દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની જિલ્લા કલેકટરે મુલાકાત લીધી
એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિ.મી.ની દૂર્ગમ મુસાફરી કરી પહોંચે…
બાણેજમાં 100% મતદાન થયું
ખાસ-ખબર સંવાદદાતા ભારત દેશની અંદર સૌથી અનોખા ગીર સોમનાથ જિલ્લાના વનવોટર બૂથ…