પોલીસ મહાનિરીક્શકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી સોરભસિગ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ નાઓ તથા ના પો અધિ શ્રી વી.એન.યાદવ સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓના માર્ગદર્શન હેઠળ અનડીટેક ગુના શોધી કાઢવા આપેલ સુચના આધારે i/c પો ઈન્સ શ્રી વી જી ભરવાડ નાઓની સુચનાથી નખત્રાણા પોસ્ટે એ.પાર્ટ ગુ.ર.ન ૭૭૭\૦૨૦ ઈપીકો કલમ ૨૭૯.૩૦૪ (અ) એમવી એક્ટ કલમ ૧૭૭.૧૮૪.૧૩૪. મુજબનો બનાવ રાત્રીના સમયે બનેલ હોઈ જેમા કોઈ અજાણ્યા વાહન અકસ્માત કરીને નાશી ગયેલ હોય જે અનુસંધાને નખત્રાણા પોસ્ટના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આ ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ જેમા બનાવવો સમય રાત્રી નો હોઈ જેથી કોઈ નજરે જોનાર ન હોવાથી બનાવ સમય દરમ્યાન નખત્રાણા હાઈવે ઉપરથી જેટલા વાહનો પસાર થયેલા તે સબધે હાઈવે રોડ તથા ટોલનાકાના સીસીટીવી કેમેરા દ્વારા જેટલા વાહનો ક.૨૨\૦૦ થી ક.૨૩\૩૦ દરમ્યાન પસાર થયેલ તેની એક યાદી તૈયાર કરી. પોકેટ કોપ મોબાઈલથી આ તમામ વાહનો રજીસ્ટર નંબર તથા માલિકનું નામ સરનામું મેળવી તેઓ દરેક વાહન ચાલકની પૂછપરછ કરવામાં આવેલ અને તે દરમિયાન શંકાસ્પદ જણાતા વાહનોના ડ્રાઈવર ની સધન પૂછપરછ કરતાં તેમજ પોલીસની યુક્તિ પ્રરુયુકતિ આ ગુનો શોધી કાઢવામાં સફળતા મેળવેલ અને અકસ્માત કરનાર ટ્રક નંબર GJ 12 AZ 8019 ના ચાલક ધોધાભાઈ કાસમભાઈ રહે ખારી તાલુકો ભુજ વાળા એ અકસ્માત કરેલ હોવાની કબૂલાત કરેલી જેથી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ આમ ખૂબ જ ટૂંક સમયમાં દરમિયાન અને ખૂબ જ મુશ્કેલી ફેટલ અકસ્માતનો ગુનો શોધી કાઢવામાં નખત્રાણા પોલીસ સફળતા મળેલ છે.

આ કામગીરી નખત્રાણા પો.સ્ટે I/C પો.ઈન્સ શ્રી.વી.જી.ભરવાડ નાઓની સુચનાથી સ્ટાફ પી.એસ.આઈ એન.કે. બ્રાહ્મણ તથા પો.હેડ કોસ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સટેબલ કાનાભાઈ.કે.રબારી તથા કોન્સ્ટેબલ વનરાજ સિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશ ગીરી ગોસ્વામીના ઓ જોડાયા હતા