By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    7 hours ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    2 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    2 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    3 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    7 hours ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    7 hours ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    8 hours ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    2 days ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    4 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    6 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ટાઈટનના શોરૂમમાંથી 70 લાખની ઘડિયાળ, 4 લાખ રોકડની ચોરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ટાઈટનના શોરૂમમાંથી 70 લાખની ઘડિયાળ, 4 લાખ રોકડની ચોરી
રાજકોટ

રાજકોટમાં ટાઈટનના શોરૂમમાંથી 70 લાખની ઘડિયાળ, 4 લાખ રોકડની ચોરી

Khaskhabar Editor
Last updated: 2025/04/17 at 5:29 PM
Khaskhabar Editor 1 year ago
Share
1 Min Read
SHARE

CCTVમાં કેદ પાંચ શખ્સોને પકડવા પોલીસની ટીમો દોડાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચોરીના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે 61 લાખના હીરાની ચોરીનો ભેદ હજુ અકબંધ છે ત્યાં ત્રિકોણ બાગ પાસે આવેલ ટાઈટનના શોરૂમમાંથી તસ્કરો 70 લાખની કીમતી ઘડિયાળો અને 4 લાખ રોકડની ચોરી કરી નાસી જતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી છે સીસીટીવીમાં કેદ 5 તસ્કરોને પકડવા પોલીસની જુદી જુદી ટીમો દોડાવાઈ છે.

- Advertisement -

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ત્રિકોણ બાગ ચોકમાં આવેલ ટાઈટન શોરૂમમાં પાછળથી તસ્કરોએ ત્રાટકી શોરૂમમાંથી મોટી ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં પોલીસ કમિશનર બ્રજેશ ઝા, ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી, ડોગ સ્કવોડ, એ ડિવિઝન સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં પાછળથી ત્રાટકેલા તસ્કરો શોરૂમમાંથી 70 લાખની કીમતી ઘડિયાળો અને 4 લાખની રોકડ ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે સીસીટીવી ચેક કરતાં એક શખ્સ ચોરી કરવા ઘૂસ્યો હોવાનું અને ચાર જેટલા લોકો બહાર વોચ રાખીને ઊભા હોવાનું જોવા મળતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તસ્કરોની ઓળખ મેળવવા અને ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે એ ડિવિઝન પોલીસે શોરૂમના માલિક રવિભાઈ ભુપેન્દ્રભાઇ ચોંટાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You Might Also Like

ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન

કાલે રેસકોર્ષ ખાતે સર્જાશે ભવ્ય દૃશ્ય : ૪૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવ સાંકળ અને ૮૦ ફૂટની પ્રાકૃતિક રંગોળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા : રેસકોર્સમાં સહિયર રાસોત્સવનો માર્ગ મોકળો બન્યો

પાણી ચોરી કરનારને રૂ.2000 દંડ : 4 દિવસમાં દંડ ન ભરે તો નળ જોડાણ કાપી નખાશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જેસલમેરમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા, પારો 46ને પાર: ચેન્નઈમાં ભારે વરસાદ
Next Article અમદાવાદના મણિનગરમાં સોનાનાં વેપારીના ઘરમાં રૂ.5,47,845ની ચોરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ વધી: પાર્ટનર અને સંતાનો પર બાજ નજર
ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે
સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

કાલે રેસકોર્ષ ખાતે સર્જાશે ભવ્ય દૃશ્ય : ૪૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવ સાંકળ અને ૮૦ ફૂટની પ્રાકૃતિક રંગોળી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?