By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    20 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    21 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    22 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    21 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    20 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહિલા T20 વર્લ્ડ કપનું શિડ્યુઅલ જાહેર: આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની મેચ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > મહિલા T20 વર્લ્ડ કપનું શિડ્યુઅલ જાહેર: આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની મેચ
સ્પોર્ટ્સ

મહિલા T20 વર્લ્ડ કપનું શિડ્યુઅલ જાહેર: આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની મેચ

Khaskhabar Editor
Last updated: 2024/05/08 at 12:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

પુરુષ બાદ હવે મહિલા ટી 20 વર્લ્ડ કપના શિડ્યુઅલનું એલાન થયું છે. ભારતની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે 4 ઓક્ટોબર હશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં રમાશે. આ વખતે વર્લ્ડકપમાં કુલ 10 ટીમો હશે, જેની વચ્ચે 19 દિવસમાં ફાઇનલ સહિત 23 મેચ રમાશે. તમામ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની દરેક ટીમને 4-4 મેચ રમવાની રહેશે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થશે. ત્યારે ચાર ટીમો વચ્ચે પ્લેઓફનો જંગ જામશે.

- Advertisement -

6 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ

મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 3 ઓક્ટોબરથી થશે. ટૂર્નામેન્ટની તમામ મેચ ઢાકા અને સિલ્હેટમાં રમાશે. 17 અને 18 ઓક્ટોબરે સેમીફાઈનલ રમાશે. ફાઈનલ 20 ઓક્ટોબરે ઢાકામાં રમાશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર 1 સામેલ છે. આવી સ્થિતિમાં ટીમ ન્ડિયા 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે.

Groups, fixtures revealed for Women's T20 World Cup

- Advertisement -

Read @ANI Story | https://t.co/0nJB5kLGkj#WomensT20WC #WorldCup #cricket pic.twitter.com/BrDo1TpYbq

— ANI Digital (@ani_digital) May 5, 2024

 

ટી20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ્સ-

ગ્રુપ એ: ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ક્વોલિફાયર 1

ગ્રુપ બી: દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ, ક્વોલિફાયર 2

ટી-20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ

3 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (ઢાકા);

3 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ ક્વોલિફાયર 2, ઢાકા

4 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિ ક્વોલિફાયર 1, સિલ્હેટ

4 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ (સિલ્હેટ);

5 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ (ઢાકા);

5 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ ઇંગ્લેન્ડ (ઢાકા);

6 ઓક્ટોબર: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્વોલિફાયર 1, સિલ્હેટ

6 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (સિલ્હેટ);

7 ઓક્ટોબર: વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ક્વોલિફાયર 2, ઢાકા

8 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન (સિલ્હેટ);

9 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ (ઢાકા);

9 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ક્વોલિફાયર 1, સિલ્હેટ

10 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ક્વોલિફાયર 2, ઢાકા

11 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ (સિલ્હેટ);

11 ઓક્ટોબર: પાકિસ્તાન વિરુદ્ધ ક્વોલિફાયર 1, સિલ્હેટ

12 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ (ઢાકા);

12 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (ઢાકા);

13 ઓક્ટોબર: પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ (સિલ્હેટ);

13 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (સિલ્હટ);

14 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ક્વોલિફાયર 2, ઢાકા

17 ઓક્ટોબર: પ્રથમ સેમિફાઇનલ, સિલ્હેટ

18 ઓક્ટોબર: બીજી સેમીફાઇનલ (ઢાકા)

20 ઓક્ટોબર: ફાઇનલ, ઢાકા

You Might Also Like

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી

સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

TAGGED: T20 World Cup schedule, Women's T20 World Cup
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ
Next Article 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 93 મતવિસ્તારોમાં લગભગ 65 ટકા મતદાન, જાણો કયા રાજ્યમાં કેટલું મતદાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
સ્પોર્ટ્સ

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?