By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    27 minutes ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    1 day ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    1 day ago
    ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?
    1 day ago
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    55 minutes ago
    લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
    2 hours ago
    સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક
    3 hours ago
    લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી
    3 hours ago
    અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    4 hours ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    1 day ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    3 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 hours ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    4 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    4 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    5 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૂર્યગ્રહણ પર પંચગ્રહી યોગ થતા જાણો કઈ રાશિના જાતકોને થશે 1 મહિના સુધી તગડી કામની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > સૂર્યગ્રહણ પર પંચગ્રહી યોગ થતા જાણો કઈ રાશિના જાતકોને થશે 1 મહિના સુધી તગડી કામની
ASTROLOGER

સૂર્યગ્રહણ પર પંચગ્રહી યોગ થતા જાણો કઈ રાશિના જાતકોને થશે 1 મહિના સુધી તગડી કામની

Khaskhabar Editor
Last updated: 2026/02/09 at 3:27 PM
Khaskhabar Editor 1 day ago
Share
3 Min Read
SHARE

17 ફેબ્રુઆરીના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ બપોરે 03:26 થી સાંજે 07:57 વાગ્યા સુધી ચાલશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે અને તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. પરંતુ આ દિવસ એક ખાસ ઘટનાને કારણે ખૂબ જ વિશેષ રહેશે. વાસ્તવમાં આ આ દિવસે કુંભ રાશિમાં પંચગ્રહી યોગ બનશે. 17 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં રાહુ, સૂર્ય, બુધ, શુક્ર અને ચંદ્ર મળીને પંચગ્રહી યોગ બનાવશે. સૂર્યગ્રહણ પર બનવા જઈ રહેલો આ પંચગ્રહી યોગ ચાર રાશિઓ માટે શુભ માનવામાં આવી રહ્યો છે.

મેષ રાશિ

- Advertisement -

સૂર્યગ્રહણના દિવસે બનવા જઈ રહેલો પંચગ્રહી યોગ મેષ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે. તમને કરિયરમાં આગળ વધવાની નવી તકો મળી શકે છે. લાંબા સમયથી બેરોજગાર બેઠેલા જાતકોને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો શક્ય છે. બિઝનેસ સાથે સંકળાયેલા જાતકો માટે પણ આ સમય અનુકુળ રહેશે. તમારો નફો ઝડપથી વધશે. ખર્ચમાં ઘટાડો થશે અને મન પ્રસન્ન રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ પંચગ્રહી યોગ સારો રહેશે. આ રાશિના જાતકોને કરિયરમાં ગ્રોથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. રમતગમત અથવા ફિટનેસ સાથે સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. નવો બિઝનેસ અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે આ સમય સારો છે.

- Advertisement -

તુલા રાશિ

સૂર્યગ્રહણ પર બની રહેલો પંચગ્રહી યોગ તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. ક્યાંક ફસાયેલા અથવા તો અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. દેવામાં ડૂબેલા પૈસા બમણા નફા સાથે પાછા મળશે. નવી નોકરી અથવા નવા બિઝનેસની શરૂઆત થઈ શકે છે. વાહન અથવા સંપત્તિ સંબંધિત સુખ મળી શકે છે. તમારા પર મંડરાઈ રહેલી કોઈ મોટી સમસ્યા દૂર થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન રાશિ

સૂર્યગ્રહણ અને પંચગ્રહી યોગનો દુર્લભ સંયોગ તમારા ભાગ્યને મજબૂત બનાવશે. ધનની પ્રાપ્તિ અપેક્ષા કરતા પ્રમાણમાં સરળ રહેશે. ઘર અથવા સંપત્તિ ખરીદવાના યોગ પણ બની શકે છે. પરિવારના કોઈ સભ્યની સિદ્ધિથી તમારું મન પ્રસન્ન રહેશે. નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે. બિન-આવશ્યક વસ્તુઓ પર ખર્ચ નિયંત્રણમાં રહેશે. તમારી ખાવા-પીવાની આદતોમાં સુધારો થશે, જેનાથી તમારા સ્વાસ્થ્યમાં સારા ફેરફારો આવશે.

You Might Also Like

રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર: જાણો કઈ રાશિના જાતકો માટે લાવશે સારા દિવસો

કુંભ રાશિમાં શુક્રનું ગોચર થતા સિંહ- મકર સહીત જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

શનિનો અસ્ત થતા જાણો કઈ રાશિના જાતકો માટે નોકરી, ધન અને પ્રગતિના નવા માર્ગો ખુલશે!

6 ફેબ્રુઆરીથી જાણો કઈ 3 રાશિના જાતકોને થશે લાભ તથા શુક્ર અને રાહુ બનાવી રહ્યા છે અપાર ધન યોગ

સૂર્યની મંગળના નક્ષત્રમાં એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાકોનું ભાગ્ય પલ્ટી જશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘જમીન-દરિયાઈ-હવા ત્રણે ક્ષેત્રોમાં મજબૂત સંબંધો’, સેશેલ્સના પ્રમુખ સાથે PM મોદીની ખાસ મુલાકાત
Next Article ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ
ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ
જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર: જાણો કઈ રાશિના જાતકો માટે લાવશે સારા દિવસો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ASTROLOGER

કુંભ રાશિમાં શુક્રનું ગોચર થતા સિંહ- મકર સહીત જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ASTROLOGER

શનિનો અસ્ત થતા જાણો કઈ રાશિના જાતકો માટે નોકરી, ધન અને પ્રગતિના નવા માર્ગો ખુલશે!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?