By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    3 hours ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    5 hours ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    6 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    6 hours ago
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    3 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    3 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    3 hours ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    3 hours ago
    181 દિવસ પછી ખુલ્યાં કેદારનાથ ધામનાં કપાટ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    3 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    1 day ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    1 day ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    6 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયંતિ સરધારા સામે તાલુકા પોલીસમાં પીઆઇ પાદરિયાની વળતી ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જયંતિ સરધારા સામે તાલુકા પોલીસમાં પીઆઇ પાદરિયાની વળતી ફરિયાદ
રાજકોટ

જયંતિ સરધારા સામે તાલુકા પોલીસમાં પીઆઇ પાદરિયાની વળતી ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2024/12/05 at 4:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

 ‘સંજલા હવે તારૂ આવી બન્યું છે, તારા ખોડલધામને કહેજે તને બચાવી લે કહી’ ધમકી આપી હતી સરદારધામના ઉપપ્રમુખએ કાંઠલો પકડી પીઆઇને લાત મારી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ તેમજ ખોડલધામના ટ્રસ્ટી જયંતિ સરધારા પર પીઆઇ પાદરીયાએ હુમલો કર્યાના કેસમાં હવે સરધારાની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે પીઆઇ પાદરીયાએ જયંતિ સરધારા સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરધારા દ્વારા ખોડલધામ સંસ્થાને ગાળો આપી પોલીસવાળા બધા ચોર છે, પૈસા ખાયને માલદાર થઈ ગયા છે તેવા ખોટા આક્ષેપો કરતા ધાર્મિક સંસ્થા અને પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે ન બોલવા કહેતા ઉશ્કેરાઈ મારો કાંઠલો પકડી લાત મારી હતી. હાલ પીઆઇ પાદરીયાની ફરિયાદ પરથી જયંતિ સરધારા સામે ગુનો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પીઆઇ સંજય પાદરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે જૂનાગઢ જિલ્લાના ચોકી (સોરઠ) ખાતે ફરજ બજાવું છું. ગઈ તા.25/11/2024ના રોજ લગ્ન પ્રસંગે કણકોટ રોડ ઉપર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં ગયો હતો.

- Advertisement -

ત્યારે રાત્રિના જયંતિભાઈ સરધારા મને મળ્યા હતા અને મારી સાથે ઉભા હતા, સરધારા સામાન્ય વાતચીતમાં જ ઉશકેરાઇ ગયા અને ખોડલધામ વિશે ખરાબ બોલવાનું ચાલુ કર્યું અને ખોડલધામમાં બધા ચોર જ છે અને ખોડલધામ સંસ્થાને ગાળો દેવા લાગ્યા હતા તેથી મેં તેમને કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવુ ન બોલે તેમ સમજાવતા તે વધુ ઉશ્કેરાય ગયા અને પોલીસવાળા બધા ચોર છે, પૈસા ખાય છે અને માલદાર થઈ ગયા છે તેવું પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે બોલવા લાગ્યા હતા તેમને સમજાવતા તે વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને મારો કાઠલો પકડી મને ધક્કો મારી અને પાટા પણ માર્યા હતા જેથી હું તરત જ ત્યાંથી ચાલ્યો ગયો હતો ત્યાર બાદ હું ચાલીને પાર્ટી પ્લોટના પાર્કિંગમાં જતો હતો, ત્યારે જયંતિભાઈ પોતાની ગાડી લઈને ત્યાંથી પસાર થતા હતા અને મને જોઈને ઉભા રહ્યા અને મને ગાળો દેવા લાગ્યા હતા તેમજ ખોડલધામમાં બધા ચોર જ છે તથા તારા પોલીસ ડિપાર્ટમેન્ટવાળા કટકી બાજો અને લુટારા છે તેમ કહી ગાળો આપી મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા તેવામાં જયંતિભાઈએ પહેરેલા રૂદ્રાક્ષની માળા તેમને જ લાગી ગઈ હતી તેઓએ મને ખોટી રીતે ફસાવવા જાતે માથા ઉપર ઈજા કરી હોવાનો ખોટો આક્ષેપ અને ફરિયાદ હોય તેવું મારૂ સ્પષ્ટ માનવું છે. તેઓ જાતા જાતા ગાડીમાં બેસતી વખતે સંજલા હવે તારૂ આવી બન્યું છે, તારા ખોડલધામને કહેજે તને બચાવી લે અને હવે તારૂ મોત નિપજાવીને જ હું શાંતિથી બેસીશ તેમ કહી જતા રહ્યા હતા બનાવના દિવસે સંસ્થાનું નામ બદનામ ન થાય તેથી મેં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ જયંતિભાઈએ મારા વિરૂધ્ધ તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી ફરિયાદ આપી હતી મારી સામે ખોટી ફરિયાદ કરવા સબંધે સરધારાએ અન્યો સાથે મળી ગુનાહીત કાવતરૂ કર્યું હોવાનું મારૂ માનવું છે. હાલ રાજકોટ તાલુકા પોલીસે જયંતિ સરધારા વિરૂદ્ધ ભારતીય ન્યાય સહીતાની કલમ-299, 115(2), 351(3), 352, 61 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ
ધરી છે.

જયંતિ સરધારાએ DGP પાસે પોલીસ રક્ષણ માગ્યું
રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાને પી.આઈ. પાદરીયાએ મારી નાખવાની ધમકી આપતાં જયંતિ સરધારાએ ગાંધીનગર ઉૠઙ પાસે પોલીસ રક્ષણ આપવાની અરજી કરી છે. અરજીમાં જયંતિ સરધારાએ જણાવ્યું કે સંજય પાદરીયાએ અમને જાનથી મારી નાખવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. અમને કોઈપણ સંજોગોમાં જીવતા નહીં રહેવા દે તેવું આરોપી પાદરીયા લોકોને જણાવી રહ્યા છે. માથાભારે સંજય પાદરીયાથી અમારા જીવને પૂરેપૂરું જોખમ છે અને અમે દહેશતમાં જીવી રહ્યા છીએ જેથી તાત્કાલિક પોલીસ રક્ષણ આપવાની માંગ કરવામાં આવી છે.

You Might Also Like

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ

રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ

પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું

આચારસંહિતા ‘કાગળ પર…’

JD ઓપ્ટિકલના લખનભાઇ સૌમેયાની અનોખી પહેલ: કેચ પકડનાર પ્રેક્ષક, બાળકોને ચશ્મા આપી પ્રોત્સાહિત કર્યાં

TAGGED: Jayanthi Sardhara, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવી કોલેજની મંજૂરી યુનિવર્સિટી નહીં હવે રાજ્ય સરકાર આપશે
Next Article ત્રણ બિલ્ડરના 400 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ
રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ
પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું
આચારસંહિતા ‘કાગળ પર…’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?