મેંદરડા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, તાલુકા સંયોજક જય ભાઈ ધડુક દ્વારા શ્રી ભગત સિંહ ની પ્રતિમાની સાફસફાઈ કરવામાં આવી હતી.તેમાં આગેવાન માં પૂર્વ ભાજપ મંત્રી , પ્રતીક ભાઈ રાણોલિયા ,, મોદી મંચ ના પ્રમુખ મયુર ભાઈ મહેતા તથા મેંદરડા યુવા ટીમ સાથે કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.