By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    6 minutes ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    14 minutes ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતની વિદેશી સહાયમાં મોટો ઉલટફેર: બાંગ્લાદેશ-માલદીવના ફંડમાં કાપ, ભૂટાન પર હેત વરસ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતની વિદેશી સહાયમાં મોટો ઉલટફેર: બાંગ્લાદેશ-માલદીવના ફંડમાં કાપ, ભૂટાન પર હેત વરસ્યું
રાષ્ટ્રીય

ભારતની વિદેશી સહાયમાં મોટો ઉલટફેર: બાંગ્લાદેશ-માલદીવના ફંડમાં કાપ, ભૂટાન પર હેત વરસ્યું

Khaskhabar Editor
Last updated: 2026/02/02 at 4:28 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

લઘુમતીઓ પર હિંસા અને પાકિસ્તાન સાથે વધતી નિકટતા વચ્ચે ભારતનો કડક સંદેશ: ભૂટાન માટે ફંડમાં વધારો

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2

- Advertisement -

ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2026-27માં બાંગ્લાદેશને અપાતી મદદમાં મોટો ઘટાડો કર્યો છે. આ વર્ષે બાંગ્લાદેશ માટે માત્ર 60 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે 120 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે ભારતે બાંગ્લાદેશની મદદ અડધી કરી દીધી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. તેનું કારણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુ સમુદાય વિરુદ્ધ થઈ રહેલી હિંસા અને ત્યાંની વિદેશ નીતિમાં બદલાવ આવી રહ્યો છે. 2024માં શેખ હસીનાની સરકાર પડ્યા પછી બાંગ્લાદેશે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો મજબૂત કરવાનું શરૂ કર્યું છે. બાંગ્લાદેશ ઉપરાંત માલદીવને 550 કરોડ રૂપિયા મળશે, પરંતુ તે ગયા વર્ષ કરતાં ઓછું છે. મ્યાનમાર માટે 300 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જે પહેલાં કરતાં ઓછા છે. આ બજેટમાં ભારતે ભૂટાન માટે 2,288.55 કરોડ રૂપિયા રાખ્યા છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 138 કરોડ રૂપિયા વધુ છે. વિદેશ મંત્રાલયે 29 જાન્યુઆરીએ રાજ્યસભાને જણાવ્યું કે ભારત સરકાર બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓના અહેવાલો પર સતત નજર રાખી રહી છે. આ હુમલાઓમાં તેમના ઘરો, દુકાનો, સંપત્તિઓ અને પૂજા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે ભારતે અનેકવાર રાજકીય અને રાજદ્વારી સ્તરે બાંગ્લાદેશ સરકાર સમક્ષ લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે ઙખ મોદીએ 4 એપ્રિલ 2025ના રોજ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત દરમિયાન આ મામલો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરતા કહ્યું કે ત્યાં અવારનવાર લઘુમતીઓ પરના હુમલાઓને અંગત અદાવત અથવા રાજકીય મતભેદ ગણાવીને ટાળી દેવામાં આવે છે. મંત્રાલય અનુસાર, તેનાથી ગુના કરનારાઓનો ઉત્સાહ વધે છે અને લઘુમતીઓમાં ડર અને અસુરક્ષા વધે છે. આ દરમિયાન બાંગ્લાદેશની વર્તમાન સરકાર પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ એક મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે, કારણ કે 1971માં બાંગ્લાદેશના અલગ થવા દરમિયાન ગંભીર અત્યાચારો થયા હતા. બંને દેશો વચ્ચે સીધા કાર્ગો જહાજો ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં સીધી ફ્લાઇટ્સ પણ શરૂ થવાની છે. પાકિસ્તાની એરલાઇન્સ ફ્લાય જિન્નાહ અને એર સિયાલને આ ફ્લાઇટ્સ માટે મંજૂરી મળી ચૂકી છે. તાજેતરમાં ઢાકાથી એક વિમાન કરાચી પહોંચ્યું, જેનાથી 14 વર્ષ પછી બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવા ફરી શરૂૂ થઈ. આ ઘટનાઓ વચ્ચે 2024થી ભારત અને બાંગ્લાદેશના સંબંધો સતત બગડતા ગયા છે. ભારત સરકારે યુનિયન બજેટ 2026-27માં ઈરાનના ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે આ વખતે કોઈ પૈસા રાખ્યા નથી, ન્યૂઝ એજન્સી ઙઝઈંએ આ માહિતી આપી છે. જ્યારે દર વર્ષે ભારત આ પ્રોજેક્ટ માટે લગભગ 100 કરોડ રૂપિયા આપતું રહ્યું છે. ચાબહાર પોર્ટ ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન વિસ્તારમાં છે અને તેના વિકાસમાં ભારતની મહત્વની ભૂમિકા રહી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકાએ ઈરાન પર નવા અને કડક પ્રતિબંધો લગાવ્યા છે. 13 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે જે પણ દેશ ઈરાન સાથે વેપાર કરશે, તેના પર 25% સુધીનો વધારાનો ટેક્સ લગાવી શકાય છે. ત્યારથી ભારત ચાબહાર પોર્ટ પ્રોજેક્ટને લઈને અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાએ ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. જોકે, ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે ભારતને છ મહિનાની ખાસ છૂટ આપવામાં આવી હતી, પરંતુ આ છૂટ 26 એપ્રિલે પૂરી થવાની છે.

You Might Also Like

દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બગદાણા હુમલા કેસમાં ‘ન્યાય સભા’નો ગુંજારવ, પોલીસ અધિકારીઓ સામે કડક પગલાંની માંગ
Next Article બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ
દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાષ્ટ્રીય

જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાષ્ટ્રીય

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?