સરધાર ખાતે આજ રોંજ PGVCL સ્ટાફના 60 જેટલા કોરોના(એન્ટીઝન)ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં તમામ રીપોટ નેગેટીવ આવ્યા હતા.આ કામગીરી માં સરધાર PHC ના ડો.વિવેકભાઈ કોટડીયા,સુપવવાઈઝર વિપુલભાઈ કાકડીયા,જે.ડી.સોલકીં તથા લેબ ટેક્નિશિયન પંકજભાઈ સહીત નો ફિલ્ડ સ્ટાફ જોડાયો હતો…