By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    8 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    9 hours ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    1 day ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    2 days ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    6 hours ago
    જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે
    7 hours ago
    UPના હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, 6નાં મોત
    7 hours ago
    પુણેમાં ઝેરી દારૂ પીવાથી 15નાં મોતથી ખળભળાટ
    7 hours ago
    રેલવેમાં મહત્વનો બદલાવ : વેઇટીંગ ટીકીટ ઇસ્યુ કરવા પર મર્યાદા લાગૂ થશે
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    9 hours ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    1 day ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    1 day ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    2 days ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રિલાયન્સ સહિત 5 મોટી કંપનીઓએ 52 હજાર કર્મીઓની કરી છટણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > રિલાયન્સ સહિત 5 મોટી કંપનીઓએ 52 હજાર કર્મીઓની કરી છટણી
બિઝનેસ

રિલાયન્સ સહિત 5 મોટી કંપનીઓએ 52 હજાર કર્મીઓની કરી છટણી

Khaskhabar Editor
Last updated: 2024/08/20 at 4:58 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

દેશમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બની

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20

- Advertisement -

રિલાયન્સ ટાઇટન સહિત પાંચ મોટી કંપનીઓએ આ વર્ષે બાવન હજાર કર્મચારીઓની છટણી કરી દીધી છે. વધતી બેરોજગારી વચ્ચે નબળી માંગના કારણે રિટેલ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા છે.

પાંચ મોટી કંપનીઓએ વર્ષ 2023-24માં બાવન હજાર કર્મચારીઓને ઘેર બેસાડી દીધા છે. કંપનીઓના તાજા રિપોર્ટ મુજબ આ સંખ્યા પાંચ ફર્મોની સંયુક્ત શ્રમબળના 17 ટકા છે.

છટણી કરનારી કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ એકમ રિલાયન્સ રિટેલ ટાટા સમૂહની ટાઇટન, રેમન્ડ, પેજ ઇન્ડસ્ટ્રીઝ અને સ્પેન્સર સામેલ છે. કુલ છટણીમાં રિલાયન્સ રિટેલની ભાગીદારી સૌથી વધુ રહી છે. કંપનીએ ગત નાણાંકીય વર્ષ દરમ્યાન 38029 લોકોની છટણી કરી હતી.

- Advertisement -

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક રીપોર્ટ મુજબ રિલાયન્સ રિટેલના કર્મચારીઓની સંખ્યા નાણાકીય વર્ષ 2023-24માં ઘટીને 2,07,552 રહી ગઇ, 2021-23 દરમિયાન કંપની પાસે 2,45,581 કર્મચારી હતા. ટાઇટનના કર્મચારીઓની સંક્યા 2022-23ના 26104થી ઘટીને 2023-24માં 17535 રહી ગઇ. આ રીતે કંપનીએ ગત વર્ષ દરમ્યાન 8569 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા, પેજ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓની સંખ્યામાં પણ 4117નો ઘટાડો જોવા મળ્યો છે.

2022-23માં કંપની પાસે 26781 કર્મચારી હતા. જેમની સંખ્યા 2023-24માં ઘટીને 22564 રહી ગઇ. બીજી બાજુ રિટેલર્સ એસો. ઓફ ઇન્ડિયાના સીઇઓ કુમાર રાજ ગોપાલને જણાવ્યું હતું કે જુલાઇ 2024માં રિટેલ ક્ષેત્રના વેચાણમાં એક વર્ષ પહેલાની તુલનામાં 2 ટકાની મામૂલી વૃધ્ધિ નોંધાઇ છે.

એક ડઝન સૂચિબદ્ધ, લાઇફ સ્ટાઇલ, ગ્રોસરી રિટેલર્સ અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સે ગત વર્ષે પોતાના શ્રમબળમાં 26000 કર્મીઓની છટણી કરી છે. આ રિટેલ વિક્રેતાઓ પાસે 2022-23માં કુલ 4.55 લાખ કર્મચારીઓ હતા જેની સંખ્યા 2023-24માં ઘટીને 4.29 લાખ થઇ ગઇ હતી.

You Might Also Like

ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI

સેન્સેક્સ 100 અંક વધીને 75,950 પર ટ્રેડિંગ:નિફ્ટી 23,900 પર પહોંચ્યો; આઇટી શેરોમાં સૌથી વધુ ખરીદી

તીવ્ર ગરમી ખાશે ભારતનો વિકાસ: વર્લ્ડ બેંકની ચેતવણી, 2030 સુધીમાં 4.5% GDP અને 3.4 કરોડ નોકરી ગરમીમાં ઓગળશે

ઇંધણના ભાવે ફુગાવો ભડકાવ્યો: જૂન સુધીમાં રિટેલ મોંઘવારી 5% થવાનો અંદાજ, રેપો રેટ વધશે?

વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

TAGGED: reliance
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રિકેટ બોર્ડ પર નાણાંનો વરસાદ : IPL- 2023માં 5100 કરોડથી વધુની કમાણી
Next Article તહેવારોની સિઝનની શુભ શરૂઆત રક્ષાબંધને સોનાનું વેંચાણ 50 ટકા વધ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ
એક્શન મોડમાં મેયર નેહલ શુક્લ: સિવિક સેન્ટરે પહોંચી જનતાના પ્રશ્ર્નો સાંભળ્યા
પોલીસનું વજન ઘટશે તો જ ગુનેગારોમાં ‘ખૌફ’ વધશે!
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી
ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસરાષ્ટ્રીય

ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
બિઝનેસ

સેન્સેક્સ 100 અંક વધીને 75,950 પર ટ્રેડિંગ:નિફ્ટી 23,900 પર પહોંચ્યો; આઇટી શેરોમાં સૌથી વધુ ખરીદી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
બિઝનેસ

તીવ્ર ગરમી ખાશે ભારતનો વિકાસ: વર્લ્ડ બેંકની ચેતવણી, 2030 સુધીમાં 4.5% GDP અને 3.4 કરોડ નોકરી ગરમીમાં ઓગળશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?