By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટૂ પ્લસ ટૂ વાર્તા: મુંબઇ-પઠાણકોટ હુમલાના આરોપીઓ સામે કાર્યવાહી થાય, ભારત-અમેરિકાનો પાકિસ્તાનની આપ્યો કડક સંદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ટૂ પ્લસ ટૂ વાર્તા: મુંબઇ-પઠાણકોટ હુમલાના આરોપીઓ સામે કાર્યવાહી થાય, ભારત-અમેરિકાનો પાકિસ્તાનની આપ્યો કડક સંદેશ
ખાસ-ખબરરાષ્ટ્રીય

ટૂ પ્લસ ટૂ વાર્તા: મુંબઇ-પઠાણકોટ હુમલાના આરોપીઓ સામે કાર્યવાહી થાય, ભારત-અમેરિકાનો પાકિસ્તાનની આપ્યો કડક સંદેશ

Khaskhabar Editor
Last updated: 2023/11/11 at 12:50 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

અમેરિકાના રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીએ 2+2 દ્રિપક્ષીય વાર્તા પછી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પછી મોદીએ સોશ્યલ મીડિયામાં લખ્યું કે, લોકતંત્ર, બહુલવાદ, અને કાયદાના શાસનમાં આપણો વિશ્વાસ વિભિન્ન ક્ષેત્રોમાં અમારા પાસસ્પરિક રૂપથી લાભદાયક સહયોગ પ્રદાન કરે છે.

ભારત અને અમેરિકાએ પાકિસ્તાનનું નામ લીધા વગર 26/11 મુંબઇ તેમજ પઠાણકોટ હુમલાની ફરી નિંદા કરી અને દોષિતોને સજા અપાવવા માટે આહ્વાન કર્યુ. વિદેશ અને રક્ષા મંત્રી સ્તરની ટૂ પ્લસ ટૂ વાર્તા પછી જાહેર સંયુક્ત નિવેદનમાં બંન્ને દેશોએ આતંકવાદ તેમજ હિંસક ઉગ્રવાદ, આતંકી સમૂહોનો ઉપયોગ તેમજ આ સમૂહોની સેના, નાણાંકિય તેમજ બીજી કોઇ પણ સમર્થનની નિંદા કરી. વાર્તામાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના વિદંશ મંત્રી એન્ટની બ્લિંકન તેમજ રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન પણ હાજર હતા.

- Advertisement -

My opening remarks at the 5th India-US 2+2 Ministerial Dialogue pic.twitter.com/rKmiWdPddu

— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 10, 2023

- Advertisement -

ભારત-અમેરિકાની વચ્ચે વાતચીતમાં સેનાના બખ્તરબંધ વાહનોના સહઉત્પાદન પર સહમતિ મળી. આ જાહેરાત વિદેશમંત્રી ઓસ્ટિને કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતના અમેરિકાથી 31 એમક્યૂ-9બી ડ્રોન ખરીદવાની જાહેરાત સાચા સમય પર કરી. સરકારના અધિકારી આ સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે કે, ભારતની આ ક્ષમતા જલ્દીથી જલ્દી મળી રહે. બંન્ને દેશોના મંત્રીઓ ભારતમાં જીએ એફ-414 જેટ એન્જિનના નિર્માણ માટે જનરલ ઇલેકટ્રિક(જીઇ) એરોસ્પેસ અને હિંદુસ્તાન એરોનોટિક્સ લિં.ની વચ્ચે વાણિજ્યિક ડીલ માટે વાતચીત શરૂ કરવાની સરાહના કરી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત-અમેરિકી ભાગીદારી વૈશ્વિક ભલાઇની તાકાત છે
અમેરિકાના રક્ષા અને વિદેશમંત્રી બેઠક પછી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, મુલાકાત પછી મોદીએ સોશ્યલ મીડિયામાં લ્ખયું કે, લોકતંત્ર, બહુલવાદ અને કાયદાના શાસનમાં અમારો ભાગીદારી વિશ્વાસ વિભિન્ન ક્ષેત્રોમાં અમારા પરસ્પર રૂપથી લાભપ્રદ સહયોગને રેખાંકિત કરે છે, ભારત-અમેરિકી ભાગીદારી વાસ્તવમાં વૈશ્વિક ભલાઇ માટેની એક તાકાત છે.

Glad to receive @SecBlinken and @SecDef. The “2+2” Format is a key enabler for further strengthening the India-US Comprehensive Global Strategic Partnership. Our shared belief in democracy, pluralism and the rule of law underpins our mutually beneficial cooperation in diverse… pic.twitter.com/IGku8yJJsj

— Narendra Modi (@narendramodi) November 10, 2023

આતંકવાદની સામે ઇઝરાયલની સાથે
ભારત-અમેરિકાએ સહ-સહમતિથી વાત કરી કે, હમાસની તરફથી ઇઝરાયલ પર ભયંકર આતંકી હુમલાના કારણે આતંકવાદની સામે અમે ઇઝરાયલની સાથે ઉભા છીએ. બેઠકમાં હિંદ પ્રશાંતમાં ચીનની વધતી સૈન્ય તાકાતથી ઉતપન્નથયેલી પરિસ્થિતિ તેમજ રક્ષા ઉત્પાદન, મહત્વની ખનીજો તેમજ ઉચ્ચ ઓદ્યોગિક ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા જેવા વિષયો પર વ્યાપક ચર્ચા થઇ। બેઠકમાં ભારતે કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓને મળી રહેલા સમર્થન તેમજ આ વિશે પોતાનો પક્ષ અમેરિકાની સામે મજબૂતીથી રાખ્યો છે.

બહુ પક્ષીય સહયોગ તેમજ ગ્લોબલ સાઉથની પ્રતિબદ્ધતામાં વધારો: એસ. જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે, અમે હિંદ-પ્રશાંત, દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા તેમજ યૂક્રેન સંઘર્ષ પર દષ્ટિકોણ દેખાડયો. ભારતે બહુપક્ષીય ક્ષેત્રમાં સહયોગ તેમજ ગ્લોબલ સાઉથનો સમાવેશ કરવા માટેની પ્રતિબદ્ધને દેખાડી. આ વાર્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના દષ્ટિકોણને આગળ વધારવાનો અવસર છે.

Concluded a substantive India-US 2+2 Ministerial Meeting.

Followed up on PM @narendramodi’s State visit to the US this June.

Our agenda covered advancing our strategic partnership, including elevating our defense ties, moving forward in space & tech, future logistics… pic.twitter.com/f7ezKlM0tj

— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 10, 2023

20મી બેઠક આવતા વર્ષ યોજાશે
મંત્રીઓએ આતંકવાદની સામે ભારત-અમેરિકાના સંયુક્ત કાર્ય સમૂહની 20મી બેઠક અને 5મી વાર્તા આવનારા વર્ષોની શરૂઆથમાં નિર્ણય કરશે. બંન્ને પક્ષ વર્ષ 2024માં હોમ લેન્ડ સુરક્ષા વાર્તાના આવનારા સંસ્કરણની પ્રતીક્ષા કરી રહ્યું છે, જ્યાં નેતા સુરક્ષા સહયોગને આગળ વધારશે.

You Might Also Like

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

TAGGED: america, AntonyBlinken, delhi, india, narendramodi, SJAISHANKAR, TEOPLUSTWOMEETING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હી દારૂ કૌભાંડ: મનીષ સિસોદિયાને બિમાર પત્નીને મળવાની પરવાનગી આપી
Next Article મુડી’સે અમેરિકાનું ક્રેડીટ રેટીંગ નેગેટીવ કર્યુ: બાઈડન તંત્રની ચિંતા વધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?