By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    11 hours ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    1 day ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    1 day ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    1 day ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    9 hours ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    9 hours ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    9 hours ago
    ‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
    9 hours ago
    ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    12 hours ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 day ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PM મોદી ગુજરાતમાં: પ્રધાનમંત્રીએ રૂ. 34,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > PM મોદી ગુજરાતમાં: પ્રધાનમંત્રીએ રૂ. 34,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
ખાસ-ખબરગુજરાત

PM મોદી ગુજરાતમાં: પ્રધાનમંત્રીએ રૂ. 34,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

Khaskhabar Editor
Last updated: 2025/09/20 at 1:35 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે, 20 સપ્ટેમ્બરે રૂ. 34,200 કરોડથી વધુ મૂલ્યના બહુવિધ હાઇ-પ્રોફાઇલ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને સમીક્ષા કરવા માટે ગુજરાતમાં છે. આ મુલાકાતમાં ભાવનગરમાં ઉદ્ઘાટન, ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ અને લોથલમાં પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ ભાવનગરમાં સવારે લગભગ 10:30 વાગ્યે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લીધો અને ₹34,200 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે. આ પછી, વડા પ્રધાન ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કરશે તેમજ બપોરે લગભગ 1:30 વાગ્યે, તેઓ એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કર્યું અને લોથલ સ્થિત રાષ્ટ્રીય દરિયાઈ વિરાસત પરિસરની મુલાકાત લેશે.

- Advertisement -

દરિયાઈ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપવા માટે, વડા પ્રધાન 7870કરોડથી વધુના ખર્ચે દરિયાઈ ક્ષેત્ર સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ ઈન્દિરા ડોક પર મુંબઈ ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. તેઓ શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકાતામાં એક નવા કન્ટેનર ટર્મિનલ અને સંબંધિત સુવિધાઓ; પારાદીપ બંદર પર નવા કન્ટેનર બર્થ, કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અને સંબંધિત વિકાસ કાર્યો; ટુના ટેકરા મલ્ટી-કાર્ગો ટર્મિનલ; કામરાજર પોર્ટ, એન્નોરમાં અગ્નિશમન સુવિધાઓ અને આધુનિક માર્ગ સંપર્ક; ચેન્નઈ બંદર પર દરિયાઈ દીવાલો અને રિવટમેન્ટ સહિતના દરિયાકિનારાના સુરક્ષા કાર્યો; કાર નિકોબાર દ્વીપ પર દરિયાઈ દીવાલનું નિર્માણ; દીનદયાલ પોર્ટ, કંડલામાં એક બહુહેતુક કાર્ગો બર્થ અને ગ્રીન બાયો-મેથેનોલ પ્લાન્ટ; અને પટના અને વારાણસીમાં જહાજ સમારકામ સુવિધાઓનો શિલાન્યાસ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના 2,6354 કરોડથી વધુના ખર્ચે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ છારા પોર્ટ પર HPLNG રીગેસિફિકેશન ટર્મિનલ, ગુજરાત IOCL રિફાઇનરીમાં એક્રેલિક અને ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ, 600 મેગાવોટ ગ્રીન શૂ પહેલ, ખેડૂતો માટે પીએમ-કુસુમ 475  મેગાવોટ કમ્પોનન્ટ સી સોલર ફીડર, 45  મેગાવોટ બડેલી સોલર પીવી પ્રોજેક્ટ, ધોરડો ગામના સંપૂર્ણ સૌરીકરણ વગેરેનું ઉદ્ઘાટન કરશે.

તેઓ LNG ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધારાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ, દરિયાકિનારાના સંરક્ષણ કાર્યો, હાઇવે, આરોગ્ય સંભાળ અને શહેરી પરિવહન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેમાં ભાવનગરમાં સર ટી. જનરલ હોસ્પિટલ, જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલનું વિસ્તરણ અને 70 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ફોર લેન બનાવવાના કાર્યોનો સમાવેશ થાય છે.

- Advertisement -

વડા પ્રધાન મોદી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)નું હવાઈ સર્વેક્ષણ પણ કરશે, જેની કલ્પના એક હરિયાળા ઔદ્યોગિક શહેર તરીકે કરવામાં આવી છે, જે લાંબા ગાળાના ઉદ્યોગીકરણ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણ પર આધારિત છે. તેઓ લોથલમાં લગભગ 4,500કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય દરિયાઈ વિરાસત પરિસર (NMHC)ની મુલાકાત પણ લેશે અને તેની પ્રગતિની સમીક્ષા કરશે. આ પરિસર ભારતની પ્રાચીન દરિયાઈ પરંપરાઓની ઉજવણી કરવા અને તેને સાચવવા તથા પ્રવાસન, સંશોધન, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના કેન્દ્ર તરીકે કાર્ય કરશે.

You Might Also Like

મોરબીમાં લીંબુ વધુ ‘ખાટા’ થયા ! ભાવમાં ચાર ગણો ઉછાળો આવ્યો

ખાડી યુદ્ધની ઝાળ મોરબી સુધી સિરામિક ઉદ્યોગ 25 દિવસ શટડાઉન

SOGએ 2.42 લાખના 69 ગ્રામ ગાંજા સાથે મુંબઈના ધ્રુવ જોષીની ધરપકડ

રાધેશ્યામ ગૌશાળા અને વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ ભવ્ય રથયાત્રા

રાજકોટવાસીઓ માટે સ્પોર્ટ્સ સિઝન શરૂ: શુક્રવારથી સ્વિમિંગ પુલના વાર્ષિક રજિસ્ટ્રેશનનો પ્રારંભ

TAGGED: PM Modi in Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article J&Kના ઉધમપુરમાં હાઇ-એલ્ટિટ્યુડ એન્કાઉન્ટરમાં સેનાનો જવાન શહીદ થયો
Next Article ટ્રમ્પે યુએસ રેસિડેન્સી માટે $1 મિલિયન ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા લોન્ચ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કોડિનારમાં ટ્રાફિક પોલસની સઘન ઝુંબેશ: પૂરઝડપે-હેલમેટ વગર વાહન ચલાવનાર સહિત 99 સામે કાર્યવાહી: 25 હજારથી વધુનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
જૂનાગઢમાં આરોગ્યપ્રદ જાડા ધાન્યને પ્રોત્સાહન માટે તા.21 અને 22 માર્ચ મિલેટ એક્સપો યોજાશે
તાલાલાના ગુંદરણના પ્રેમનગર નેસ વિસ્તારમાં SOG અને LCBનું સંયુક્ત ઓપરેશન: 3120 લિટર જથ્થો પકડાયો
જૂનાગઢ મનપા સ્થાયી સમિતિની બેઠકમાં જોષીપરા શોપિંગ સેન્ટરના વર્ષો જૂનાં પ્રશ્ર્નોનો ઉકેલ લવાયો
સિંહ, વાઘ, દીપડા માટે પાંજરાઓમાં વોટર સ્પ્રિંકલર અન્ય માટે ફળોની આઈસ કેન્ડી
દારૂના સેવનમાં 6 અને દાનપેટીમાં નાણાકીય ગેરરીતિમાં 5 સામે ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં લીંબુ વધુ ‘ખાટા’ થયા ! ભાવમાં ચાર ગણો ઉછાળો આવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મોરબી

ખાડી યુદ્ધની ઝાળ મોરબી સુધી સિરામિક ઉદ્યોગ 25 દિવસ શટડાઉન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

SOGએ 2.42 લાખના 69 ગ્રામ ગાંજા સાથે મુંબઈના ધ્રુવ જોષીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?