By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    10 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    11 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    1 day ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    1 day ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    8 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    1 day ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    1 day ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    1 day ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 hours ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    7 hours ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    9 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    6 hours ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    6 hours ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    9 hours ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    10 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાંગ્લાદેશની અવળચંડાઇ: સરહદ પર તૈનાત કર્યાં ડ્રોન, ભારતીય સેનાએ કહ્યું- ‘અમે હાઇ એલર્ટ પર’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બાંગ્લાદેશની અવળચંડાઇ: સરહદ પર તૈનાત કર્યાં ડ્રોન, ભારતીય સેનાએ કહ્યું- ‘અમે હાઇ એલર્ટ પર’
રાષ્ટ્રીય

બાંગ્લાદેશની અવળચંડાઇ: સરહદ પર તૈનાત કર્યાં ડ્રોન, ભારતીય સેનાએ કહ્યું- ‘અમે હાઇ એલર્ટ પર’

Khaskhabar Editor
Last updated: 2024/12/06 at 5:14 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

બાંગ્લાદેશમાં હિન્દુઓની સાથે જે પ્રકારે હિંસા થઈ રહી છે, તેના પર ભારતીયો ખૂબ જ રોષે ભરાયા છે. ભારત સરકારે વારંવાર આ ઘટનાઓ પર વિરોધ નોંધાવી મોહમ્મદ યૂનુસ સરકારની સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. ત્યાર બાદથી જાણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. બાંગ્લાદેશે ભારત સાથેના સંબંધને સુધારવાની બદલે એક નવો જ અખતરો કર્યો છે. બાંગ્લાદેશે પશ્ર્ચિમ બંગાળમાં ચિકન નેક એરિયાની પાસે ટર્કિશ ડ્રોન તૈનાત કરી દીધા છે. આ ડ્રોન અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) અને બાયરકતાર TB2 છે. બાંગ્લાદેશે આ વર્ષે તુર્કી પાસેથી આ ડ્રોન ખરીદ્યા હતાં.

- Advertisement -

બાંગ્લાદેશના ડિફેન્સ ટેક્નોલોજી (DBT) અનુસાર, તુર્કી પાસેથી લેવામાં આવેલા 12 બાયરકતાર ઝઇ2માંથી 6 ઓપરેશનલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ડ્રોનને સર્વિલન્સ અને ઇન્ટેલીજન્સ માટે બાંગ્લાદેશની 67મી સેના ઓપરેટ કરી રહી છે. આ જાણકારી એવા સમયે સામે આવી રહી છે, જ્યારે બંગાળની પાસે સીમા પર પાડોશી દેશમાં આતંકી ગતિવિધિઓની ખબરો સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, શેખ હસીના દ્વારા વડાપ્રધાનનું પદ છોડીને ભાગ્યા બાદથી ઉગ્રવાદીઓની ગતિવિધિઓમાં વધારો થયો છે. બાંગ્લાદેશનું આ કૃત્ય ભારતની સુરક્ષાને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બાંગ્લાદેશની આ હરકત બાદથી ભારત પાડોશી દેશના દરેક પગલાં પર નજર રાખી રહ્યું છે, જેના માટે સેનાને હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે.

સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર પાસેથી મળતી માહિતી મુજબ, શેખ હસીનાના સત્તાથી દૂર થયા બાદથી બાંગ્લાદેશની સીમાને અડીને આવેલા વિસ્તારોમાં ભારત વિરોધી તત્ત્વોમાં વધારો થયો છે. તેઓએ સલાહ આપી છે કે, પાડોશી દેશની રાજનીતિ અસ્થિરતા અને સીમા પર એડવાન્સ યુએવી ડ્રોનની હાજરીથી ભારતે સતર્ક રહેવાની જરૂર છે. વરિષ્ઠ રક્ષા અધિકારીએ બાંગ્લાદેશના આ પગલાંને લઈને કહ્યું કે, ભારતીય સેના બાંગ્લાદેશની સાથે ચાલી રહેલાં તણાવના કારણે પહેલાંથી જ હાઇ એલર્ટ પર છે અને યુનૂસ સરકાર સીમા પર શું કરી રહી છે, તેના પર પણ ઝીણવટભરી નજર રાખી રહી છે. અમે ખૂબ જ નજીકથી આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂર પડતા પોતાની સીમાની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે. આ સિવાય ભારત ઇન્ટેલિજન્સ-શેરિંગ તંત્ર અને પોતાના ઇન્ટરનેશનલ પાર્ટનર્સની મદદથી બાંગ્લાદેશની અંદરની પરિસ્થિતિ પર પણ નજર રાખી રહ્યા છીએ.’

You Might Also Like

NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત

MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !

મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ

ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!

TAGGED: bangladesh, Bangladesh Violence
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રાઈમ બ્રાન્ચનાં વિવાદાસ્પદ PSI ગરચર વિરૂદ્ધ વૉરન્ટ
Next Article ત્રણ વર્ષમાં 8534 દર્દીની સારવાર અને 112નાં મોત થયાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?