By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    1 day ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    1 day ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાસ્તુશાસ્ત્રમાં રંગનું મહત્ત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > વાસ્તુશાસ્ત્રમાં રંગનું મહત્ત્વ
Rajesh Bhatt

વાસ્તુશાસ્ત્રમાં રંગનું મહત્ત્વ

Khaskhabar Editor
Last updated: 2022/03/19 at 4:54 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

યહ લાલ રંગ… કભી છોડના નહીં!

સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફ
– રાજેશ ભટ્ટ

- Advertisement -

આ અઠવાડિયે હોળી-ધૂળેટીના તહેવારોમાં રંગોથી ઉજવણી આપણે સૌએ ખૂબ કરી, આજે આપણે વાસ્તુ અને ભારતીય ગૂઢ બાબતોની પરંપરામાં રંગોના ઉપયોગ વિશે જાણકારી મેળવીએ. આજના જીવનમાં આપણે રંગ વગરની કલ્પના પણ કરી શકતાં નથી. જેવી રીતે માનવ શરીરમાં ત્વચા કે ચામડીનું મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ વાસ્તુમાં દીવાલ પરના રંગોનું છે.

આ ઉપરાંત આપણા શાસ્ત્રોમાં બારેય રાશિઓ, નવગ્રહ અને અંકશાસ્ત્રમાં પણ રંગોનો ઉલ્લેખ જોવા મળે છે. વાસ્તુની વાત કરીએ તો પાંચેય તત્ત્વ (જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ) તથા દરેક દિશાઓ પણ અલગ-અલગ રંગોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક દિશામાં ચોક્કસ રંગોનો ખૂબ જ બહોળો પ્રભાવ જોવા મળતો હોય છે, અને રંગો માનવીય પ્રકૃતિના મૂડ સાથે સંબંધ ધરાવે છે, તેથી તમારી પ્રકૃતિ અને કામના પ્રકાર તથા દિશાને અનુરૂપ કલર તમારે વાપરવા જોઈએ. વૈદિક પરંપરામાં દરેક દિવસને પણ રંગ સાથે સાંકળી લેવામાં આવ્યો છે, તેથી ઘણા લોકો ચોક્કસ દિવસે અમુક કલરના કપડાં પહેરતાં હોય છે જે કલર થેરાપીનો જ ભાગ છે.

શારીરિક અને માનસિક ચિકિત્સામાં પણ કલર થેરાપીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રંગોનો યોગ્ય ઉપયોગ માનસિક તણાવ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. વાસ્તુ શાસ્ત્રમાં કોઈ પણ દિશા કે ખૂણાના દોષને બેલેન્સ કરવામાં કલર થેરાપીનો ઉપયોગ થતો જોવા મળે છે. રંગો વિશે ઘણું કહી શકાય તેમ છે પરંતુ આજે આપણા મુખ્ય રંગમાંનો એક એવા લાલ રંગ વિશે ચર્ચા કરીએ.

- Advertisement -

લાલ:- લાલ રંગ એ વાસ્તુમાં દક્ષિણ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને પાંચ તત્ત્વોમાં એ અગ્નિતત્ત્વ સાથે સંબંધ ધરાવે છે, ગ્રહોમાં મંગળનું આધિપત્ય આ રંગ પર છે.

લાલ રંગ એ બહાદુરી કે હિંમતવાન લોકોનો રંગ છે. આપણે કહેવતોમાં પણ સાંભળ્યું છે, આમનું વાત-વાત લોહી ઉકળી ઉઠે છે. તેથી કહી શકાય કે લાલ રંગ આક્રમક રંગ છે. આપણા શરીરનું લોહી પણ લાલ છે અને સતત નસોની અંદર દોડતું રહે છે, જો લોહીની ગતિ અટકી જાય તો?

લાલ રંગ એ સાતત્ય, ઈચ્છાશક્તિ, હિંમત, આત્મવિશ્વાસ અને ગતિશીલતા સાથે સંકળાયેલો છે. ખાન-પાન, મનોરંજન, રમત-ગમત જેવા વ્યવસાયો પર લાલ રંગ પ્રભાવ ધરાવે છે. લાલ રંગ એ અગ્નિ તત્ત્વનો કલર હોવાને પરિણામે ખાનપાન કે રેસ્ટોરન્ટની જગ્યામાં આ રંગનો ઉપયોગ કરી શકાય. લાલ રંગ તમારી ભૂખને જાગૃત કરવાનું કામ કરે છે. જે જગ્યાએ આરામ કરવાનો હોય કે બેડરૂમમાં લાલ રંગનો વધુ ઉપયોગ કરવો નહીં. બેડરૂમમાં વધુ પડતો લાલ કલર પતિ-પત્ની વચ્ચે મતભેદ કે તણાવ કરાવી શકે છે. આગળ જણાવ્યા મુજબ લાલ કલર અગ્નિતત્ત્વ સાથે સંકળાયેલો છે. અગ્નિ જો પર્યાપ્ત માત્રામાં હોય તો સારું ભોજન બનાવી શકે, પણ અગ્નિ ચારે બાજુ અસ્તવ્યસ્ત ફેલાય તો બધું ભસ્મ કરી નાખે. ઉત્તર દિશા અને ઈશાન ખૂણામાં લાલ કલરનો ઉપયોગ કરવો નહીં.

દેશ-વિદેશમાં ખાણી-પીણી સાથે સંકળાયેલી મોટી બ્રાન્ડસના લોગોમાં આપ લાલ કલરના ઉપયોગને જોઈ શકો છો. ઘર, ફેકટરી, દુકાન, ઓફિસમાં ક્યા ભાગમાં અને કેટલી માત્રામાં ક્યો કલર લગાવવો? તે માટે તમારા નજીકના વાસ્તુ નિષ્ણાતની સલાહ લઈને આગળ વધવું. વાસ્તુમાં ઉપયોગમાં લેવામાં આવતાં અન્ય કલર (રંગ) વિશેની ચર્ચા આપણે પાર્ટ-2માં આવતાં સપ્તાહે કરીશું.

You Might Also Like

સવન એટલે કે ‘શ્રીપર્ણી’ના વૃક્ષનો અત્યંત મહિમા

જ્વેલરી શો-રૂમ કિસ્મત ચમકાવવાની ટિપ્સ

નાણાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં લોકો માટે ઉત્તર દિશાની મિલકત શુભ

જમીન અને આપણે: એક ગૂઢ સંબંધ!

ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં ગરમીએ ગત માર્ચ મહિનાનો રેકોર્ડ તોડ્યો
Next Article ધ કાશ્મીર ફાઇલ્સ: ફિલ્મની એક-એક ફ્રેમમાં સચ્ચાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorRajesh Bhatt

સવન એટલે કે ‘શ્રીપર્ણી’ના વૃક્ષનો અત્યંત મહિમા

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorRajesh Bhatt

જ્વેલરી શો-રૂમ કિસ્મત ચમકાવવાની ટિપ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ASTROLOGERAuthorRajesh Bhatt

નાણાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં લોકો માટે ઉત્તર દિશાની મિલકત શુભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?