By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    23 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    23 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    23 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    1 day ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    24 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બદલાતા પ્રદેશની સાથે બદલાય છે પાણીપુરીનું નામ! જાણો કયા-કયા નામે ફેમસ છે, તમારી ફેવરિટ પાણીપુરી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બદલાતા પ્રદેશની સાથે બદલાય છે પાણીપુરીનું નામ! જાણો કયા-કયા નામે ફેમસ છે, તમારી ફેવરિટ પાણીપુરી!
રાષ્ટ્રીયલાઇફ સ્ટાઇલ

બદલાતા પ્રદેશની સાથે બદલાય છે પાણીપુરીનું નામ! જાણો કયા-કયા નામે ફેમસ છે, તમારી ફેવરિટ પાણીપુરી!

Khaskhabar Editor
Last updated: 2021/09/09 at 2:30 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

પાણીપુરી એક એવું સ્વાદિષ્ટ વ્યંજન છે, જે ભાગ્યેજ કોઈ એવું હશે કે તેને પસંદ નહીં આવતી હોય..

કોઈ વાનગી ખાસ રાજ્ય કે પ્રદેશ માટે જાણિતી હોય કે તે પ્રદેશ પૂરતી સિમિત હોય પરંતુ પાણીપુરી એવી વાનગી છે જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી તો ગુજરાતથી લઈને અસમ સુધી મળી રહે મતલબ કે આખા ભારતની સર્વસ્વીકૃત વાનગી છે. હા પણ તેના નામ બધે સરખા નથી, અને ક્યાક તેની બનાવવાની રીત પણ અલગ છે.અહીં સ્વાદિષ્ટ પાણીપુરીની એવી જ રસપ્રદ વાતો, જાણીએ કયા રાજ્યમાં પાણીપુરી કયા નામથી ફેમસ છે.

- Advertisement -

આપણે પાણીપુરીની લારી પર જુદા -જુદા ફ્લેવરની પાણીપુરી મોજથી આરોગતા હોઈએ છીએ, પરંતુ જાણીએ છીએ કે અન્ય પ્રાંતોમાં આ પાણીપુરીઓ જુદા જુદા નામે ઓળખાય છે, અને તેને બનાવવાની રીત પણ અલગ છે..

પાણીપુરી:

દેશના મોટાભાગના વિસ્તારોમાં તેમજ દુનિયામાં પણ સૌથી વધારે પાણીપુરી નામ ફેમસ છે.. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ અને નેપાળમાં પણ તેને પાણીપુરીના નામે જ ઓળખવામાં આવે છે. જોકે, તેનું નામ ભલે સરખું હોય, પરંતુ તેનો સ્વાદ બધે અલગ-અલગ છે. મુંબઈમાં રગડાવાળી પાણીપુરી મળે છે, જ્યારે મધ્ય પ્રદેશમાં મીઠી આંબલીની ચટણીવાળી પાણીપુરી પળે છે અને તેમાં રગડો ઉમેરાય છે. બેંગલોરમાં પાણીપુરીના મસાલામાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે.

- Advertisement -

પકોડી:
ગુજરાતમાં પકોડીના નામથી વધારે ઓળખાય છે પરંતુ હવે લોકબોલીમાં પાણીપુરી શબ્દ સૌથી વધારે પ્રચલિત છે. પકોડી નામ માત્ર ગુજરાતમાં ઉપયોગમાં લેવાય છે. ગુજરાતમાં બટાકા-ચણાની સાથે રગડાવાળી પાણીપુરી કોમન છે. પકોડીમાં ક્યાક સેવ ઉમેરવામાં આવે છે, ક્યાંક ધનિયા ઉમેરાય છે તો કોઈક સ્થળે ઉનાળામાં કાચી કેરીનો પણ ઉપયોગ કરાય છે. તીખી તમતમતી પકોડી ખાવાની મજા જ કઈક અલગ છે.. કેટલાક સ્થળોએ બાફેલા મગની પકોડી મળે છે, પકોડીનું નામ લઈએ અને મોંઢામાં પાણી ન આવે તે કેવી રીતે બને?

ગોલગપ્પા:

ઉત્તર ભારતમાં પાણીપુરી ગોલગપ્પાના નામથી ઓળખવામાં આવે છે. હરિયાણા સિવાયના ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પાણીપુરીને ગોલગપ્પા કહેવાય છે. ગોલગપ્પાનો સ્વાદ અને ફ્લેવર આપણી પકોડી જેવો જ હોય છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં જેમ વડાપાંઉ લોકોની પહેલી પસંદ છે તેમ ઉત્તરમાં ગોલગપ્પા હોંશે હોંશે ખવાય છે. ગોલગપ્પાની દુકાન કે ખૂમચામાં કાયમ તમને ભીડ જોવા મળે. ગોલગપ્પા રગડાના, બટાકાના કે પછી ચણાના હોઈ શકે. તેનાં પાણીમાં મિન્ટ અને ઢગલાબંધ મસાલા હોય છે. ગોલગપ્પાની પુરી એકદમ ગોળ નથી હોતી.

પુચકા:
ભારતના પૂર્વ વિસ્તાર જેવા કે પશ્ચિમ બંગાળ અને આસામમાં પણ પાણીપુરી હોંશે હોંશે ખવાય છે અને તેને ‘પુચકા’ના નામથી ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશમાં પણ તે પુચકાના જ નામે ઓળખાય છે. જોકે, ટેસ્ટ અને બનાવટમાં પુચકા પાણીપુરીથી થોડા અલગ છે. પુચકામાં બાફેલા ચણા અને બટાકા હોય છે તેની ચટણી અને પાણી પણ તીખું તમતમતું હોય છે. પરંતુ પુચકાની સાઈઝ પાણીપુરી કરતા મોટી હોય છે, પુચકાનો રંગ ડાર્ક હોય છે. બિહાર અને ઝારખંડમાં પણ તેને પુચકાના નામે જ ઓળખવામાં આવે છે.

પાની કે પતાશે:
હરિયાણામાં તેને ‘પાની કે પતાશે’ના નામથી ઓળખવામાં આવે છે. ‘પાની કે પતાશે’નો સ્વાદ આપણી પાણીપુરી જેવો જ હોય છે. કેટલાક વિસ્તારોમાં સ્ટફિંગ સરખું હોય તો પાણી અલગ હોય છે.

પતાશી:
પાણીપુરીનું અન્ય નામ છે ‘પતાશી’, ઉત્તર પ્રદેશમાં અને રાજસ્થાનમાં તેને પતાશીના નામથી ઓળખવામાં આવે છે. લખનઉમાં તેને ‘પાની કે બતાશે’ના નામથી ઓળખવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં પતાશીના પાંચ પ્રકારના પાણી મળે છે જેથી તેને પાંચ સ્વાદ કે બતાશે કહેવાય છે. આ પાણી મોટાભાગે કાચી કેરીમાંથી બનાવાય છે.

ગુપચુપ:
પકોડીનું અન્ય એક નામ ગુપચુપ પણ છે, સાંભળીને આ નામ આપણને હાસ્યાસ્પદ લાગે. ઓડિશા, ઝારખંડનો દક્ષિણ ભાગ, છત્તીસગઢ, હૈદરાબાદ અને તેલંગણામાં તેને ગુપચુપ કહેવાય છે. પાણીપુરીનું નામ ગુપચુપ કેમ પડ્યું તેની વાર્તા રસપ્રદ છે. તેને ખાઓ ત્યારે મોઢામાં પૂરી તૂટે છે અને આખા મોઢામાં પાણી ફેલાઈ જાય છે અને તેને ચાવતી વખતે ગુચપુચ એવો અવાજ આવે છે જેના કારણે તેને ગુપચુપ કહેવાય છે. મોટાભાગે તેને બાફેલા ચણાથી બનાવાય છે. તેમાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે.

ફુલકી:
ઉત્તર પ્રદેશના કેટલાક પૂર્વ વિસ્તારમાં અને નેપાળમાં પાણીપુરીને ફુલકી તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ ભલે અલગ છે પરંતુ તેનો સ્વાદ અને બનાવવાની રીત પાણીપુરી જેવી જ છે.

ટીક્કી:
મધ્યપ્રદેશના હોશંગાબાદમાં પાણીપુરીને ટીક્કી તરીકે ઓળખવામાં આવે છે. આપણામાં ટીક્કી એટલે આલુ ટીક્કી. અહીં ટીક્કી એટલે સ્વાદિષ્ટ પુરી.. જેમાં બાફેલા બટાકાનો મસાલો હોય છે અને તેને ટેસ્ટી પાણીથી ભરીને પીરસવામાં આવે છે.

પડાકા:
પાણીપુરીનું એક નામ પડાકા પણ છે. પડાકા નામ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ખૂબ પ્રચલિત છે. પ્રચલિત છે. તેનો ટેસ્ટ પણ આપણી પકોડી જેવો જ હોય છે.

વોટર બોલ્સ:
અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેઓને પાણીપુરીને અંગ્રેજીમાં અન્ય કયું નામ આપવું તેની ખબર રહી નહીં, જેથી તેઓ તેને વોટર બોલ્સ કહેવા લાગ્યા.

You Might Also Like

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી

સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતનાં અડાજણમાં બનેલા ફૂડ સ્ટોલ દુર કરવા મ્યુનિ. તંત્રને લિગલ નોટિસ
Next Article HBD અક્ષય કુમાર: રૂ. 1500 કરોડ દાવ પર, ‘સૂર્યવંશી’થી ‘બચ્ચન પાંડે’ સુધી રિલીઝ થશે 7 મોટી ફિલ્મો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજસ્થાનથી 38.67 ગ્રામ એમડી ડ્રગ લઈને આવતા રાજકોટ-જૂનાગઢના બે પેડલર ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?