By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    23 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    24 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    2 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    2 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    2 days ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    2 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    3 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    5 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 day ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    3 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    3 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખાસ ખબરે નિભાવ્યો ખરો અખબારી ધર્મ..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ખાસ ખબરે નિભાવ્યો ખરો અખબારી ધર્મ..
AuthorBhavy Raval

ખાસ ખબરે નિભાવ્યો ખરો અખબારી ધર્મ..

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 1:30 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

એક અખબાર.. એક પત્રકાર.. ઈચ્છે તો શું ન કરી શકે?

નશીલા પદાર્થોની વિરુદ્ધ ઝુંબેશ નહીં મૂકે, ખાસ ખબર યુવાધનને બરબાદ નહીં થવા દે

ખાસ ખબર કોઈથી પણ નહીં ડરશે કે નહીં ઝૂકશે, ખાસ ખબર પોતાનો અખબારી ધર્મ નિભાવતું રહેશે

ખાસ ખબરમાં નહીં છપાતાં – છૂપાવાતાં સમાચાર સૌ પ્રથમ – સૌથી વધુ આવશે, ખાસ ખબર ખબરદાર કરે છે

ખાસ ખબરને ખબર છે કે, કોલેજ-યુનિ.ની આસપાસ ક્યાં, ક્યાં-ક્યાં અને કેટલા પ્રમાણમાં નશીલા પદાર્થો વેંચાઇ રહ્યા છે 

ખાસ ખબરને ખબર છે કે, દારૂ, ગાંજો, મેક્સ, એમડીથી લઈ બુટલેગરો અને બૂકીઓના ઠેકાણા શું છે
ખાસ ખબરને ખબર છે કે, નશીલા પદાર્થોની હેરફેર કરતા માથાભારે ગુંડાઓ પર કોના ચાર હાથ છે
ખાસ ખબરને ખબર છે કે, નશીલા પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં નહીં આવે તો શું થશે
ખાસ ખબરને બધી જ ખબર છે એટલે ખાસ ખબર ખબરદાર કરે છે એ તમામ તત્વોને.. યુવાધનને બરબાદ કરનાર એકપણ ગુનેગાર અને તેના સાગરીતને છોડાશે નહીં, તેમના વિરુદ્ધ છાતી ઠોકી છાપવામાં આવશે

અખબારનો ધર્મ છે, સમાજને આયનો બતાવવાનો અને એ અખબારી ધર્મ ખાસ ખબર અખબાર બખૂબી નિભાવી રહ્યું છે. પત્રકારો પ્રજાના ખરા અર્થમાં મિત્ર બની રહે તો સમાજમાંથી દૂષણો નાબૂદ થાય. પત્રકાર ધારે તો પ્રજાહિતમાં કંઈપણ કરી શકે છે એ રાજકોટના ખાસ ખબરે સાબિત કરી આપ્યું છે. બસ આ માટે જરૂર હોય છે પૂરી ઈમાનદારી, જવાબદારી અને સમજદારીથી કામગીરી કરવાની. અખબારી ધર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતી આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. ગઈકાલે ખાસ ખબર અખબાર દ્વારા કરવામાં આવેલા એક ઓપરેશનમાં 1.5 કિલો જેટલો ગાંજો પકડી પાડવામાં આવ્યા હતો અને આમ રાજકોટના ખાસ ખબરે પોતાનો અખબારી ધર્મ પૂર્ણ નિષ્ઠા અને નીડરતાથી નિભાવી યુવાધનને બરાબર થતું બચાવ્યું હતું. 

Contents
એક અખબાર.. એક પત્રકાર.. ઈચ્છે તો શું ન કરી શકે? નશીલા પદાર્થોની વિરુદ્ધ ઝુંબેશ નહીં મૂકે, ખાસ ખબર યુવાધનને બરબાદ નહીં થવા દેખાસ ખબર કોઈથી પણ નહીં ડરશે કે નહીં ઝૂકશે, ખાસ ખબર પોતાનો અખબારી ધર્મ નિભાવતું રહેશેખાસ ખબરમાં નહીં છપાતાં – છૂપાવાતાં સમાચાર સૌ પ્રથમ – સૌથી વધુ આવશે, ખાસ ખબર ખબરદાર કરે છે ખાસ ખબરને ખબર છે કે, કોલેજ-યુનિ.ની આસપાસ ક્યાં, ક્યાં-ક્યાં અને કેટલા પ્રમાણમાં નશીલા પદાર્થો વેંચાઇ રહ્યા છે ખાસ ખબરને ખબર છે કે, દારૂ, ગાંજો, મેક્સ, એમડીથી લઈ બુટલેગરો અને બૂકીઓના ઠેકાણા શું છે ખાસ ખબરને ખબર છે કે, નશીલા પદાર્થોની હેરફેર કરતા માથાભારે ગુંડાઓ પર કોના ચાર હાથ છે ખાસ ખબરને ખબર છે કે, નશીલા પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં નહીં આવે તો શું થશે ખાસ ખબરને બધી જ ખબર છે એટલે ખાસ ખબર ખબરદાર કરે છે એ તમામ તત્વોને.. યુવાધનને બરબાદ કરનાર એકપણ ગુનેગાર અને તેના સાગરીતને છોડાશે નહીં, તેમના વિરુદ્ધ છાતી ઠોકી છાપવામાં આવશે

ખાસ ખબરના સાહસી પત્રકારો એ એક જોખમી ઓપરેશન પાર પાડી દોઢ કિલો ગાંજા સાથે ત્રણ આરોપીને રંગે હાથ ઝપડી પાડવામાં પોલીસની મદદ કરી હતી અને આ સમગ્ર ઘટના મીડિયામાં આવતા ગુજરાતભરમાં ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -

યુવાધનને બરબાદ કરતાં નશીલા પદાર્થો દારૂ, ગાંજો, મેક્સ, એમડી વગેરેની ખૂલ્લેઆમ હેરાફેરી થઈ રહી હોય ખાસ ખબરે યુવાધનને બરબાદ થતું બચાવવા અને નશીલા પદાર્થોની હેરફેર રોકવા એક ઝુંબેશ શરૂ કરી હતી જેમાં અમુક ઓપરેશનમાં પોલીસ વિભાગનો સાથસહકાર મળ્યો હતો તો અમુક ઓપરેશનમાં પોલીસ વિભાગે આંખ આડા કાન અને મોઢા આડા હાથ કરી દીધા હતા. જોકે ત્યારબાદ એક પછી એક દારૂ, જુગારના અડ્ડાઓ પર વિઝીલન્સની ટિમ ત્રાટકી હતી. વાત અહીંથી ખતમ ન થતા નશીલા પદાર્થોનાં ધંધાર્થીઓ અને તેમની પાસેથી હપ્તાવસૂલી કરનારાઓએ ખાસ ખબરને ડરાવવા અને ધમકાવવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા છતાં પણ ખાસ ખબર એકપણ માથાભારે ગુંડાઓ વિરુદ્ધ ઝૂક્યું ન હતું. કેટલાક બુટલેગરો અને બુકીઓએ તો સામ, દામ, દંડ, ભેદ અપનાવ્યાં હતા છતાં ખાસ ખબરે કોઈની પણ સાડી બાર રાખી નહતી.

છેલ્લા કેટલાંક દિવસોમાં ખાસ ખબરમાં નશીલા પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશનાં પરિણામે ક્યાંક એવું પણ ચર્ચાતું હતું કે, ખાસ ખબર સિસ્ટમ વિરોધી છે પરંતુ ના ખાસ ખબર સિસ્ટમ નહીં સમસ્યાની વિરુદ્ધમાં છે. ખાસ ખબરનો વિરોધ માત્રને માત્ર નશીલા પદાર્થોની હેરફેર કરતા આવારા તત્વો સામે છે. અને એટલે જ ખુદ ખાસ ખબરે એક ઓપરેશનમાં સાબિત કરી આપ્યું છે કે, પત્રકાર સમાજની મહત્વપૂર્ણ કડી છે, પ્રજાની મિત્ર છે. તેને સિસ્ટમ સામે નહીં સમસ્યા સામે વાંધો છે. જો ખાસ ખબર ધારતું તો માત્ર એકલું જ સ્ટિંગ ઓપરેશન કરી શકતું હતું પરંતુ નશીલા પદાર્થોની હેરફેર કરનારા પકડાતા નહીં. તેથી ખાસ ખબરે રાજકોટ પોલીસને આ અંગે સમગ્ર જાણ કરી ઓપરેશનમાં ન માત્ર મોટા પ્રમાણમાં ગાંજો પરંતુ તેની હેરફેર કરનારાઓને પણ પકડી પાડ્યા છે. આ જ કારણોસર કહેવાય છે કે, છોડે નહીં કોઈ કસર એ છે ખાસ ખબર.. 

- Advertisement -

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ અરવિંદ કુમારે શપથ લીધા
Next Article દરરોજ 20 લાખ ટન કોલસાનું ઉત્પાદન થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?