By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    6 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    8 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    6 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    8 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    7 hours ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    7 hours ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    7 hours ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    6 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    6 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    7 hours ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડોદરાની મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રવિવારે મતદાન થયું હતું, જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વડોદરા > વડોદરાની મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રવિવારે મતદાન થયું હતું, જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે.
વડોદરા

વડોદરાની મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રવિવારે મતદાન થયું હતું, જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે.

khaskhabarrajkot
Last updated: 2021/02/23 at 12:09 PM
khaskhabarrajkot 5 years ago
Share
3 Min Read
SHARE
  • ગુજરાતની 6 મનપાની ચૂંટણીના પરિણામો
  • વડોદરા મનપાની 76 બેઠકો માટે યોજાઈ હતી ચૂંટણી
  • આ વખતે ચૂંટણીમાં 47.84 ટકા જેટલું મતદાન યોજાયું હતું

11.50 સુધીની અપડેટ

વડોદરામાં કોંગ્રેસ 5 પર વિજયી બની છે જ્યારે ભાજપે 3 બેઠકો જીતી છે.

- Advertisement -

વડોદરામાં 11 વાગ્યા સુધીની અપડેટ

વડોદરામાં ભાજપમાં 16 બેઠક પર આગળ છે જ્યારે કોંગ્રેસની 8 આગળ છે. વડોદરામાં વોર્ડનંબર 1માં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે.

વડોદરામાં ​જીત

- Advertisement -
1વોર્ડ -11General Femaleપુષ્પાબેન રાજુભાઈ વાઘેલાભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ19416
1વોર્ડ -12General Femaleઅમી નરેન્દ્રકુમાર રાવતભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ19059
1વોર્ડ -13Generalજહાભાઈ અનુભાઈ દેસાઈભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ18767
1વોર્ડ -14Generalહરીશભાઈ રતીભાઈ પટેલભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ16116

વડોદરામાં 10.20 સુધીની અપડેટ

વડોદરાની મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. એમ.એસ પોલિટેક્નિક કોલેજમાં મતગતણરી દરમિયાન હોબાળો થયો હતો.

આ મતગણતરી વડોદરા પોલિટેક્નિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. જેમાં 279 ઉમેદવારોના ભવિષ્યનો પણ આજે ફેંસલો થઇ જશે, આ પ્રક્રિયામાં જો કે સૌથી પહેલા 2228 બેલેટ પેપરોની ગણતરી હાથ ધરાશે, જેના પછી 1295 ઈવીએમ મશીનોના મતોની ગણતરી હાથ ધરાશે.

મહત્વનું છે કે રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું, જેમાં વડોદરા સહિત ગુજરાતના 6 મહાનગરો માટે મતદાન થયું હતું, આજે એ બધા મહાનગરોની મતગણતરી હાથ ધરાશે, જેમાં વડોદરા મનપાની 76 સીટો માટે પણ ગણતરી યોજાશે.

રવિવારે યોજાયું હતું મતદાન

નોંધનીય છે કે હાલમાં એક લાંબા સમયથી વડોદરા મનપામાં ભાજપનું જ શાસન રહ્યું છે, અને આ વખતે પણ ભાજપે મિશન 76ના લક્ષ્‍ય સાથે 76 સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા, અને કોંગ્રેસના પણ 76 ઉમેદવારો જ મેદાનમાં છે, જો કે સાથે જ AAPના 41, અન્ય પક્ષોના 56 અને અપક્ષના 30 ઉમેદવારોના ભવિષ્યનું પણ આજે પરિણામ આવી જશે.

વડોદરા મનપા ચૂંટણીમાં કુલ 47.84% નોંધાયુ છે મતદાન

સૌથી પહેલા રાઉન્ડમાં 1, 4, 7, 10, 13, 16 વોર્ડની, બીજા રાઉન્ડમાં 2, 5, 8, 11, 14, 17 વોર્ડની, ત્રીજા રાઉન્ડમાં 3, 6, 9, 12, 15, 18 વોર્ડની ગણતરી યોજાશે, આ ચૂંટણીમાં કુલ 47.84 ટકા મતદાન યોજાયું હતું.

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને મતગણતરી સુવિધા ઉભી કરવામાં આવી છે, જેમાં માસ્ક, સૅનેટાઇઝર, મેડિકલ ટીમવગેરે પણ તૈનાત રહેશે. કર્મચારીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને સાથે જ સોશિયલ ડીસ્ટન્સ પણ જળવાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ઉમેદવારો અને તેમના એજન્ટોને જ પ્રવેશ અપાશે

આ સેન્ટર પર ઉમેદવારો અને તેમના એજન્ટોને જ પ્રવેશ અપાશે, સાથે જ 500 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લગભગ 400 જેટલા કર્મચારીઓની મદદથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન છે.

You Might Also Like

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો જ પ્રમુખ નીકળ્યો!

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત

વડોદરામાં ખાનગી યુનિ.ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, મહિલા કોન્સ્ટેબલ ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલ નેશનલ હાઇવે પર રોંગ સાઇડમાં દોડતા વાહનો વિરુદ્ધ પોલીસ આક્રમક બની
Next Article બે દિવસની સ્થિરતા બાદ ફરી ઝટકો: પેટ્રોલ 34 પૈસા, ડિઝલ 38 પૈસા મોંઘુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ
અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા
રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

વડોદરા

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો જ પ્રમુખ નીકળ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
વડોદરા

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
વડોદરા

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?