ખાસ-ખબર સંવાદદાતા
ભેસાણ તાલુકાના ચુડા ગામ ખાતે એક વૃધ્ધ મહિલા પર તેજ ગામના વતની દિલાવર બેલીમના નામના શખ્સે લૂંટ અને હત્યાના ઈરાદે હત્યા કરલ હોય જેને અનુસંધાને આજરોજ ભેસાણ તાલુકાના મુસ્લિમ સમાજ તથા ચુડા ગામના બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ માનનીય મુખ્યમંત્રી, ગૃહમંત્રી, એસપી જૂનાગઢને ભેસાણ મામલતદાર દ્વારા આ ગુન્હો આચનાર ચુડા ગામનો વતનીએ જે થતા સમાજને બદનામ રૂપી આ ક્રૂર હત્યા કરલ હોય જેને અનુસંધાને આવા હેવાની અને નિર્દય વ્યક્તિને કડકથી કડક સજા થાય તેવા અનુલક્ષીને કોઈ પણ સમાજ બદનામ રૂપી ન થાય તેવા લક્ષય અનુલક્ષીને આજરોજ સરકારને ભેસાણ તાલુકાના તથા ચુડા ગામના મુસ્લિમ બિરાદરો આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.