વરાછા પોલીસનું નાક કાપી તસ્કરો રિલાયન્સ ડિજીટલ માંથી ૪૦ લાખનાં મોબાઈલ ચોરી ગયાં સુરતનાં વરાછા પોલીસ મથકની સામે જ ૫૦ મીટરના અંતરે રિલાયન્સ ડિજિટલ મોલ આવેલો છે ઇલેક્ટ્રોનિક સામાન નું વેચાણ કરતાં આ શો રૂમ માં વહેલી સવારે એક ઈનોવા કારમાં ત્રણ તસ્કરો ત્રાટકીયાં હતાં શોરૂમમાં મુકવામાં આવેલ ૨૦૫ મોબાઈલ,૨૩ ટેબલેટ અને બ્લૂટૂથ મળી કુલ ૪૩.૬૪ લાખની ચોરી કરી નાસી ગયા હતાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

  • ક્રિશાંગ ગાંજાવાલા