By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 day ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 day ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    4 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    4 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    4 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    4 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    4 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 day ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઈ કામ નાનું નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > કોઈ કામ નાનું નથી
AuthorEDUCATIONShailesh Sagpariya

કોઈ કામ નાનું નથી

Khaskhabar Editor
Last updated: 2021/08/21 at 3:26 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

જીવનનો આ મહત્વનો પાઠ વિદ્યાર્થીઓ વાતોથી નહીં પણ વર્તનથી જ શીખી શકે. આ જ શાળામાં શિક્ષક તરીકે કામ કરતા જીગ્નેશભાઈ ધોળકિયા ખૂબ સારા પેઈન્ટર છે, જીગ્નેશભાઈ એમના આચાર્યની સાથે આખું વેકેશન શાળાએ ગયા હતા અને શાળાની તમામ દીવાલોને બાળકોને ગમે એવા પેઇન્ટિંગથી જીવંત કરી દીધી છે.

-શૈલેષ સગપરિયા

સાબુના પાણીથી ફરસ સાફ કરતા આ ભાઈ કોઈ સફાઈ કામદાર નથી પરંતુ જસદણ તાલુકાની વડોદ તાલુકા શાળાના આચાર્ય છે અને પોતાની જ શાળાની ફરસને ઘસી ઘસીને ચમકાવી રહ્યા છે.

Contents
જીવનનો આ મહત્વનો પાઠ વિદ્યાર્થીઓ વાતોથી નહીં પણ વર્તનથી જ શીખી શકે. આ જ શાળામાં શિક્ષક તરીકે કામ કરતા જીગ્નેશભાઈ ધોળકિયા ખૂબ સારા પેઈન્ટર છે, જીગ્નેશભાઈ એમના આચાર્યની સાથે આખું વેકેશન શાળાએ ગયા હતા અને શાળાની તમામ દીવાલોને બાળકોને ગમે એવા પેઇન્ટિંગથી જીવંત કરી દીધી છે.-શૈલેષ સગપરિયા

શ્રી ગીરીશભાઈ બાવળીયા 13 વર્ષ શિક્ષક તરિકે નોકરી કર્યા બાદ ઇંઝઅઝની પરીક્ષા પાસ કરીને પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવામાં જોડાયા. જસદણ તાલુકાના વડોદ ગામની એની સરકારી શાળાની મુલાકાત લો તો ખબર પડે કે હજારો રૂપિયાની ફી લેતી ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી સરકારી શાળા બનાવી છે.

- Advertisement -

ગીરીશભાઈ રોજ શાળાના સમયથી એક કલાક વહેલા જ શાળાએ આવી જાય છે. જેની દેખરેખ હેઠળ બીજી 8-10 શાળાઓ આવતી હોય એવી તાલુકા શાળાના આચાર્ય હોવા છતાં પોતાના હોદાને એકબાજુએ રાખીને હાથમાં સાવરણો લઈને શાળાની સફાઈ કરે અને જરૂર પડે ત્યારે કચરા-પોતા પણ કરે. શૌચાલય સાફ કરવા માટે જો સફાઈ કામદાર ન આવ્યા હોય તો તે દિવસે શૌચાલય પણ જાતે જ સાફ કરી નાખે છે.

મેં એમને પૂછ્યું કે ‘તમે આવું કેમ કરો છો ?’ ત્યારે એમણે જણાવ્યું કે ‘શાળાએ આવતા મારા દીકરા-દિકરીઓને શિક્ષણની સાથે શાળાનું આંગણું, વર્ગખંડો અને શૌચાલય પણ સ્વચ્છ મળવા જોઈએ એ આચાર્ય તરીકેની મારી ફરજ છે. ગામડાના વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ ભણાવવાના ન હોય પણ પ્રેક્ટિકલ કરીને સમજાવવાના હોય. ‘કોઈ કામ નાનું નથી’, જીવનનો આ મહત્વનો પાઠ વિદ્યાર્થીઓ વાતોથી નહીં પણ વર્તનથી જ શીખી શકે ’

સંસ્કૃતમાં સુભાષિત છે કે ‘આચરતિ ઇતિ આચાર્ય’ જે આચરણમાં મૂકે એ આચાર્ય. ગીરીશભાઈ પોતાના આચરણ દ્વારા કશું જ બોલ્યા વગર એની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઘણો મહત્વનો સંદેશો આપે છે. શાળાને જિલ્લા પંચાયત તરફથી અને હવે તો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જુદી જુદી ગ્રાન્ટ મળતી હોય છે જેમાંથી સફાઈ કામગીરી પણ થઈ શકે પરંતુ ગીરીશભાઈ જાતે કામ કરીને જે બચત થાય એ બચતમાંથી શાળામાં બીજી સુવિધા ઉભી કરે.

- Advertisement -

આચાર્યની સાથે શિક્ષકો પણ પોતાની આવડત અનુસાર શાળાને વધુ સુંદર બનાવવા દિલથી પ્રયાસ કરે. આ જ શાળામાં શિક્ષક તરીકે કામ કરતા મારા મિત્ર જીગ્નેશભાઈ ધોળકિયા ખૂબ સારા પેઈન્ટર છે. જીગ્નેશભાઈ એમના આચાર્યની સાથે આખું વેકેશન શાળાએ ગયા હતા અને શાળાની તમામ દીવાલોને બાળકોને ગમે એવા પેઇન્ટિંગથી જીવંત કરી દીધી છે.

જેને ભૂલો કાઢવી છે એ ભૂલો કાઢે છે, જેને બહાના કાઢવા છે એ બહાના કાઢે છે, જેને ફરિયાદો કરવી છે એ ફરિયાદો કરે છે અને જેને કામ કરવું છે એ કામ કરે છે.

You Might Also Like

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ જર્નાલિસ્ટની જાન જોખમમાં!
Next Article સિનેમા કા સફર એટલે સિનેમા કા સચ!!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
AuthorBhavy Raval

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?