By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    4 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    4 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    4 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    4 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકાના H1B વિઝાની લોટરી સિસ્ટમમાં પરિવર્તન અમલી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકાના H1B વિઝાની લોટરી સિસ્ટમમાં પરિવર્તન અમલી
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના H1B વિઝાની લોટરી સિસ્ટમમાં પરિવર્તન અમલી

Khaskhabar Editor
Last updated: 2024/02/01 at 4:30 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

લોટરીમાં અરજદારનો પાસપોર્ટ નંબર કેન્દ્ર સ્થાને: એકથી વધુ અરજીઓ કરી હોય તો એક જ ગણી પ્રોસેસ કરાશે

ખાસ-ખબર સંવાદદાતા
હજારો ભારતીય આઇટી પ્રોફેસનલ્સ જેની ટાંપીને રાહ જુએ છે તે એચવન બી વીસાની વાર્ષિક લોટરી સિસ્ટમમાં યુએસ દ્વારા ધરમૂળથી પરિવર્તનો કરવામાં આવ્યા છે. આ પરિવર્તનોનો હેતુ છેતરપિંડી ઘટાડવાનો અને રજિસ્ટ્રેશન સિસ્ટમ સરળ બનાવવાનો છે. આ ઉપરાંત 29 જાન્યુઆરીથી યુએસમાં એચવન બી વીસા ડોમેસ્ટિકલી રિન્યુ કરવાનો પાઇલટ પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવ્યો છે. નવી સિસ્ટમમાં સમગ્ર પ્રક્રિયાને લાભાર્થી કેન્દ્રી બનાવી દેવામાં આવી છે. જેના કારણે ભૂતકાળમાં એક વ્યક્તિ અનેક અરજીઓ કરી શકતી હતી તે બંધ થઇ જશે.
હવે એચ વનબી વીસા અરજી વ્યક્તિગત ધોરણે જ સ્વીકારવામાં અને ગણવામાં આવશે. હવે જો એક જ વ્યક્તિ વિવિધ કંપની મારફતે અનેક અરજીઓ કરશે તો પણ તેને પાસપોર્ટ નંબરને આધારે એક જ અરજી ગણવામાં આવશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ-યુએસસીઆઇએસ દ્વારા નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના દ્વારા એચવન બી વીસાની રજિસ્ટ્રેશન પ્રોસેસમાં થતી છેતરપિંડીઓ ઘટાડી શકાશે.
હવે એક વ્યક્તિ તરફથી અનેક અરજી કરાઇ હોય તો પણ તેને એકજ ગણી દરેક અરજદારને સમાન તક આપવામાં આવશે તેમ ફેડરલ એજન્સીએ જણાવ્યું હતું. યુએસસીઆઇએસના ડાયરેકટર એમ. જાડુઉએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં કરવામાં આવેલા સુધારાને કારણે એચવનબી વીસા પ્રોસેસ રજિસ્ટ્રેશનથી માંડી આખરી નિર્ણય સુધી સંપૂર્ણપણે ઇલેકટ્રોનિકલી કરવામાં આવશે. જેને કારણે તમામ અરજદારોને સમાન તક મળશે.
2025ની એચવન બી વીસા કેપ માટે રજિસ્ટ્રેશન છ માર્ચની બપોરે શરૂ કરવામાં આવશે અને તે બાવીસ માર્ચ સુધી ચાલશે. આ સમયગાળા દરમ્યાન અરજદાર અથવા તેના પ્રતિનિધિએ યુએસસીઆઇએસ ઓનલાઇન એકાઉન્ટ ખોલી તેના પર સિલેક્શન પ્રોસેસ માટે નોંધણી કરાવી સબંધિત રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે. 28 ફેબુ્રઆરીથી કંપનીઓને તેમના એકાઉન્ટ ખોલવા દેવામાં આવશે જેમાં તેઓ તેમની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરવા દેવામાં આવશે. આ લાભાર્થી કેન્દ્રી પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન નહીં પણ લાભાર્થીને કેન્દ્રમાં રાખવામાં આવશે. 2025ના વર્ષ માટે પહેલી ઓક્ટોબર 2024થી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે જેમાં અરજી કરનારે માન્ય પાસપોર્ટની વિગતો અથવા માન્ય પ્રવાસ દસ્તાવેજ દરેક લાભાર્થી માટે રજૂ કરવાનો રહેશે.

- Advertisement -

You Might Also Like

સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું

આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો

મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત

ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અમેરિકામાં પણ રેવડી!

TAGGED: america, H1BVISA, LotterySystem
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગાઝામાં ઇઝરાયલનો મોટો હુમલો: 150થી વધુનાં મોત
Next Article વિશ્ર્વના વિશાળ બરફના રણ સાઇબેરિયામાં જોવા મળતા વિશાળ ખાડાઓનું રહસ્ય ખૂલ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?