- પૂજા કગથરા
યોગ્ય આહારએ દરેક SPORTS Manના SPORTS પર મોટી અસર દેખાડે છે. SPORTS NUTRITIONએ સામાન્ય માણસ આપવામાં આવતા ખોરાક કરતા થોડું અલગ હોય છે. SPORTS NUTRITIONનો મુખ્ય આધાર એટલે કે SPORTS PERSONને આપવામાં આવતા ડાયેટ પહેલા અમુક મુદ્દાઓ ને ધ્યાનમાં રાખીને SPORTS ડાયેટ નક્કી કરવામાં આવે છે.
આ મુદ્દાઓમાં
- Advertisement -
- રમતવીર સ્ત્રી છે કે પુરુષ? હ રમતવીરની ઉંમર
- રમતવીર કઈ ગેમ રામે છે. હ રમતવીરની ઊંચાઈ ?
- રમતવીરનું ઇખ1 ?
આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં લેવા આવે છે. આ ઉપરાંત રમતની શરૂઆતના બે કલાક પહેલા આપવામાં આવતું ડાયેટ ખુબ સ્પેશ્યલ હોવું જોઈએ. રમતની શરૂઆતના બે કલાક પહેલા કેવું ડાયેટ લેવું ? રમતની શરૂઆત જ થવાની છે માટે શરીરમાં ખુબ હેવી લાગે એવો ખોરાક ન લેવો જોઈએ. શરીને INSTANT એનર્જી આપે તેવો ખોરાક લેવો જોઈએ. રમતમાં વળતા પરસેવાને લીધે ઘણીવાર શરીરમાં ડી-હાઇડ્રેશન થાય છે માટે પહેલે થી જ લીંબુ સરબત ફ્રૂટ જયુશ, એનર્જી ડ્રિન્ક, નાળિયેર પાણી વગેરે લેવા જોઈએ. રમતની બે કલાક પહેલા લેવામાં આવતો ખોરાક એનર્જી થી ભરપૂર હોવો જોઈએ. આ રીતે લેવામાં આવતો ખોરાક થી જઙઘઘઝજ ખઅગને થાક ઓછો લાગે છે. તથા વધ અને લાંબી તથા સખત રમત માટે સક્ષમ બને છે. ધ્યાન અને એકાગ્રતામાં વધારો કરે છે. પોષકતત્વો શરીર માટે ફયુઅલ પૂરું પાડે છે. તથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત અને સ્વછ કરે છે. માટે પોષકતત્વો થી સંતુલિત આહાર રોજિંદા જીવનમાં લેવો જરૂરી છે. કાર્બોહાઇડ્રેટ એ રમતવીરો માટેનો સૌથી મહત્વના પોષકતત્વ છે. કાર્બોહાઇટ્રેડ એ રમતવીર ને ફિઝીકલ એક્ટિવિટીમાં વધારો કરવા માટે અત્યંત આવશ્યક છે.
કાર્બોહાઇટ્રેડના મુખ્ય બે પ્રકાર છે.
1 સ્ટાર્ચ 2 સરળ થતા જટિલ સુગર કાર્બોહાઇટ્રેડના મુખ્ય સ્ત્રોતમાં નીચેના ખોરાકનો સમાવેશ થાય છે.
– દૂધ અને દૂધની બનાવટ – યોગર્ટ -પાસ્તા – બ્રાઉન રાઈસ
– અનાજ – બ્રાઉન સુગર –
ચરબી
ચરબીએ કોઈપણ આહારનો આવશયક ઘાતક છે. કારણ કે તે શરીરને પોષકતત્વો ગ્રહણ કરવામાં તેમજ એનર્જીનો ઉત્તમ સ્ત્રોત છે. સંતુપ્ત ચરબીથી ભરપૂર ખોરાક એ રમતવીરની સ્ટેમિના વધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે.
– ઓલિવ – એવોકાડોઝ – ચીઝ – બટર – નાળિયેરની મલાય
વગેરે જેવા ખોરાક સંતુપ્ત ચરબી થી ભરપૂર હોય છે. જે સ્ટેમિના બુસ્ટીંગ ખોરાક છે.
પ્રોટીન
પ્રોટીન શરીરના દરેક કોષમાં હોય છે.પેસીઓ બનાવવામાં અને તેને સુધારવામાં ખુબ અગત્યના છે. પ્રોટીન એ શરીરમાં એન્ઝાઇમસ હોર્મોન્સ અને શરીરમાં વિવિધ વધારાના રસાયણો બનાવવા તેમજ હાડકાના સ્નાયુઓ તથા લોહીના બિલ્ડીંગ બ્લોક્સની રસના માટે પણ થાય છેમ રમતવીરો પ્રોટીનનો ઉપયોગ મસલ્સ ગેઇન કરવા તથા મસલ્સને મજબૂત કરવા માટે કરતા હોય છે. તથા આ ઉપરાંત રમતવીરો પ્રોટીનનો ઉપયોગ બોડીબિલ્ડીંગ,શક્તિ મેળવવા તથા ઇજાગ્રસ્ત પેશીઓની પુન:પ્રાપ્તિ માટે કરતા હોય છે. તથા આ ઉપરાંત રમતવીરો પ્રોટીનનો ઉપયોગ બોડીબિલ્ડિંગ, શક્તિ મેળવવા તથા ઈજાગ્રસ્ત પેસીઓની પુન:પ્રાપ્તિ માટે કરતા હોય છે.
પ્રોટીનના મુખ્યસ્ત્રોતમાં
ઈંડા – કઠોળ – ટોફ – દાળ -પનીર વગેરે પ્રોટીન થી ભરપૂર ખોરાક છે.જે રમતવીરોબી શક્તિમાં વધારો કરે છે. તથા લાંબા સમય સુધી રમવા માટે સ્ટેમિના જાળવવા ખુબ જ ઉપયોગી છે.
આ ઉપરાંત રમતવીરોના હાડકાની મજબૂતાઈ માટે સ્નાયુબદ્ધ ખનીજો મહત્વપૂર્ણ વિટામિન્સ કેલ્શિયમ – આર્યન છે.
આ દરેક પોષકતત્વો રમતવીર માટે લાંબા સમય સુધી સારા ખેલાડી બની રહેવા માટે અતિ આવશ્યક છે. કેળા, ખજૂર, શિંગોળા, દૂધ, દહીં, કેલ્શિયમથી ભરપૂર ખોરાક છે.
લીલી ભાજી, ફાળો તથા વિવિધશાકભાજી વિવિધ ખનીજો રહેલા છે. રમતના શરૂઆતના થોડા સમય પહેલા અથવા રમત પુરી થતા લાગેલા થાકને ઘટાડવા માટે QUICK ENERGY BOOSTING કરતા ખોરાક લેવા જોઈએ. ખજૂર શેઇક, બનાના સ્મુધી, કાજુ-અંજીર શેઇક, છાસ, સોયા મિલ્ક, કોકોનટ મિલ્ક
આ દરેક ખોરાક QUICK ENERGY BOOSTING માટે મહત્વના છે. રમતના દિવસ પાર રમતવીરનું પ્રદશન રામતવીરે છેલ્લા કેટલાક દિવસોમાં ખાતા ખોરાક પાર આધારિત રહેશે.
તેમ છતાં રમતના દિવસે લેવાંમાં આવેલ ખોરાક પણ ખુબ મહત્વનો હોય છે. માટે રમતના દિવસે હાઈ કાર્બોહાઇટ્રેડ માધ્ય્મ પ્રોટીન અને ચરબી વાળા ખોરાક લેવો જોઈએ
રમતવીરો માટે SPORTSMAN SPIRITએ સૌથી અગત્યની વસ્તુ છે તે સાચા SPORT PERTIONની સાચી ઓળખ છે. STAY ALWAYS POSITIVE CHEERFALL LATE YOUR FOOD MADE YOUR MEDICINE.