By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    23 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    24 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    2 days ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    4 minutes ago
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    21 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    22 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    23 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    21 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    21 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    23 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    24 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા પર વિશ્વ મીડિયાએ શું કહ્યું ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા પર વિશ્વ મીડિયાએ શું કહ્યું ?
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા પર વિશ્વ મીડિયાએ શું કહ્યું ?

Khaskhabar Editor
Last updated: 2025/04/24 at 11:28 AM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

 ડેઇલી મેઇલે લખ્યું- 26 થી 30 લોકોના મોતની આશંકા, CNN એ કહ્યું- હિમાલય ક્ષેત્રમાં પ્રવાસીઓ પર ગોળીબાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23

આજે મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં 26 લોકો માર્યા ગયા અને 20 લોકો ઘાયલ થયા. માર્યા ગયેલાઓમાં ભારતીય પ્રવાસીઓ, એક ઇટાલિયન અને એક ઇઝરાયલી પ્રવાસીનો સમાવેશ થાય છે. પહેલગામની બૈસરન ખીણમાં બપોરે લગભગ 2.45 વાગ્યે હુમલો થયો. વિશ્વ મીડિયામાં આ ઘટનાને ખાસ્સી કવર કરવામાં આવી રહી છે.કાશ્મીરના અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકે આ હુમલાની નિંદા કરતા તેને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આવી હિંસા અસહ્ય છે અને તે કાશ્મીરની સંસ્કૃતિની વિરુદ્ધ છે, જે પ્રવાસીઓનું પ્રેમ અને ઉષ્માથી સ્વાગત કરે છે.

- Advertisement -

CNNએ લખ્યું…

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના હિમાલયી ક્ષેત્રમાં થયેલા શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા એક પ્રવાસીનું મોત થયું હતું અને 13 અન્ય ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ હુમલો પહાડી અનંતનાગ જિલ્લામાં પહેલગામ નામના પર્યટન સ્થળ પર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો અને ઘાયલોને સારવાર માટે જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાશ્મીરના આઈજીપી વીકે બિરદીએ કહ્યું કે આ વિસ્તાર એવો છે જ્યાં વાહનો ચાલી શકતા નથી, તેથી બચાવ ટીમને ત્યાં પહોંચવામાં થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી હોસ્પિટલમાં લાવવામાં આવેલા લોકોમાંથી એકનું મૃત્યુ થયું છે. આ હુમલો બૈસરન ખીણમાં થયો હતો, જ્યાં ફક્ત પગપાળા અથવા ઘોડા પર બેસીને જ પહોંચી શકાય છે.

ડેઇલી મેઇલે લખ્યું…

- Advertisement -

મંગળવારે બપોરે લગભગ 2:30 વાગ્યે ભારતીય કાશ્મીરમાં બંદૂકધારીઓએ પ્રવાસીઓના એક જૂથ પર ગોળીબાર કર્યો. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું કે આ હુમલો તાજેતરના વર્ષોમાં નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવેલો સૌથી મોટો હુમલો છે. ભારતીય પોલીસે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે, પરંતુ સ્થાનિક અહેવાલોમાં મૃત્યુઆંક 26 થી 30ની વચ્ચે હોવાનું જણાવાયું છે. હુમલા પછી સોશિયલ મીડિયા પર સામે આવેલી ભયાનક તસવીરોમાં ઘણા ઘાયલ લોકો જમીન પર પડેલા જોવા મળે છે, તેમના પરિવારના સભ્યો તેમની પાસે ઘૂંટણિયે પડીને મદદ માટે બૂમો પાડી રહ્યા છે. એક સ્ત્રી રડી રહી હતી અને કહી રહી હતી કે કૃપા કરીને મારા પતિને બચાવો. ભગવાનની ખાતર, તેને બચાવો.

BBCએ લખ્યું…

અધિકારીઓનું કહેવું છે કે, ભારતીય કાશ્મીરના એક લોકપ્રિય પર્યટન સ્થળની મુલાકાત લઈ રહેલા પ્રવાસીઓના જૂથ પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા બે ડઝન લોકો માર્યા ગયા હતા. આ હુમલો હિમાલયમાં સ્થિત એક મનોહર શહેર પહેલગામમાં થયો હતો, જેને ઘણીવાર ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. પીએમ મોદીએ ડ પર લખ્યું કે આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે. ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરના સૌથી મોટા શહેર શ્રીનગરની મુલાકાત લેશે અને ત્યાં એક કટોકટી સુરક્ષા બેઠક યોજશે. પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે સેના અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના એક પ્રવાસીએ જણાવ્યું કે અચાનક થયેલા હુમલા પછી અરાજકતા ફેલાઈ ગઈ અને બધા દોડવા લાગ્યા, રડવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા.

ફ્રાન્સ 24એ લખ્યું…

મંગળવારે ભારતીય કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા હતા, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓએ તેને તાજેતરના વર્ષોમાં નાગરિકો પરનો સૌથી ભયાનક હુમલો ગણાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પહેલગામ રીટ્રીટ પર થયેલા હુમલાની નિંદા કરી અને વચન આપ્યું કે હુમલાખોરોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. એક ટુર ગાઈડે એએફપીને જણાવ્યું કે, ગોળીબારનો અવાજ સાંભળીને તે ઘટનાસ્થળે દોડી ગયો અને કેટલાક ઘાયલોને ઘોડા પર બેસાડીને લઈ ગયો. આ હુમલો શ્રીનગરના મુખ્ય શહેરથી લગભગ 90 કિલોમીટર દૂર પહેલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી, પરંતુ મુસ્લિમ બહુમતી ધરાવતા આ પ્રદેશમાં 1989થી વિદ્રોહીઓ લડી રહ્યા છે.

અલ જઝીરાએ લખ્યું…

ભારતીય કાશ્મીરમાં બંદૂકધારીઓએ પ્રવાસીઓના એક જૂથ પર ગોળીબાર કર્યો, જેમાં કેટલાકના મોતની આશંકા છે. પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે પહેલગામના રિસોર્ટ શહેરથી લગભગ 5 કિમી દૂર બૈસરન ગ્રાસ ગ્રાઉન્ડ પર ફરવા જતા ઘણા પ્રવાસીઓને ગોળી વાગી હતી, જેમાં તેઓ ઘાયલ થયા હતા. કાશ્મીરના અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકે આ હુમલાની નિંદા કરતા તેને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આવી હિંસા અસહ્ય છે અને તે કાશ્મીરની સંસ્કૃતિની વિરુદ્ધ છે, જે પ્રવાસીઓનું પ્રેમ અને ઉષ્માથી સ્વાગત કરે છે.

You Might Also Like

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો

યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ

પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત

ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું

રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે

TAGGED: Jammu and Kashmir, terrorist attack, world media
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનને ફરી લાગ્યો સર્જિકલ સ્ટ્રાઇકનો ડર
Next Article આંતકીઓએ પેન્ટ ઊતરાવીને, નામ-ધર્મ પૂછીને ગોળીઓ ચલાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા
ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાષ્ટ્રીય

યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?