માળીયા હાટીના તાલુકા ના કાલિંભડા ગામ ના યુવા સરપંચ મુકેશભાઈ મકવાણા ના પુત્ર ઉદય મકવાણા નો આજ જન્મદિવસ હોય ત્યાંરે સરપંચ દ્રારા પોતાના પુત્ર ને ગામ ની સરકારી શાળા ના પટાગણ માં વૃક્ષ નુ વાવેતરકરાવી જન્મદિવસ ની અનોખી પહેલ થી ઉજવણી કરવામાં આવી હતી તેમજ ઉદય મકવાણા દ્રારા વૃક્ષ નુ જતન કરવા સંકલ્પ લીધો હતો
આમ તો કાંલિંભડા ગામ ગીર પંથક કહેવાય છે ત્યાંરે કાયમ માટે ગીર માં લીલી વનરાય રહે અને પ્રકૃતિ નુ પાલન થાઈ તેવા હેતુ યૂવા સરપંચ દ્રારા પોતાનાપુત્ર પાસે વૃક્ષ નુ વાવેતર કરાવી જન્મદિવસ ની ઉજવણી કરાય હતી
અનિરુદ્ધસિંહ બાબરીયા.કેશોદ