ચાણસ્મા મામલતદાર કચેરી માં સુરેન્દ્રનગર થી પ્રમોશન મળતાં નવીન મામલતદારશ્રી જનકપ્રસાદ ટી.રાવલ સાહેબ હાજર થતાં તેમનું જાયન્ટસ ચાણસ્મા ટીમ દ્વારા નવીન મામલતદાર સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જાયન્ટસ પ્રમુખ સંજયભાઈ ભાવસાર,જાયન્ટસ પીપલ્સ ફેડરેશન વાઇસ પ્રેસિડેન્ટ ઈશ્વરભાઈ પટેલ,ઝોન વાઇસ પ્રેસિડેન્ટ બીપીનભાઈ પટેલ,સેક્રેટરી ચંદુભાઈ આર.પટેલ,ઉપ પ્રમુખ નારણભાઇ રાવળ ,પોસ્ટ માસ્તર સેધાભાઈ દેસાઈ વગેરે મહાનુભાવોએ સાલ અને બુકે આપી તેમનું સન્માન કરેલ હતું.

  • જેઠી નિલેષ પાટણ.