By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    18 hours ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    19 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    19 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    2 days ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    17 hours ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    17 hours ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    17 hours ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    17 hours ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    18 hours ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    19 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    2 days ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    20 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    5 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મણિનગર પોલીસે ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરી કરતા રીઢા આરોપીઓને ઝડપ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > મણિનગર પોલીસે ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરી કરતા રીઢા આરોપીઓને ઝડપ્યા
અમદાવાદ

મણિનગર પોલીસે ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરી કરતા રીઢા આરોપીઓને ઝડપ્યા

Khaskhabar Editor
Last updated: 2025/02/01 at 5:07 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

અમદાવાદ તથા કલોલ મા ચેઇન સ્નેચીંગ/વાહન ચોરી કરતા રીઢા ગુનેગારને મણિનગર પોલીસે ઝડપી પાડયા છે.પોલીસની ટીમને અધિક પોલીસ કમિશર સેકટર-2 જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-6 ડો.રવિ મોહન સૈની તથા મદદનીશ મદદનીશ પોલીસ કમિશનર ’જે’ ડીવીજન પ્રદિપસિંહ જાડેજા નાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુાઓ અટકાવવા તથા શોધી કાઢવા સૂચના આપી હતી.

- Advertisement -

જે સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર ડી.પી.ઉનડકટની સર્વેલંસ સ્કોડના પો.સબ.ઇન્સ.એસ.આઇ.પટેલ તથા સ્ટાફના માણસોને મિલ્કત સબંધી/વ્હિકલ ચોરી કરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સૂચના આપેલ જે આધારે પો.સ્ટે.વિસ્તારમા વાહન ચેકિંગ દરમિયાન મીરા ચાર રસ્તા ખાતે એક નંબર પ્લેટ વગરની એક્ટીવા ઉપર (1) મુકેશ ઉર્ફે બલ્લુ બલરામ મદ્રાસી ઉ.વ.પર ધંધો મજુરી રહે પી.ડબ્લ્યુના છાપરા કોમલ પાર્ક સામે ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ શહેર તથા (2) ફેમસ ઉર્ફે આયુષ મોનિષભાઇ માળી ઉ.વ.ર1 ધંધો મજુરી રહે પી.ડબ્લ્યુના છાપરા કોમલ પાર્ક સામે ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ શહેર નાઓ મળી આવતા જેઓની અંગઝડતી તપાસ કરતા એક સોનાની તુટેલ ચેઇન તથા સોનાના બે તુટેલ મંગળસુત્ર મળી આવ્યું હતું. આવતા સદર ઇસમોના ઈંઈઉંજ પોર્ટલ તથા પોકેટકોપ મોબાઇલ ફોનની મદદથી એક્ટીવાના એન્જીન-ચેચિસ નંબર આધારે સર્ચ કરતા સદર એક્ટીવા કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી થયેલાનુ જણાઇ આવેલ તેમજ મુકેશ ઉર્ફે બલ્લુ ચેઇન સ્નેચીંગ/લુટ/ મારામારી/આર્મ એક્ટ/વ્હિકલ ચોરીના અલગ અલગ પ્રકારના 38 ગુનાઓમા પકડાયેલ હોવાનુ જણાઇ આવતા સદરી ઇસમોની વધુ પુછપરછ કરતા અમદાવાદ શહેરના સાબરમતી , મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચેઇન સ્નેચીંગ તથા કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાથી વ્હિકલ ચોરી તથા ચેઇન સ્નેચિંગ કરેલાની કબૂલાત કરી છે.

You Might Also Like

નાગરવેલનું પાન ટેક્સ ફ્રી, પણ કાથો, ચુનો, કિમામ વગેરે ઉમેરાયા, મીઠા પાન પર 18 ટકા GST ચૂકવવો પડશે

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર

મોદી-શાહ ટાર્ગેટ, હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે: મેઈલમાં ધમકી

અમદાવાદમાં ભયાનક અકસ્માત, વટવા GIDCમાં પૂરપાટ દોડતી કાર ઝાડમાં ઘૂસી, યુવકનું મોત

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, જાણો કોને કઈ જવાબદારી સોંપાઈ

TAGGED: Maninagar police
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા
Next Article વનાણા ટોલનાકું દિગ્વિજયગઢ પછીના વિસ્તારમાં ખસેડાશે: પોરબંદર મનપાનો નિર્ણય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ
જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો
મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન
બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે
ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

નાગરવેલનું પાન ટેક્સ ફ્રી, પણ કાથો, ચુનો, કિમામ વગેરે ઉમેરાયા, મીઠા પાન પર 18 ટકા GST ચૂકવવો પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અમદાવાદ

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદ

મોદી-શાહ ટાર્ગેટ, હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે: મેઈલમાં ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?