રાજકોટ મહાનગરપાલિકા બનાવવામાં આવેલ શ્રી સીતાજી ટાઉનશીપના શોપીંગ સેન્ટરની ૩૩ દુકાનોની જાહેર હરાજી તા. ૨૯-૦૯-૨૦૨૧ના રોજ નીચે મુજબની વિગતે રાખવામાં આવેલ છે.
| શોપીંગ સેન્ટરનું નામ | દુકાનોની સંખ્યા | હરરાજીની તારીખ, સમય અને સ્થળ |
શ્રી સીતા ટાઉનશીપ- Advertisement -
| ૩૩ | તા.૨૯/૦૯/૨૦૨૧, બુધવાર સવારે ૯.૦૦ કલાકે- Advertisement -શ્રી સીતા ટાઉનશીપ, શ્યામલ સ્કાય લાઈફની સામેની શેરીમાં, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, મવડી, રાજકોટ |
હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓએ હરરાજીના સમયે સ્થળ પર હાજર રહેવા જાણ કરવામાં આવે છે. હરરાજીમાં ભાગ લેનાર ઈસમે સ્થળ પર રૂ.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરા રોકડા અથવા “રાજકોટ મહાનગરપાલિકા”ના નામના ડીમાન્ડ ડ્રાફ્ટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ www.rmc.gov.in પરથી તેમજ એસ્ટેટ વિભાગ, રૂમ નં.૧૦, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ (ફોન.૦૨૮૧-૨૨૨૨૫૪૦) ખાતેથી રૂબરૂ મળી શકશે.



