By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    23 minutes ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    22 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    22 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    23 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    23 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશભરમાં 103 અને ગુજરાતમાં 18 રેલવે સ્ટેશનને અપાઈ લીલી ઝંડી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દેશભરમાં 103 અને ગુજરાતમાં 18 રેલવે સ્ટેશનને અપાઈ લીલી ઝંડી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું
ગુજરાતરાષ્ટ્રીય

દેશભરમાં 103 અને ગુજરાતમાં 18 રેલવે સ્ટેશનને અપાઈ લીલી ઝંડી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

Khaskhabar Editor
Last updated: 2025/05/22 at 2:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

બીકાનેરથી કર્યું લોકાર્પણ

ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત બીકાનેરની મુલાકાત પર છે. ત્યાંથી તેમણે વર્ચ્યુલી દેશનાં 108 રેલવે સ્ટેશનના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. આ પ્રોજેક્ટની કામગીરી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ શરૂ થઇ છે. જેમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનની ગણતરી છે. બિકાનેર બાંદ્રા ટ્રેનને પણ લીલી ઝંડી અપાઈ છે. ગુજરાતની વાત કરીએ તો લીંબડી રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લીંબડી રેલવે સ્ટેશન ખાતે હાજર રહ્યાં.

- Advertisement -

ગુજરાતના 18 રેલવે સ્ટેશન અપગ્રેડ, સુવિધાથી સજ્જ અને સંસ્કૃતિની ઝલક

દેશનાં 103 રેલવે સ્ટેશનના નવીનીકરણમાં ગુજરાતનાં ડાકોર, કરમસદ, સામખિયાળી, લીંબડી, મોરબી, જામજોધપુર, જામવંથલી, હાપા, સિહોર, પાલિતાણા, રાજુલા, મહુવા, ઓખા, મીઠાપુર, ઉત્રાણ, કોસંબા, ડેરોલ અને કનાલુસ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. રૂપિયા 160 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલાં આ સ્ટેશનો સૌંદર્યશાસ્ત્ર, સુવિધા અને સંસ્કૃતિનો સંગમ પ્રસ્તુત કરે છે. દરેક સ્ટેશન ગુજરાતની લોકકલા, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવે છે. આ ઉપરાંત સ્ટેશનો સુવિધાઓથી પણ સુસજ્જ છે. અપગ્રેડેડ સ્ટેશનોમાં ભવ્ય પ્રવેશદ્વાર, આધુનિક વેઇટિંગ હોલ, ટિકિટ કાઉન્ટર, અપગ્રેડેડ શૌચાલય અને અપંગ વ્યક્તિઓ માટે સુલભ રેમ્પ છે. પ્લેટફોર્મ આશ્રયસ્થાનો, કોચ સૂચક પ્રણાલીઓ અને ડિજિટલ માહિતી પ્રદર્શનો પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે.

દુનિયા ભારતની પ્રગતિથી ચોંકી ઉઠશે

- Advertisement -

ટ્રેનનું આધુનિકરણ શરૂ

પીએમ મોદીએ ઉદ્ઘાટનના સમયે પોતાના ભાષણની શરૂઆત રામ-રામ કહીને કરી. તેમણે કહ્યું કે ભારતમાં થઈ રહેલા વિકાસ કાર્યો જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. ઉત્તરના લોકો ચિનાબ પુલ જેવા બાંધકામોથી આશ્ચર્યચકિત છે. પૂર્વમાં આસામનો બોગીબીલ પુલ દેખાશે અને પશ્ચિમમાં મુંબઈમાં સમુદ્ર પર બનેલ અટલ સેતુ દેખાશે. પીએમ મોદીએ બિકાનેરના પલાનામાં કહ્યું- ભારત ટ્રેનોનું પણ આધુનિકીકરણ કરી રહ્યું છે. વંદે ભારત ટ્રેન, નમો ભારત ટ્રેન દેશના નવા વેગને પ્રતિબિંબિત કરે છે. વંદે ભારત ટ્રેન દેશમાં લગભગ 70 રૂટ પર દોડી રહી છે. છેલ્લા 11 વર્ષમાં સેંકડો રોડ ઓવરબ્રિજ અને રોડ અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત માલગાડીઓ માટે પણ અલગ ટ્રેકની સુવિધાઓ વધારવામાં આવશે. દેશમાં પહેલી બુલેટ ટ્રેન પર પણ કામ ચાલી રહ્યું છે. આ સાથે, 1300થી વધુ રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. તેનું નામ અમૃત ભારત સ્ટેશન રાખવામાં આવ્યું છે. 34 હજાર કિમીથી વધુ નવા રેલવે ટ્રેક નાખવામાં આવ્યા છે.

મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે

ભારત-પાક સંબંધ અંગે તેમણે કહ્યું- પહેલગામ હુમલા પછી, અમે ત્રણેય સેનાઓને છૂટ આપી દીધી હતી. ત્રણેય સેનાઓએ મળીને એવું ચક્રવ્યૂહ બનાવ્યું કે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવાની ફરજ પડી. 22 એપ્રિલના હુમલાના જવાબમાં, 22 મિનિટમાં 9 સૌથી મોટા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. દુનિયાએ પણ જોયું છે કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાય છે ત્યારે શું થાય છે. આજે હું કહું છું કે જે લોકો સિંદૂર લૂછવા નીકળ્યા હતા તેઓ કાદવમાં ભળી ગયા છે. પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાના સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઉભા છે. મોદીનું મન ઠંડુ છે, ઠંડુ રહે છે, પણ મોદીનું લોહી ગરમ છે. હવે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે.

અન્ય વિકાસ કર્યો પણ હાથ ધર્યા

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક મહિના પછી, પાકિસ્તાનની સરહદે આવેલા બિકાનેર જિલ્લાની મોદીની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બિકાનેર એરબેઝ પર ઉતરાણ કર્યા પછી, મોદી સૌપ્રથમ દેશનોક મંદિર પહોંચ્યા. અહીં તેમણે કરણી માતા મંદિરની મુલાકાત લીધી હતી અને દેશનોક રેલવે સ્ટેશન પહોંચ્યા. રેલવે સ્ટેશનના નવીનીકરણ સાથે 26 હજાર કરોડ રૂપિયાના અન્ય વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું.

You Might Also Like

અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય, નુકસાનીનો સરવે થશે

ડિજિટલ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ

રાજકોટમાં હાઈકોર્ટની બેંચ આપવા માંગ : હાઈકોર્ટના 40 % કેસ સૌરાષ્ટ્ર-કચ્છના !

રાજકોટ-સૌરાષ્ટ્રમાં ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ

TAGGED: Gujarat, india, Narendra Modi, Railway Station
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇઝરાયલી સૈનિકોએ કબજા હેઠળના પશ્ચિમ કાંઠાની મુલાકાતે આવેલા 25 રાજદ્વારીઓ પર ‘ચેતવણીરૂપ ગોળીબાર’ કર્યો
Next Article ભારત-પાકિસ્તાન તણાવને પગલે દિલ્હી સરકારે અધિકારીઓની રજાઓ રદ કરવાનો આદેશ પાછો ખેંચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય, નુકસાનીનો સરવે થશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ડિજિટલ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
રાજકોટમાં હાઈકોર્ટની બેંચ આપવા માંગ : હાઈકોર્ટના 40 % કેસ સૌરાષ્ટ્ર-કચ્છના !
રાજકોટ-સૌરાષ્ટ્રમાં ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ
PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય, નુકસાનીનો સરવે થશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ગુજરાત

ડિજિટલ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાષ્ટ્રીય

દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?