સુરત શહેર કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા સ્વચ્છ સુરતની પોકળ જાહેરાતો નો પર્દાફાશ કર્યો પાર્લેપોઈન્ટ વિસ્તારમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન શ્રી અનિલ ગોપાલાણી ની સોસાયટીમાં જ કચરાનો ઢગલો થઈ રહ્યો હતો સ્થાનિક લોકોએ ઘણી ફરિયાદ કરી હતી તેમ છતાં સ્થિતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર પડ્યો ન હતો છેવટે કોંગ્રેસ નાં કાર્યકર્તાઓ એ કચરો ઉઠાવી ધારાસભ્ય હષૅ સંઘવીનાં કાર્યાલય પર લઈ સાંકેતિક વિરોધ કરવામાં આવ્યો હતો

  • રીપોર્ટર
    ક્રિશાંગ ગાંજાવાલા