By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
    6 hours ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા
    7 hours ago
    અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા
    7 hours ago
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    9 hours ago
    KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
    11 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    USમાં 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી વધુ 7 દેશ પર આંશિક પ્રતિબંધ લદાયો
    6 hours ago
    જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ
    6 hours ago
    આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
    10 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો
    10 hours ago
    સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    10 hours ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    11 hours ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    1 day ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    1 day ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    9 hours ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    1 day ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    2 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    3 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    4 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    6 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સટ્ટાકિંગ અમિત મજેઠિયા આણી મંડળીના 35 બોગસ ખાતામાં 1,200 કરોડનું ટ્રાન્ઝેક્શન !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સટ્ટાકિંગ અમિત મજેઠિયા આણી મંડળીના 35 બોગસ ખાતામાં 1,200 કરોડનું ટ્રાન્ઝેક્શન !
ગુજરાત

સટ્ટાકિંગ અમિત મજેઠિયા આણી મંડળીના 35 બોગસ ખાતામાં 1,200 કરોડનું ટ્રાન્ઝેક્શન !

Khaskhabar Editor
Last updated: 2024/01/24 at 5:28 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમની બ્લેકમની રેકેટનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો

લોન લેવા માગતા લોકોના નામે ફોરેન ટ્રેડના એકસ્પોર્ટ અને ઇમ્પોર્ટના લાઇસન્સથી બોગસ કંપનીઓ બનાવી

- Advertisement -

કમિશન અને લોનની લાલચ આપી જરૂરિયાતમંદ લોકોના ડોક્યુમેન્ટ મેળવી લેવામાં આવતા હતા

ખાસ-ખબર સંવાદદાતા
ઈઈંઉ ક્રાઈમે ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજેઠિયા આણી મંડળીએ 1,200 કરોડનું કાળું નાણાંની બોગસ એકાઉન્ટોમાં હેરાફેરી કર્યાનો ઘટસ્ફોટ કરી અમિત મજેઠિયા સહિત સાત આરોપી વિરુદ્ધ સોમવારે સાંજે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓ લોન કે પૈસાની જરૂરિયાતવાળા લોકોને લોન અપાવવાની કે ખાતામાં સહાયની રકમ જમા થશે તેવી લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ડોક્યુમેન્ટ લેતા હતા. જે તે વ્યક્તિના નામનું બેંક એકાઉન્ટ ખોલાવી આરોપીઓ તેને અમુક રકમ આપ્યા બાદ તેની જાણ બહાર આ બેંક એકાઉન્ટ પર કંપનીનું લાઈસન્સ જેમાં ટ્રેડિંગ કંપની, એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કંપની વગેરેના લાઇસન્સ મેળવી બોગસ કંપનીઓ બનાવતા. કંપનીના નામે બોગસ ખાતા ખોલાવી તેમાં કરોડોના વ્યવહારો કરતા હતા. આમ ટૂંકા ગાળામાં આ ખાતાઓમાં 1,200 કરોડથી વધુની હેરાફેરી કરી નાંખી હતી. સીઆઇડી ક્રાઇમને મળેલી ગુપ્ત અરજીમાં ત્રણ બેંક એકાઉન્ટની વિગતો આપી રજૂઆત કરવામાં આવી હતી કે, આ ખાતાઓમાં કાળા નાણાંની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે તપાસ કરી પોલીસે આવા 35 જેટલા બેંક એકાઉન્ટ શોધી કાઢયા બાદ સ્પષ્ટ થયું કે, આ રેકેટમાં ક્રિકેટ સટ્ટા રેકેટના સૂત્રધાર અમિત મજેઠીયા આણી મંડળીનો હાથ છે.
સીઆઈડી ક્રાઈમે બોડકદેવના મારુતિ સેલેડ્રોન ખાતે રહેતા અને હાલ વિદેશ ભાગી ગયેલા અમિત મનસુખ મજેઠિયા, ન્યૂ દિલ્હીના ઓમશંકર તિવારી, મૂળ જૂનાગઢના મનોરંજન કમ્પાઉન્ડમાં રહેતા અને હાલ થલતેજ કોલમ્બિયા હોસ્પિટલ પાસે લા અબિટેટ ફ્લેટમાં રહેતા ભાવેશ ગોપાલભાઈ સચાણીયા અને અશ્વિન મનસુખભાઈ સચાણીયા, બાલાસીનોરના લાટ ગામે ભાથલા ખાતે રહેતાં ધનંજય પ્રવિણભાઈ પટેલ, અમદાવાદનો વિક્કી અને કાંકરેજ તાલુકાના થરા ગામે કર્ણાવતી સોસાયટીમાં ભાવેશ ભુરાભાઈ જોશી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. સીઆઈડી ક્રાઈમ પાસે આવેલી ગુપ્ત અરજીમાં ઇન્ડસઇન્ડ બેંકમાં હેમંત ટ્રેડિંગ નામે બેંક એકાઉન્ટ જે હેમંતકુમાર સિકરવાલની કંપની, આઈડીએફસી બેંકમાં શિવમ દિનેશભાઈ રાવલની કંપની શિવમ ટ્રેડિંગ નામનું ખાતું અને વાઘેલા ખોનાજી ગોકાજીના નામે ઈન્ડસઈન્ડ બેંકનું ખાતુ છે. આ ત્રણ બેંક ખાતાઓનો ક્રિકેટ સટ્ટા બેટિંગના નાણાંની હેરાફેરી થતી હોવાની વિગતો મળી હતી. આ એકાઉન્ટમાં થયેલા ટ્રાન્ઝેકશન આધારે પોલીસને 35 જેટલા બોગસ એકાઉન્ટો મળી આવ્યા હતા. આ બેંક એકાઉન્ટોમાં 1,200 કરોડની હેરાફેરી થયાનું ખૂલ્યું હતું. આ ખાતાઓમાં અંદાજે 600 કરોડ જમા થયાની વિગતો ખુલી હતી. કાંકરેજના ખોનાજી ગોકાજીને આરોપી ભાવેશે ખાતુ ખોલાવશો તો લોન પેટે ત્રણ હજાર રૂપિયા મળશે તેવી લાલચ આપી ડોક્યુમેન્ટ લઈ બેંક ખાતુ ખોલાવ્યું હતું. આ ખાતાઓમાં ખોનાજી ગોકાજીની જાણ બહાર ક્રિકેટ સટ્ટાના સોદા કરતા હતા.

સ્વીગીના પૂર્વ ફિલ્ડ મેનેજરે સ્વીગી બોયના ડોક્યુમેન્ટ પર એકાઉન્ટ ખોલાવ્યું
હેમંત ટ્રેડિંગ નામના એકાઉન્ટ અંગે તપાસ કરતા ઠક્કરબાપાનગર ખાતે રહેતા હેમરાજ છીતરમલજી સિકરવાલ નામે કંપની એકાઉન્ટ ખૂલ્યું હતું. પોલીસે હેમરાજની પૂછપરછ કરતા તેણે સ્વીગીમાં પોતે ફૂડ ડિલીવરી બોય તરીકે નોકરી કરે છે. અગાઉ ફીલ્ડ મેનેજર ધનંજય પટેલે હેમરાજના ડોક્યુમેન્ટ પર હેમંત ટ્રેડિંગ કંપની ખોલી બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટ પેટે તે હેમરાજને માસીક દસ થી બાર હજારનું કમિશન આપતો હતો. શિવમ ટ્રેડિંગ નામનું કરન્ટ ખાતુ શિવમ દિનેશભાઈ રાવળના નામે ખૂલ્યું તેની પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો કે, ન્યૂઝ પેપરમાં જાહેરાત વાંચી પોતે દિલ્હી દરવાજા ખાતે વિક્કી નામના શખ્સ પાસે લોનના કામથી ગયો હતો. વિક્કીને લોન લેવા માટે આધારકાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ ઉપર વિક્કીએ શિવમ ટ્રેડિંગ કંપની બનાવી દીધી હતી.

- Advertisement -

You Might Also Like

વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ

રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન

રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી

રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ

TAGGED: AmitMajethia, bogusaccounts, CRIMEBRANCH, gambaling, TRANSACTION
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિદ્ધપુરમાં શ્રાદ્ધ-તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ થઈ શકશે
Next Article કેનાલ- તળાવમાંથી પાણી ચોરી કરનારાને પાસા હેઠળ જેલભેગા કરવાનો આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડોદરા

વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ
રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન
રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી
રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ
FRC ચેરમેનની તાત્કાલિક નિમણુંક કરવા NSUIની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

વડોદરા

વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાત

7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?