By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    1 day ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    1 day ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    2 days ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    3 days ago
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય
    9 hours ago
    દિવાળી બાદ રૂ. 2000થી વધુના UPI વ્યવહારો પર ચાર્જ વસૂલવા સરકાર મક્કમઃ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ
    9 hours ago
    દિલ્હીમાં વધતા પ્રદૂષણનું કારણ માત્ર પરાળી નહીં, ધનિકોની ગાડીઓ પણ જવાબદારઃ સુપ્રીમ
    9 hours ago
    ખેડૂતો વિફર્યા પૂણે-બેંગલુરુ હાઈવૅ પર 120 કિ.મી. સુધી ચક્કાજામ
    9 hours ago
    ત્રણ દેશમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    9 hours ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    6 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    1 week ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    1 day ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    6 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેતપુરના ભોજાધારમાંથી બોગસ તબીબને ઝડપી લેતી પોલીસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જેતપુરના ભોજાધારમાંથી બોગસ તબીબને ઝડપી લેતી પોલીસ
રાજકોટ

જેતપુરના ભોજાધારમાંથી બોગસ તબીબને ઝડપી લેતી પોલીસ

Khaskhabar Editor
Last updated: 2024/10/15 at 5:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

નર્સિંગનો અભ્યાસ, કમ્પાઉન્ડરના અનુભવ આધારે 15 દિવસથી ચલાવતો હતો ક્લિનિક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

જેતપુરના ભોજાધારમાં નર્સિંગનો અભ્યાસ કરી દવાખાનું ખોલી લોકોની ઝીંદગી સાથે ચેડા કરતો બોગસ તબીબને જેતપુર પોલીસે ઝડપી લઈ રૂ.27 હજારનો મેડિકલ દવા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી જુનાગઢમાં કમાઉન્ડર તરીકે કામ કર્યા બાદ 15 દિવસથી દવાખાનું ખોલી ધંધો કરતો હોવાની કબૂલાત આપી હતી.
દરોડાની વિગત મુજબ, જેતપુર સીટી પોલીસ મથકના પીએસઆઇ વી.સી. પરમાર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડ અને સ્ટાફ પોલીસ મથકે હાજર હતો ત્યારે જેતપુરમાં ભોજાધાર, હનુમાન મંદીર પાસે આવેલ યારમહમ્મદભાઇ બ્લોચની ઓરડીમાં વિજય કાળુ ભડેલીયા નામનો શખ્સ પોતે કોઇપણ એલોપેથીક દવાની મેડીકલ ડીગ્રી ધરાવતો ન હોવા છતા ગેરકાયદેસર કલીનીક ચલાવે છે.

- Advertisement -

તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળે દરોડો પાડી તપાસ કરતા ત્યાં આવેલ એક ઓરડીમાં અંદરના ભાગે એક શખ્સ લાકડાના ટેબલ પાસે ખુરશી ઉપર બેઠેલ જોવામાં આવેલ, જેને આપ આ દવાખનાના ડોક્ટર છો, તેમ પુછતા પોતે હા પાડેલ બાદમાં તેનું નામ પૂછતાં વિજય કાળુ ભડેલીયા (ઉ.વ.35),(રહે, નયન પાર્ક, પંચમીયા હોસ્પીટલ પાછળ ધોરાજી રોડ, જેતપુર) નું નામ જણાવ્યું હતું.

આરોપી પાસે મેડીકલ પ્રેકટીશને લગતી ડીગ્રી બાબતે પૂછતા તેમની પાસે મેડીકલને લગતી કોઈ ડીગ્રી નહી હોવાનું જણાવેલ તેમજ તે છેલ્લા 15 દીવસથી પોતે આ કલીનીક ચલાવતો હોવાની કબુલાત આપી હતી. બોગસ તબીબને કલીનીકમાં તપાસ કરતા જુદા-જુદા દર્દો મટાડવાની એલોપેથીક ટેબ્લેટસ, સીરપ, ઇન્જેકશનો, સીરીજ તથા નીડલ, મેડીકલ પ્રેકટીશને લગતા અન્ય સાધનો તથા દવાઓ મળી કુલ રૂ.27046 નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછતાછમાં તેને બિકોમ તેમજ નર્સિંગનો સુધીનો અભ્યાસ કર્યા બાદ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી અનુભવ મેળવ્યા બાદ છેલ્લા 15 દિવસથી દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.

- Advertisement -

You Might Also Like

રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમે 1700થી વધુ જરૂરિયાતમંદને મિઠાઈનાં બોક્સનું વિતરણ કર્યું

પંચાંગ, કેલેન્ડર અને રોજમેળ ખરીદવાની વિસરાતી પરંપરા

તમે જે ફરસાણ ખાવ છો તેમાં ‘વોશિંગ સોડા’તો નથી ને!….ચામુંડા ફરસાણમાંથી વોશિંગ સોડા પકડાયો

રાજકોટ પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ

ધનતેરસે 204 કરોડના વિકાસકામો મંજૂરઃ લાભ પાંચમથી 170 કરોડના ખર્ચે નવા રોડ બનશે

TAGGED: bogus doctor, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇનોવટિવ સ્કૂલનો ધમાકેદાર રાસોત્સવ અને રાવણદહનનો કાર્યક્રમ યોજાયો
Next Article રાજકોટ RTOમાં 10 દિવસમાં 4198 વાહનોનું રજિસ્ટ્રેશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમે 1700થી વધુ જરૂરિયાતમંદને મિઠાઈનાં બોક્સનું વિતરણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પંચાંગ, કેલેન્ડર અને રોજમેળ ખરીદવાની વિસરાતી પરંપરા
તમે જે ફરસાણ ખાવ છો તેમાં ‘વોશિંગ સોડા’તો નથી ને!….ચામુંડા ફરસાણમાંથી વોશિંગ સોડા પકડાયો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય
દિવાળી બાદ રૂ. 2000થી વધુના UPI વ્યવહારો પર ચાર્જ વસૂલવા સરકાર મક્કમઃ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ
રાજકોટ પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમે 1700થી વધુ જરૂરિયાતમંદને મિઠાઈનાં બોક્સનું વિતરણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

પંચાંગ, કેલેન્ડર અને રોજમેળ ખરીદવાની વિસરાતી પરંપરા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

તમે જે ફરસાણ ખાવ છો તેમાં ‘વોશિંગ સોડા’તો નથી ને!….ચામુંડા ફરસાણમાંથી વોશિંગ સોડા પકડાયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?