેવા કોઈપણ બંધારણીય સુધારા બિલનો ઉલ્લેખ નથી.
- Advertisement -
૧૩ ઓગસ્ટ સુધી ચાલનારા ચોમાસુ સત્રમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળો ગઊઊઝ-ગત્ર પેપર લીક, અન્ય ભરતી પરીક્ષાઓમાં ગડબડી, અયોધ્યા રામ મંદિર દાન વિવાદ, ઊ૨૦ ઇંધણ અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સાતમાંથી બે બિલ ફોરેન કન્ટ્રીબ્યુશન (FCRA) અને વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન જૂના છે. વિદેશી ભંડોળ સંબંધિત બિલ ૨૫ માર્ચ ૨૦૨૬ ના રોજ અને શિક્ષણ અધિષ્ઠાન બિલ ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ સંબંધિત બિલને સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું હતું. ઇનકમ ટેક્સ બિલ, ૨૦૨૬ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારતું બિલ વટહુકમોનું સ્થાન લેશે. જ્યારે જન્મ-મૃત્યુ, વંદે માતરમના અપમાન અને ખજખઊ સંબંધિત ત્રણ બિલ પ્રથમ વખત રજૂ કરવામાં આવશે.
ચોમાસુ સત્ર ૨૦ જુલાઈથી શરૂ થઈને ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. ૨૫ દિવસ સુધી ચાલનારા ચોમાસુ સત્રમાં કુલ ૧૯ બેઠકો યોજાશે. દિલ્હીના કર્તવ્ય ભવનમાં શુક્રવારે ગઉઅ નેતાઓની બેઠક યોજાઈ રહી છે. તેમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ અને લલન સિંહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ થયા છે. મોનસૂન સત્રના પહેલા દિવસે ૨૦ જુલાઈએ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી દળોના નેતાઓની બેઠક યોજાશે. તેમાં સરકારના એજન્ડા અને રાત્ર દરમિયાન ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર રણનીતિ બનાવવામાં આવશે.




