By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    8 minutes ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    23 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    24 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    24 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    2 minutes ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    32 minutes ago
    ચોમાસું ફરી સક્રિય થયું : દેશના 60% વિસ્તારમાં વાદળો છવાયાં
    39 minutes ago
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    24 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    53 minutes ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં 12 સારવાર કેન્દ્ર અને 22 એમ્બ્યુલન્સ સાથે 30 ડૉક્ટરની ટીમ ખડેપગે રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં 12 સારવાર કેન્દ્ર અને 22 એમ્બ્યુલન્સ સાથે 30 ડૉક્ટરની ટીમ ખડેપગે રહેશે
રાજકોટ

રાજકોટમાં 12 સારવાર કેન્દ્ર અને 22 એમ્બ્યુલન્સ સાથે 30 ડૉક્ટરની ટીમ ખડેપગે રહેશે

Khaskhabar Editor
Last updated: 2026/01/09 at 4:09 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

પક્ષીઓના જીવ બચાવવા કરુણા અભિયાન

13થી 15 જાન્યુઆરી ત્રિકોણ બાગ ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગની ઘાતક દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી સેવારત સંસ્થા દ્વારા આ વર્ષે પણ ’કરુણા અભિયાન’ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓને દોરીથી થતી ઇજાઓ સામે રક્ષણ આપવું અને ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી તેમનો જીવ બચાવવાનો છે. આ અભિયાન અંગે ટ્રસ્ટી પ્રતીક સંઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 13, 14 અને 15 જાન્યુઆરી દરમિયાન રાજકોટના ત્રિકોણ બાગ ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. આ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર શહેરની પ્રવૃત્તિઓ પર પણ દેખરેખ રાખવામાં આવશે. પક્ષીઓની ત્વરિત સારવાર માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 12 કેન્દ્રો અને દવાખાનાઓ શરૂ કરવામાં આવ્યા છે.
આ કેન્દ્રો પર 30 જેટલા નિષ્ણાત વેટરનરી ડોક્ટરોની ટીમ ખડેપગે હાજર રહેશે, જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પક્ષીઓના ઓપરેશન અને અન્ય જટિલ સારવાર માટે સજ્જ છે. રેસ્ક્યૂ કામગીરીને વધુ વેગ આપવા માટે આ વર્ષે 22 જેટલી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, તેમજ અમારી ખાસ હેલ્પલાઇન પણ છે.
હેલ્પલાઇન પર કોઈ પક્ષી ઘાયલ હોવાની માહિતી મળશે, તેવી જ રીતે નજીકની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી જશે. રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ જિલ્લાના અન્ય 35 વિસ્તારોમાં પણ કરુણા અભિયાન હેઠળ સારવાર કેન્દ્રો કાર્યરત કરી દેવામાં આવ્યા છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ પક્ષીઓને બચાવી શકાશે.

શહેરમાં કુલ 16 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે
અબોલ પશુ-પક્ષીઓ માટે મકરસંક્રાંતિ નિમિત્તે તા. 14 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં નિ:શુલ્ક કંટ્રોલ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. શહેરમાં કુલ 16 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જેમાં ત્રિકોણ બાગ ચોક, અર્હમ સેવા યુવા ગ્રુપ, મોદી સ્કૂલ, ઓમ નગર સર્કલ મવડી, અર્હમ વેટરનરી ક્લિનિક હનુમાન મઢી, રાજકોટ મહાનગરપાલિકાની પાંજરાપોળ, પંચનાથ વેટરનરી ક્લિનિક, બાલક હનુમાન પંડક રોડ, ક્રિસ્ટલ મોલ કાલાવડ રોડ, કિસાનપરા ચોક, કરુણા એનિમલ હોસ્પિટલ ગોંડલ ચોકડી, સદભાવના એનિમલ હોસ્પિટલ, ઈમ્પીરીયલ હાઈટ્સ, આજીડેમ જીવદયાધામ, મુંજકા વન વિભાગ, મોરબી રોડ જકાતનાકા કરુણા અભિયાન અને વેટરનરી પોલીટેકનિક ડો. ગરાડા શામેલ છે. આ તમામ કંટ્રોલ રૂમ અને સારવાર કેન્દ્રોનું સંચાલન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, અર્હમ યુવા સેવા ગ્રુપ, પાંજરાપોળ અને સદભાવના વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓ કરશે. દરેક કંટ્રોલ રૂમ માટે સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઘાયલ પક્ષી કે પશુ અંગે તાત્કાલિક જાણ કરી શકાય. સંક્રાંતિ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થનારા અબોલ જીવોના જીવ બચાવવા માટે આ આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમામ નાગરિકોને આ અભિયાનમાં સહયોગ આપવાની અને પોતાના ગામ તથા શહેરમાં આવા પ્રયાસો કરવા માટે અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં 1961માં ભક્તિનગર ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના: હાલ 14 GIDC, 55 હજાર એન્જિનિયરિંગ એકમ
Next Article રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં 126 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
ચોમાસું ફરી સક્રિય થયું : દેશના 60% વિસ્તારમાં વાદળો છવાયાં
ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5 આતંકીની ધરપકડ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
TALK OF THE TOWNરાજકોટ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?