By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    10 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    10 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    10 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    11 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 50 વર્ષની ઉંમરે ટ્વિન્કલ ખન્નાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું, અક્ષય કુમારે કહ્યું ‘મેં સુપરવુમન સાથે લગ્ન કર્યા’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > 50 વર્ષની ઉંમરે ટ્વિન્કલ ખન્નાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું, અક્ષય કુમારે કહ્યું ‘મેં સુપરવુમન સાથે લગ્ન કર્યા’
બોલીવુડમનોરંજન

50 વર્ષની ઉંમરે ટ્વિન્કલ ખન્નાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું, અક્ષય કુમારે કહ્યું ‘મેં સુપરવુમન સાથે લગ્ન કર્યા’

Khaskhabar Editor
Last updated: 2024/01/17 at 11:28 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ટ્વિન્કલ ખન્નાએ રાઈટિંગમાં કરિઅર બનાવ્યું છે. અભિનેત્રીએ 50 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે.

એક્ટ્રેસ અને અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વિદાય લીધી છે. ટ્વિન્કલ ખન્નાએ રાઈટિંગમાં કરિઅર બનાવ્યું છે. અભિનેત્રીએ 50 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર તેમની પત્ની ટ્વિન્કલ ખન્ના સાથે ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં ટ્વિન્કલ ખન્નાએ ગ્રેજ્યુએશન કેપ પહેરી છે. અક્ષય કુમારે પોસ્ટ શેર કરીને કેપ્શનમાં એક સુંદર નોટ લખી છે.

- Advertisement -

Two years ago when you told me you wanted to take up studies all over again, I wondered if you meant it. But the day I saw you work so hard and perfectly manage a full-fledged student life along with home, career, me and kids, I knew I had married a super woman. Today on your… pic.twitter.com/smHAHNlTWd

— Akshay Kumar (@akshaykumar) January 16, 2024

- Advertisement -

અક્ષય કુમારે ટ્વિન્કલ ખન્ના માટે લખી ખાસ નોટ
અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું કે ‘બે વર્ષ પહેલા જ્યારે તે મને કહ્યું કે તું ફરીથી ભણવા માંગે છે, ત્યારે મને ખૂબ જ અજૂગતું લાગ્યું હતું. પરંતુ જે દિવસે મેં તને આટલી મહેનત કરતા જોઈ ત્યારે મને ખબર પડી કે મેં એક સુપરવુમન સાથે લગ્ન કર્યા છે. તે ઘર, કરિઅર અને બાળકોને સંભાળીને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. આજે તમારા ગ્રેજ્યુએશન પર હું ઈચ્છું છું હું થોડું વધુ ભણ્યો હોત તો તારા માટે હું વધુ સારા શબ્દો લખી શક્યા હોત કે, મને તારા પર કેટલો ગર્વ છે. ખૂબ ખૂબ અભિનંદન ટીના, આઈ લવ યૂ.

And it’s here. Graduation day. My first day at Goldsmiths feels like it was both yesterday and years ago. A sunny day, a pretty sari, and having my family with me make this day even more perfect than I ever imagined.
There comes a stage when the easiest way to grow is… pic.twitter.com/vSfdr9YPoR

— Twinkle Khanna (@mrsfunnybones) January 16, 2024

ટ્વિંકલે શેર કરી પોસ્ટ
ટ્વિન્કલ ખન્નાએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે ડિગ્રી લેતી જોવા મળી રહી છે. આ પોસ્ટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, આ મારો ગ્રેજ્યુએશન દિવસ છે. ગોલ્ડસ્મિથ્સમાં મારો પહેલો દિવસ મને ઓવો લાગે છે કે, જેમ કે તે વર્ષો પહેલાની વાત છે. સુંદર ધામધૂમ, સુંદર સાડી અને મારી સાથે મારો પરિવાર છે, જેથી આ દિવસ વધુ ખાસ બની ગયો છે. આપણે હંમેશા કંઈક એવું કરતા રહેવું જોઈએ કે, જેથી આપણને પ્રેરણા મળે.

ટ્વિન્કલ ખન્નાએ બે વર્ષ પહેલા તેના દીકરા આરવ સાથે લંડન યુનિવર્સિટીમાં ફિક્શન રાઇટિંગ માસ્ટર પ્રોગ્રામમાં એડમિશન લીધું હતું. ટ્વિન્કલ ખન્નાએ માસ્ટર પૂરું કરી લીધું છે. ફેન્સ ટ્વિન્કલ ખન્નાને ગ્રેજ્યુએશન પૂરું કરવા બદલ અભિનંદન આપી રહ્યા છે. અક્ષય કુમાર હવે ફિલ્મ છોટે મિયાં બડે મિયાંમાં જોવા મળશે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ હશે અને આ ફિલ્મ વર્ષ 2024માં જ રિલીઝ થશે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: AKSHAYKUMAR, graduation, LONDON, twinklekhanna
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇરાને પાકિસ્તાનમાં કરી એર સ્ટ્રાઇક: જૈશ અલ-અદલ પર મિસાઈલથી હુમલો
Next Article વડાપ્રધાનના વતન વડનગરમાંથી 2800 વર્ષ જૂની એવી ચીજવસ્તુઓ હાથ લાગી, જુઓ વીડિયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?