By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    16 minutes ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    24 minutes ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    24 hours ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન
    21 minutes ago
    ‘અમારા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રવેશ નથી’: કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું
    29 minutes ago
    ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો
    22 hours ago
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    23 hours ago
    ‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    12 minutes ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    24 hours ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નકલી GST દસ્તાવેજો બનાવવાના સૌથી વધુ કેસ ગુજરાતમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > નકલી GST દસ્તાવેજો બનાવવાના સૌથી વધુ કેસ ગુજરાતમાં
ખાસ-ખબરરાષ્ટ્રીય

નકલી GST દસ્તાવેજો બનાવવાના સૌથી વધુ કેસ ગુજરાતમાં

Khaskhabar Editor
Last updated: 2024/04/01 at 6:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

20,000 કરોડની ટેક્સ ચોરી પકડાઈ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1

- Advertisement -

GSTમાં છેતરપિંડીના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે અધિકારીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં રુપિયા 19,260 કરોડના નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટના દાવા પકડી પાડ્યા છે. આ પ્રકારના કુલ 1999 કેસ નોંધાયા છે. દર વર્ષે આવા અનેક કિસ્સા સામે આવે છે. ગયા વર્ષે પણ નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના 1,940 કેસ નોંધાયા હતા જેમાં રુપિયા 13,175 કરોડનું રિફંડ માંગવામાં આવ્યું હતું.
અધિકારીઓએ આટલી મોટી રકમમાંથી 1,597 કરોડ રુપિયા રિકવર કર્યા હતા. આ વર્ષે પણ છેતરપિંડીના કેસમાં 49%નો વધારો થયો છે. આવા નકલી કેસોમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટના દાવાનો સમાવેશ થાય છે, જ્યાં વસ્તુઓ અથવા સેવાઓનો કોઈ વાસ્તવિક સપ્લાય કરવામાં આવ્યો નથી, પરંતુ ઈનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા પૈસાનો દાવો કરવામાં આવે છે. આ કેસોના નિકાલનો સરેરાશ દર 12.71% હોવાનો અનુમાન લગાવવામાં આવે છે.

સૌથી વધારે કિસ્સા ક્યાં નોંધાયા?
નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના સૌથી વધુ કેસ આ વખતે ગુજરાતમાંથી આવ્યા છે. તે પછી બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને હરિયાણાનો નંબર આવે છે. ગુજરાતમાં આવા 241, પશ્ચિમ બંગાળમાં 227, હરિયાણામાં 186, આસામમાં 168, રાજસ્થાનમાં 143, મહારાષ્ટ્રમાં 130, કર્ણાટકમાં 122 અને દિલ્હીમાં 105 કેસ નોંધાયા છે. જો કે, રકમની દ્રષ્ટિએ જોઈએ તો હરિયાણા અને દિલ્હીમાં નકલી ITCના સૌથી મોટા કેસ સામે આવ્યા છે. GST ઈનપુટ ટેક્સ ક્રેડિટના બનાવટી ITC દાવા પર કાર્યવાહી કરવી એ વિભાગ માટે શરૂઆતથી જ એક મોટો પડકાર હતો. તેમજ વિભાગ સતત તેના પર ફોકસ કરી રહ્યું છે.

ઈનપુટ ટેક્સ ક્રેડિટ શું છે?

- Advertisement -

એક મેન્યુફેક્ચરર જ્યારે કોઈ સામાન ખરીદે છે, ત્યારે તે તેના પર ટેક્સ આપે છે. અને જ્યારે પણ તે કોઈ સામાન કોઈને વેચે છે ત્યારે તે તેની પાસેથી ટેક્સ વસૂલ કરે છે. આ બે ટેક્સ વચ્ચેના ડિફરન્ટને ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં એડજસ્ટ કરીને ૠજઝ વિભાગમાંથી પૈસા પરત લેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ.. કોઈ ઉત્પાદકે માલ વેચ્યો અને તેના પર 450 રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો. તેમજ માની લો કે આ વસ્તુ બનાવવા માટે વસ્તું ખરીદી હતી તેના પર 300 રૂપિયાનો ટેક્, પહેલા ચૂકવ્યો હતો. ઉત્પાદક હવે 300 રૂપિયાથી 450 રુપિયા ઓછો ૠજઝ જમા કરશે. હવે ઉત્પાદક 300 રુપિયાના ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરશે. એટલે જે 300 રુપિયાનો તફાવત રહ્યો તે ઈનપુટ ટેક્સ કહેવાય છે.

ગયા વર્ષે પણ નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના 1,940 કેસ નોંધાયા હતા જેમાં રૂપિયા 13,175 કરોડનું રિફંડ માંગવામાં આવ્યું હતું: અધિકારીઓએ આટલી મોટી રકમમાંથી 1,597 કરોડ રુપિયા રિકવર કર્યા હતા

You Might Also Like

‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન

‘અમારા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રવેશ નથી’: કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું

ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો

માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

TAGGED: fakeGSTCASE, GST, Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article NATO બટન કેટલું શક્તિશાળી છે?
Next Article મોહન કુંડારીયા ડમી તરીકે ફોર્મ ભરશે, રૂપાલાનો દાવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન
ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
‘અમારા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રવેશ નથી’: કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું
ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાષ્ટ્રીય

‘અમારા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રવેશ નથી’: કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
રાષ્ટ્રીય

ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?