By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રશિયા પહોંચવામાં 16 દિવસનો સમય બચશે, 40ને બદલે 24 દિવસમાં પહોંચશે સામાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રશિયા પહોંચવામાં 16 દિવસનો સમય બચશે, 40ને બદલે 24 દિવસમાં પહોંચશે સામાન
રાષ્ટ્રીય

રશિયા પહોંચવામાં 16 દિવસનો સમય બચશે, 40ને બદલે 24 દિવસમાં પહોંચશે સામાન

Khaskhabar Editor
Last updated: 2025/12/08 at 4:47 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

ચેન્નઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર: ભારત-રશિયા વચ્ચે વેપારનો નવો માર્ગ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8

- Advertisement -

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ચેન્નઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર અંગે ચર્ચા થઈ. આ કોરિડોર માત્ર 10,370 કિમી લાંબો હશે, જેનાથી ભારતીય જહાજો સરેરાશ 24 દિવસમાં રશિયા પહોંચી શકશે.
હાલમાં ભારતથી રશિયાના સેન્ટ પીટર્સબર્ગ સુધી સામાન મોકલવા માટે જહાજોને લગભગ 16,060 કિમીની લાંબી યાત્રા કરવી પડે છે, જેમાં લગભગ 40 દિવસ લાગે છે. એટલે કે આ નવો રૂટ લગભગ 5,700 કિમી ટૂંકો છે અને ભારતને સીધા 16 દિવસની બચત થશે.
પુતિન અને પીએમ મોદી વચ્ચે 5 ડિસેમ્બરે થયેલી ચર્ચામાં આ સમુદ્રી માર્ગને જલ્દી શરૂ કરવા પર સહમતિ બની. એવું માનવામાં આવે છે કે વૈશ્ર્વિક તણાવ વચ્ચે આ નવો રસ્તો એક સુરક્ષિત, ઝડપી અને ભરોસાપાત્ર વિકલ્પ આપી શકે છે.
મોદી અને પુતિન વચ્ચેની બેઠકમાં ભારત અને રશિયાનો પરસ્પર વેપાર 2030 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલમાં બંને દેશોમાં લગભગ 60 અબજ ડોલરનો વેપાર થાય છે.
આ કોરિડોર દ્વારા ચેન્નઈથી મલક્કા ખાડી, દક્ષિણ ચીન સાગર અને જાપાન સાગર થઈને વ્લાદિવોસ્તોક સુધી જનારાના 16 દિવસ બચશે. આ રૂટ સુરક્ષિત હોવા ઉપરાંત આવનારા દિવસોમાં ભારત-રશિયા વેપાર માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
નિષ્ણાતો માને છે કે આ કોરિડોર તબક્કાવાર રીતે શરૂ થશે. તે શરૂ થતાં જ તેલ, ગેસ, કોલસો, મશીનરી અને ધાતુ જેવા જરૂરી વેપાર ક્ષેત્રોમાં તેજી આવશે અને ભારતની સપ્લાય ચેઇન ઘણી મજબૂત બનશે. આ માર્ગ ભારત-રશિયા આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈ આપશે.
ગાઝા યુદ્ધને કારણે સુએઝ નહેર રૂટ પર વધતું જોખમ અને યુક્રેન યુદ્ધને કારણે યુરોપના માર્ગે રશિયા સુધી પહોંચતા પરંપરાગત દરિયાઈ માર્ગમાં સતત મુશ્ર્કેલીઓ આવી રહી છે. ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર શરૂ થતાં જ રશિયાથી ભારતને ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, કોલસો, ખાતર, ધાતુ અને અન્ય ઔદ્યોગિક માલની આયાત કરવી સરળ બનશે. આનાથી ભારતની ઊર્જા અને કાચા માલની જરૂરિયાતો સુરક્ષિત થશે.
ભારત રશિયાને મશીનરી, એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટો-પાર્ટ્સ, ટેક્સટાઈલ્સ, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનો મોકલી શકે છે. દરિયાઈ ઉત્પાદનો અને મશીનરી પર ભાર મૂકવામાં આવ્યો છે.
મુંબઈથી સુએઝ નહેર થઈને સેન્ટ પીટર્સબર્ગ સુધી જતો આ પરંપરાગત માર્ગ 16,060 કિમી લાંબો છે. યુદ્ધને કારણે આ રૂટ આજે સૌથી જોખમી, લાંબો અને મોંઘો માનવામાં આવે છે.
આ ઉપરાંત, ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રેડ કોરિડોર 7,200 કિમી લાંબો છે. આ મુંબઈથી ઈરાન, અઝરબૈજાન થઈને રશિયાના વોલ્ગોગ્રાડ સુધી જાય છે. 7,200 કિમી લાંબો મલ્ટી-મોડલ કોરિડોર માલસામાનની ડિલિવરીનો સમય ઘટાડીને 25-30 દિવસ કરી દે છે. આ પરંપરાગત રૂટ કરતાં સસ્તો છે, પરંતુ અહીં ઈરાનને કારણે તણાવ રહે છે.

You Might Also Like

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

TAGGED: RUSSIA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં રોગચાળાને નાથવા છખઈનો સપાટો: એક અઠવાડિયામાં 137 મચ્છર ઉત્પત્તિ સ્થાનોને નોટિસ!
Next Article અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?