By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    1 hour ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 hours ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    3 hours ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    2 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    44 minutes ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    46 minutes ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    2 hours ago
    ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
    3 hours ago
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    30 minutes ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    34 minutes ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    37 minutes ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    3 hours ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    3 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    3 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    4 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિક્રમ પુજારાએ પુરવાર કર્યું કે, તેઓ શિક્ષણ કરતાં બાંધકામમાં ઉસ્તાદ છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિક્રમ પુજારાએ પુરવાર કર્યું કે, તેઓ શિક્ષણ કરતાં બાંધકામમાં ઉસ્તાદ છે!
રાજકોટ

વિક્રમ પુજારાએ પુરવાર કર્યું કે, તેઓ શિક્ષણ કરતાં બાંધકામમાં ઉસ્તાદ છે!

Khaskhabar Editor
Last updated: 2026/03/09 at 4:02 PM
Khaskhabar Editor 43 minutes ago
Share
4 Min Read
SHARE

અચાનક મીટિંગ બોલાવી શાળા નં.81નું બિલ્ડિંગ તોડી નવું બનાવવાનો નિર્ણય લઇ લીધો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

આજરોજ તા. 09032026 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ હઠ આગ્રહ સાથેની બોર્ડ મીટીંગ બોલાવવામા આવી હતી. જેમાં સમિતિના એકપણ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર શનિવારે એટલે કે તારીખ 07032026ના ચેક ચાક વાળા જુની તારીખ સાથેના પત્રો બોર્ડ કમિટીને મોડી સાંજે મોકલવામાં આવ્યા હતાં બીજા દિવસે રવિવાર જાહેર રજા હોવાથી કોઈ વાતચીત માટે અવકાશ રહે નહીં. બોર્ડ મીટિંગ બોલાવવા માટે નિયમ પ્રમાણે સભ્યોને 6 થી 8 દિવસ અગાઉ લેખિત જાણ કરવાની રહે છે. આ બાબતે સભ્યોમાં ગણગણાટ અને કચવાટ ફેલાયો હતો કે આટલી બધી શું ઈમરજન્સી આવી પડી કે મુદ્દત પુરી થવાના બે દિવસ પહેલા બોર્ડ મીટીંગ બોલાવી પડી…!
ચેરમેન વિક્રમ પૂજારા પોતાનું હું પણુ દર્શાવવામાં છેલ્લા બે દિવસોમાં પણ અડગ રહ્યા છે. આજની બોર્ડ મિટિંગમાં સ્કુલ નંબર-81 પાડી નવી બનાવવા માટેની દરખાસ્ત લાવી અને સાબિત કર્યું કે તેઓ હકીકતમાં શિક્ષણના નહીં પણ બાંધકામના જ ચેરમેન છે. શિક્ષણ હિતાર્થે તેઓને કામ કરવામાં તેમના છેલ્લા દિવસોમાં પણ તેમને કોઈ રૂચિ નથી માત્ર પોતાનો આર્થિક વિકાસ અટકાવો જોઈએ નહીં.
શિક્ષણ સમિતિના બોર્ડ કમિટીના સભ્ય સચિવ તરીકે શાસનાધિકારી જવાબદાર અધિકારી હોય છે પણ નવા નિયુક્ત થયેલા શાસનાધિકારી રમેશ જેઠવા આર્થિક વહીવટમાં એટલે અંશે માહિર છે કે તેઓ સરકારી અધિકારી હોવા છતાં સરકારને વફાદાર રહેવાની જગ્યાએ ટૂંકાં ગાળામાં જ ચેરમેન વિક્રમ પૂજારાને વધુ વફાદાર રહે છે અને તેમના કહેવા મુજબ દરેક નિયમો એકબાજુ મૂકી મુખપ્રેક્ષક બની સહિ કરવાં લાગ્યાં છે. એવો તે કયો વિક્રમ પૂજારાએ જાદુ કર્યો કે રમેશ જેઠવા સભ્ય સચિવની જવાબદારી ભૂલી જુની તારીખમાં સહી કરી બોર્ડ મીટિંગ બોલાવી…! તેમજ બીજા અન્ય સંસ્થાઓ સાથેના નાણાંકીય વ્યવહારોની ચકાસણી કે એમ.ઓ.યુ. વગર લાખોના બિલ પાસ કરી આપવામાં આવ્યા..! આ દરેક બાબતો અનેક શંકા ઉપજાવે છે તેવી ચર્ચાઓ શિક્ષણ સમિતિના સભ્યોમાં ઉઠી છે અને કેટલાક સભ્યો તો આગામી દિવસોમાં ગાંધીનગર શિક્ષણ અગ્રસચિવ મિલિંદ તોરવણેને આધારો સાથે દરેક કૌભાંડો માટે રૂબરૂ ફરિયાદ કરશે તેવું જાણવા મળ્યું છે.
ચૂંટણી નજીક આવતા ચેરમેન વિક્રમ પૂજારાએ પોતાના આર્થિક વિકાસ માટે બહોળી માત્રામાં શાળા બાંધકામો અને અન્ય સંસ્થાઓ સાથે નાણાંકીય કૌભાંડો ઉપર પડદો પાડવા ખુબ ધમપછાડા કર્યા છે. પોતાના અંગત રાજકીય રોટલા શેકવા અને આગામી ચૂંટણીમાં પોતાની ટિકિટ કનફોર્મ કરવા શહેર ભાજપના પદાધિકારીઓને પણ અનેક વખત ગેરમાર્ગે દોરી તેમને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકેલા છે. ખરેખર તો ચેરમેન વિક્રમ પૂજારા પોતાના શાસનકાળ દરમ્યાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસ, પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષણના હિતમાં એકપણ ઉમદા કાર્ય કરેલ નથી અને ચેરમેન તરીકે સદંતર નિષ્ફળ રહ્યા છે. પ્રાઇવેટ સંસ્થાઓને બિન જરૂરી નાણાંકીય લાભ આપી પોતાનું આવનારા સમયમાં કમિશન ચાલુ રહે તે માટે શિક્ષણ સમિતિની તિજોરી સાવ તળિયા ઝાટક કરી નાખેલ છે જેથી આગામી સમયમાં જે શિક્ષણ સમિતિના ચેરમેન નિયુક્ત થશે તે માત્ર શોભાના ગાંઠીયા જ સમાન રહેશે.
ચેરમેન વિક્રમ પૂજારાને પ્રાથમિક શિક્ષક મંડળ રદ્દ કરવા અનેક લેખિત રજૂઆતો અન્ય શિક્ષક સંઘ અને પીડિત શિક્ષકો દ્રારા કરવામાં આવેલી પરંતુ તેમની અંગત નસ દબાતી હોવાથી તેમાં તે ઉદાસીન જ રહ્યા છે. અને આ સિવાય બીજા શિક્ષણ સમિતિના શિક્ષણ અનુરૂપ અનેક પડતર પ્રશ્નો અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

You Might Also Like

એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી

સરગમ કલબના સંગાથે ક્રિકેટ પ્રેમીઓએ હેમુ ગઢવી હોલમાં માણ્યો વર્લ્ડ કપનો ફાઈનલ

રાજકોટના આંગણે માઁ ઉમિયાની ભવ્ય રથયાત્રા

3.48 કરોડની છેતરપિંડી આચરનાર દંપતી સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

રાજકોટના વિકાસને ગતિ આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
Next Article યજમાનવૃત્તિ મામલે બેટ દ્વારકાના બ્રાહ્મણો હવે લડી લેવાના મૂડમાં !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
જૂનાગઢ જઘૠ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
જૂનાગઢમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતનો ભવ્ય વિજયોત્સવ: ભાજપે લાઈવ ટેલીકાસ્ટ કરી જશ્ન મનાવ્યો
પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા
ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ
ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાજકોટ

સરગમ કલબના સંગાથે ક્રિકેટ પ્રેમીઓએ હેમુ ગઢવી હોલમાં માણ્યો વર્લ્ડ કપનો ફાઈનલ

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

રાજકોટના આંગણે માઁ ઉમિયાની ભવ્ય રથયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?